Satya Tv News

Category: ગુજરાત

સુરત જિલ્લામાં બે અલગ-અલગ અકસ્માતોમાં કુલ પાંચ લોકોના મોત;

સુરત જિલ્લામાં બે અલગ-અલગ અકસ્માતોમાં કુલ પાંચ લોકોના મોત થયા છે..ઉમરપાડાના વાડી-ઉમરઝર ગામ રોડ પર ઇકો કાર અને બાઇક વચ્ચે અકસ્માતની ઘટના ઘટી હતી.. જેમાં બાઇક પર સવાર ત્રણ લોકોના…

મહાકુંભથી પરત ફરતા શ્રદ્ધાળુઓને દાહોદમાં નડ્યો અકસ્માત, 4ના મોત, 8 ઇજાગ્રસ્ત;

દાહોદના લીમખેડાના પાલ્લી હાઈવે પર મહાકુંભથી પરત ફરતા શ્રદ્ધાળુઓને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં ચારના મોત નીપજ્યા છે, જયારે આઠ લોકો ઘાયલ થયા છે. માહિતી અનુસાર, ટ્રક અને ટેમ્પો ટ્રાવેલર…

એકલવ્ય વિદ્યાલય, થવા ખાતે જયાબેન મોદી હોસ્પિટલ અંકલેશ્વર દ્વારા મેગા મેડિકલ કેમ્પનું આયોજન

આથી આપ સૌને જણાવવાનું કે તારીખ 16/ 02/ 2025 ને રવિવારના રોજ શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ અંકલેશ્વર દ્વારા થવા ખાતે મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રીમતી જયાબેન…

સુરતના પુણા ગામમાં 30 હજારની લૂંટ અને મહિલા ઉપર સામૂહિક દુષ્કર્મ કેસનો આરોપી ઝડપાયો;

પુણા ગામમાં 30 હજારની લૂંટ કરીને મહિલા ઉપર સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. જે કેસનો મુખ્ય આરોપી નિકુંજ ભીંગરાડિયાને ભાવનગરથી દબોચી લેવાયો છે તેમજ અન્ય આરોપીઓની શોધખોળ ચાલી રહી છે.…

બનાસકાંઠામાં 3.8ની તીવ્રતાનો ભૂકંપ, ગુજરાત સહિત રાજસ્થાનમાં ભૂકંપનો આંચકો અનુભવાયો;

બનાસકાંઠામાં ભૂકંપના આવ્યો છે. પાલનપુરથી 34 કિ.મી. દૂર દાંતીવાડાનાં ડેરી ગામ નજીક ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું છે. બનાસકાંઠા સહિત રાજસ્થાનમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ગત સાંજે 5:28 કલાકે ભૂકંપનો આંચકો અનુભવાતા…

સુરતના રેલવે પ્લેટફોર્મ પર ચાલુ ટ્રેનમાં ચઢવા જતા વૃદ્ધનો પગ લપસ્યો, GRP જવાનએ બચાવ્યો જીવ;

સુરતના રેલવે સ્ટેશન પર વૃદ્ધ ટ્રેન-પ્લેટફોર્મ વચ્ચે ફસાયા હતા. જેમાં ચાલુ ટ્રેનમાં ચડવા જતા વૃદ્ધનો પગ લપસી ગયો હતો. જે બાદ ટ્રેન અને પ્લેટફોર્મની વચ્ચે ફસાઈ જતા આસપાસના લોકો અને…

SC-STના વિદ્યાર્થીઓને સ્કોલરશિપ ન મળતા વિરોધ, ગુજરાતભરમાં ABVPનું ઉગ્ર આંદોલન;

થોડા સમય પહેલા કેન્દ્ર સરકાર દ્વારા પરિપત્ર કરવામાં આવેલો કે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનામાં જે ઉમેદવાર મેનેજમેન્ટ ક્વોટામાં પ્રવેશ મેળવશે તેને શિષ્યવૃત્તિ મળવા પાત્ર રહેશે નહીં. આ જ સંદર્ભે ગુજરાત…

અંકલેશ્વર નેશનલ હાઇવે પર ધામરોડ પાટીયા પાસે બાઇક-કાર વચ્ચે અકસ્માત, ત્રણ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત;

અંકલેશ્વર નેશનલ હાઇવે પર ધામરોડ પાટીયા પાસે આજે બાઇક અને કાર વચ્ચે અકસ્માત થયો. આ દુર્ઘટનામાં બાઇક પર સવાર ત્રણ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા, જેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં…

નર્મદાના દેવલીયા ગામ નજીક હિટ એન્ડ રન ની ઘટના, કાર ચાલકે કેબિન અને મોટરસાયકલને લીધી અડફેટમાં;

નર્મદા જિલ્લામાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ ટ્રાંફિક માં વધારો થયો છે ત્યારે ઘણી વાર અકસ્માતની ઘટનાઓ પણ બનતી હોય છે આવી જ એક ઘટના ફરી…

સુરત: કૈલાશ નગર BRTS બસ સ્ટોપ પાસે 3-4 મહિનાના બાળકનું મૃતદેહ મળ્યો, પોલીસએ સરું કરી તપાસ;

સુરત પાંડેસર કૈલાશ નગર BRTS બસ સ્ટોપની સામે જાહેર રોડ પર 3-4 મહિનાના બાળકનું મૃતદેહ મળી આવ્યું. બાળકનું અવસ્થાથી મુક્ત અને હતાશ પરિસ્થિતિમાં મોત થયું હોવાનું પ્રારંભિક અનુમાન છે.આ દુઃખદ…

error: