Skip to main content

Satya Tv News

Category: ગુજરાત

હનુમાન દાદાની દયા, શનિ પ્રકોપનો કરવો પડશે સામનો, જુઓ આજનું રાશિ ભવિષ્ય

મેષ (અ.લ.ઈ.)આ રાશિના જાતકોને માનસિક શાંતિનો અહેસાસ થશે તેમજ આજે ખર્ચનું પ્રમાણ અધિક જણાશે અને નોકરીમાં પ્રગતિ જણાશે સાથો સાથ વ્યવસાયમાં ધનલાભ થાય, માતાના આશીર્વાદથી ધનપ્રાપ્તિ થાય વૃષભ (બ.વ.ઉ.)માનસિક પરેશાની…

ભરૂચ : સુરવાડી-ગડખોલ ઓવર બ્રીજ પર રિક્ષામાં આગ લાગી, જુઓ વીડિયો

ભરૂચ : જૂના નેશનલ હાઇવે પર રિક્ષામાં આગ ફાટી નીકળી હતી. અંકલેશ્વર સુરવાડી-ગડખોલ ઓવર બ્રીજ પર રિક્ષામાં ભીષણ આગ લાગી હતી. આગના પગલે દોડધામ મચી હતી. ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી…

ગ્રામીણ બાળકોનાં ભણતર અંગેનો સર્વે રિપોર્ટ, 43% બાળકોને અંગ્રેજી શબ્દો વાંચવામાં પડે છે મુશ્કેલી;

આ સર્વેની ચોંકાવનારી વાત તો એ છે કે ગામડાનાં 14થી 18 વર્ષ સુધીનાં 25% બાળકો પોતાની સ્થાનીક ભાષામાં પણ બીજા ધોરણનું પુસ્તક બરાબર રીતે વાંચી શકતાં નથી. આ ઉંમરનાં 43%…

મહાનગરપાલિકામાં આયોજનનો અભાવ, 2014-15માં બનાવેલા આવાસની હાલત ખરાબ;

કરોડોના આવાસ ખાલી પડી રહેતા અસામાજિક તત્વોનો અડ્ડો બન્યા છે. તો કોન્ટ્રાક્ટરને રૂપિયા 16 કરોડ ચૂકવાઈ ગયા હોવાની માહિતી પણ સામે આવી રહી છે. કરોડો રૂપિયાના આવાસ જર્જરિત થતા VMCની…

વડોદરા હરણી બોટ ટ્રેજેડીમાં ભોગ બનેલા બાળકોના નામ આવ્યાં સામે, 14થી વધુ બાળકોની લાશ મળી આવી છે;

મૃતકોમાં કોણ કોણ સામેલસકીના શેખમુઆવજા શેખઆયત મન્સૂરીઅયાન મોહમ્મદ ગાંધીરેહાન ખલીફાવિશ્વા નિઝામજુહાબિયા સુબેદારઆયેશા ખલીફાનેન્સી માછીહેત્વી શાહરોશની સૂરવે મૃતક લેડી ટીચરછાયા પટેલફાલ્ગુની સુરતી એક લેડી ટીચરનો દાવો છે કે બોટમાં 30 જેટલા…

વડોદરામાં હરણી લેકઝોનમાં બોટ ડૂબી જવાનો કેસ, સરકારે ફરિયાદમાં સ્વિકાર્યુ કે અનેક ખામીઓ હતી;

વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતાં 18 જાન્યુઆરીએ મોટી કરુણાંતિકા સર્જાઈ હતી. હરણી તળાવમાં બોટ પલટી જતાં 17ના મોત થયા હતા. જેમાં 15 માસુમ બાળકો અને 2 શિક્ષકોનો સમાવેશ થાય…

જુઓ આજનું રાશિ ભવિષ્ય: આ રાશિના જાતકો આજે રોકાણ સહિત આ 4 વસ્તુઓમાં રાખજો કાળજી;

મેષ (અ.લ.ઈ.)આ રાશિના જાતકોને તબિયત બાબતે કાળજી રાખવી તેમજ કામકાજમાં સાવધાની રાખવી અને પારિવારિક જવાબદારીમાં વધારો થશે, વિઘ્નસંતોષીઓ કામમાં નુકસાન કરશે વૃષભ (બ.વ.ઉ.)આવકના પ્રમાણમાં ખર્ચા વધશે અને કોઈપણ કામમાં અટવાયેલા…

વાગરા જુંજેરા વિદ્યાલય માં તાર્કિક ચિત્રો સાથે બિલ્ડીંગ ને રંગ રોગાન કરાવતી નેરોલેક કંપની

કંપની એ CSR ફંડ માંથી સાત લાખ થી વધુ ના ખર્ચે અનેક સુવિધા ઓ સ્કૂલ ને ઉપલબ્ધ કરાવી વાગરા ની જુંજેરા સ્કૂલ માં નેરોલેક કંપની એ લાખો રૂપિયા ખર્ચે તાર્કિક…

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના, વિદ્યાર્થીથી ભરેલી બોટ પલટી જતાં મચી ગઇ હડકંપ

https://www.instagram.com/reel/C2PcgXLMYUo/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA== વડોદરાના હરણી તળાવમાં મોટી દુર્ઘટના સર્જાઇ છે. અહીં વિદ્યાર્થીઓથી ભરેલ એક બોટ પલટી જતાં હડકંપ મચીગઇ હતી. બોટમાં 10 વિદ્યાર્થી સવાર હતા. 5 વિદ્યાર્થીનું અત્યાર સુધીમાં રેસ્ક્યુ કરવામાં આવ્યું…

ભરુચ એલસીબીએ વાલિયાની શેરડીના ખેતરની બાજુમાંથી 13.69 લાખનો દારૂ અને વાહનો મળી કુલ 18.24 લાખના મુદ્દામાલ સાથે પાંચ બુટલેગરોને ઝડપી પાડ્યા

ભરુચ એલસીબીએ વાલિયાની સિલુડી ચોકડીથી ડુંગરી ગામ જવાના માર્ગ ઉપર નલધરી ગામની સીમમાં શેરડીના ખેતરની બાજુમાંથી 13.69 લાખનો દારૂ અને વાહનો મળી કુલ 18.24 લાખના મુદ્દામાલ સાથે પાંચ બુટલેગરોને ઝડપી…

error: