Satya Tv News

Category: ગુજરાત

સુરતમાં ત્રીજી ડિસેમ્બરે પ્રિ-સ્કૂલો બંધ રજીસ્ટ્રેશન માટે વિસંગતતા હોવાની ફરિયાદો;

આગામી ત્રીજી ડિસેમ્બરે પ્રિ-સ્કૂલો બંધ રાખવાનું એલાન કરાયું છે. જેને કારણે સુરતની 1200 પ્રિ-સ્કૂલો બંધ રહેતા જ 1.30 લાખ વિદ્યાર્થીઓ ઘરે રહેશે.ગુજરાત ઇન્ડિપેન્ડન્ટ પ્રિ-સ્કૂલ એસોશિયેશને ગુજરાત સરકાર સાથે પ્રાથમિક શિક્ષણ…

અમદાવાદમાં અકસ્માત બાદ અવેરનેસ રેલી યોજી, ઈજાગ્રસ્ત ડોકટર પણ જોડાયા રેલીમાં;

અમદાવાદ ગુજરાત હાઇકોર્ટ પાસે આવેલા ફ્લાયઓવર ઉપર તાજેતરમાં એક કારચાલકે વહેલી સવારે સાયકલિંગ માટે નીકળેલા લોકોને અડફેટે લીધા હતા.જેમાં ડોકટર પણ સામેલ હતા. ત્યારે લોકોમાં હવે જાગરૂકતા લાવવા વિવિધ સાયકલિંગ…

સુરતના સચિન પાલી ગામે 3 બાળકોના આઈસ્ક્રીમ ખાધા બાદ મોત, કારણ હજુ અકબંધ;

સચિન પાલી ગામે ગત રાત્રિએ બાળકોએ આઈસ્ક્રીમ ખાધા હતા. જે બાદ 3 બાળકોના મોત થયા. આ ઘટનામાં સચિન પાલી ગામે 4 બાળકોએ એક સાથે આઈસ્ક્રીમ ખાધો હતો. જેમાં ત્રણ બાળકોના…

સુરતમાં ગિરિરાજ સિંહના જવાહરલાલ નહેરુ, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને સોનિયા ગાંધી પર આકરા પ્રહાર;

કેન્દ્રીય ટેક્સટાઇલ મંત્રી ગિરિરાજ સિંહે પોતાના બે દિવસના ગુજરાત પ્રવાસ દરમિયાન જવાહરલાલ નહેરુ, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને સોનિયા ગાંધી પર આકરા પ્રહાર કર્યા હતા. તમણે કહ્યું કે, બાંગ્લાદેશમાં હિન્દુઓ…

વડોદરા રિફાઈનરીમાં 200 ફૂટ ઉંચેથી લોખંડની ગડરો ધડાકાભેર તૂટી, 5 માળના ફ્લેટ ધ્રૂજી ગયા;.

વડોદરા નજીક ગુજરાત રિફાઇનરીમાં 18 દિવસ પૂર્વે થયેલા કેમિકલ બ્લાસ્ટ બાદ આગની દુર્ઘટનાની ગૂંજ હજૂ રહીશો વિસર્યા નથી ત્યાં નવા બનતા પ્લાન્ટમાં ગુરુવારે સવારે 200 ફૂટ ઉંચેથી લોખંડની મસમોટી અને…

વડોદરા નેશનલ હાઇવે પર વધુ એક અકસ્માત, અમદાવાદ તરફ જતા એક ટ્રકે પાછળની ટ્રકમાં ધડાકાભેર મારી ટક્કર;

વડોદરા શહેર નજીકથી પસાર થતાં નેશનલ હાઇવે પર વધુ એક અકસ્માત સર્જાયો છે. જેમાં સુરત તરફથી અમદાવાદ તરફ જતા એક ટ્રકે પાછળની ટ્રકમાં ધડાકાભેર ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.…

ભરૂચ કચ્છ એક્સ્પ્રેસમાં મહારાષ્ટ્રના નાસીક ખાતે રહેતી સુનિતાના પર્સમાંથી ‌‌‌ 2.16 લાખની ચોરી;

મહારાષ્ટ્રના નાસીક ખાતે રહેતી સુનિતા અશોક પાલદે તેમના સાથી મિત્રો ડો. સીમા પાટીલ, વેન્કટેશ ખેરનાથ સાથે કચ્છ એક્સ્પ્રેસ ટ્રેનમાં ભુજથી વાપી આવવા માટે નિકળ્યાં હતાં. તેમના મિત્ર ડો. સીમા પાટીલ…

ગોધરામાં હિન્દુ યુવતીએ મુસ્લિમ યુવક સાથેના પ્રેમ સંબંધમાં કરી આત્મહત્યા, પરિવારજનોનો હત્યાનો આરોપ;

પંચમહાલના ગોધરામાં હિન્દુ યુવતીએ મુસ્લિમ યુવક સાથેના પ્રેમ સંબંધમાં આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. એવામાં યુવતીના પિતા અને માતાએ મુસ્લિમ યુવાન પર ગંભીર આક્ષેપ લગાવ્યો હતો. પરિવારે આરોપ લગાવતા…

સુરતમાં સંબંધો તાર તાર થઈ જાય તેવી ઘટના, પિતરાઈ ભાઈએ બ્લેકમેલ કરી બહેન પર જ અવારનવાર આચર્યુ દુષ્કર્મ;

સુરતમાં રહેતી યુવતી તેના પિતરાઈના સંપર્કમાં હતી.યુવતી અવારનવાર રાજસ્થાન ફતેપુર ખાતે રહેતા પિતરાઈ ભાઈ જીશાન મહેબૂબ અને તેની બહેન વચ્ચે વાતચીત કરતી હતી. આ દરમિયાન તેના ફોટા પણ પિતરાઈ ભાઈ…

પાટણમાં મોડીરાત્રીએ રહેણાંક મકાનમાં પરિવાર સૂતો હતો અને આગ લાગતા 2ના મોત, 3 ઘાયલ;

પાટણ જિલ્લાના સિધ્ધપુરના તિરુપતિ નગરમાં મોડીરાત્રે રહેણાંક મકાનમાં અચાનક આગ લાગી હતી. રાત્રિના સમયે મકાનમાં પરિવાર સૂતો હતો ત્યારે અગમ્ય કારણોસર આગી લાગી હતી. મકાનમા લાગેલી આગમાં 4 વર્ષીય બાળક…

error: