Skip to main content

Satya Tv News

Category: ગુજરાત

આછોદ કુમાર શાળાના બાળ વિજ્ઞાનિકોની વિભાગ બે ની કૃતિમાં તાલુકામાં પ્રથમ આવી

આમોદ તાલુકા કક્ષાનો વિજ્ઞાનમેળો સમની પ્રાથમિકશાળા માં યોજાયો હતો.તાલુકાની ૨૫ શાળાઓએ ભાગ લીધો હતો.આ તબક્કે જંબુસર ના ધારા સભ્ય ડી.કે. સ્વામી ના હસ્તે વિજ્ઞાન પ્રદર્શન ખુલ્લુ મુકવામાં આવ્યુ હતુ.વિજ્ઞાન મેળામાં…

સુરતના પાંડેસરા વિસ્તારમાં ભીષણ આગની ઘટના, ડાઈંગ મિલમાં ભીષણ આગ લાગી, 10 ફાયર ટેન્ડર ઘટનાસ્થળે પહોંચ્યા;

સુરતના પાંડેસરા વિસ્તારમાં ભીષણ આગની ઘટનાનો કોલ મળતા ફાયર બ્રિગેડની ટુકડીઓ ઘટનાસ્થળ તરફ દોડી ગઈ છે.સૂત્રો અનુસાર આગ એટલી વિકરાળ છે કે 10થી વધુ ફાયર ટેન્ડર મદદે બોલાવવાની ફરજ પડી…

સુરતમાં માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો,પાંચ વર્ષનો બાળક રમતા રમતા ગળી ગયો સ્ક્રુ;

નવાપુરના કંરજાળી ગામે રહેતા સાજન ગાવીતનો 5 વર્ષીય પુત્ર ચહલ રમતા રમતા 5 સેમીનો સ્ક્રુ ગળી ગયો હતો. જે બાદ તેને ઉલટીઓ શરૂ થતાં તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.…

CBSE બોર્ડે જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ રજીસ્ટ્રેશન પ્રક્રિયા ઓનલાઈન શરૂ થઈ, જાણો ક્યાં અને કેવી રીતે કરવું અપ્લાય.?

CBSE બોર્ડે જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ રજીસ્ટ્રેશન પ્રક્રિયા ઓનલાઈન મોડમાં શરૂ થઈ ગઈ છે. વિદ્યાર્થીઓને આ માટે અરજી કરવા માટે 31 ડિસેમ્બર 2023 સુધીનો સમય આપવામાં આવ્યો છે. આ શિષ્યવૃત્તિ…

સુરેન્દ્રનગરના વણા ગામ પાસે ST બસનો અકસ્માત, 40થી વધુ મુસાફરો ઈજા, હોસ્પિટલમાં ખસેડાયા;

આજે વહેલી સવારે દિયોદર-જૂનાગઢ રૂટની એસ.ટી બસ જૂનાગઢ તરફ જઈ રહી હતી, આ દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લા લખતર તાલુકાના વણા ગામ નજીક એસટી બસના ચાલકે સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવત બસ પલટી…

જુઓ આજનું રાશિ ભવિષ્ય:આકસ્મિક ફાયદો થશે, સુખ-સુવિધા સાંપડશે,જુઓ આજનો દિવસ કેવો રહેશે.?

મેષ (અ.લ.ઈ)આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ જમીન મિલકતને લગતા કાર્યોમાં રાહત જણાય. કામકાજમાં સાધારણ ઉચાટ જણાશે. વિવાદિત કાર્યોથી દૂર રહેવું. વડીલ વર્ગની આરોગ્ય બાબતે ચિંતા રહે. વૃષભ (બ.વ.ઉ)આ રાશિનાં…

ભરૂચ:તવરા ગામે આહીર સમાજ દ્વારા માતાજીના જવારાની સ્થાપના કરાય

આજથી આસો નવરાત્રીનો થયો પ્રારંભતવરા 5 દૈવી મંદિરે માતાજીના જવારાની સ્થાપનાઆહીર સમાજ દ્વારા માતાજીના જવારાની સ્થાપનાગરબામાં રમઝટ બોલાવી નવરાત્રી ઉજવણી આજથી આસો નવરાત્રીનો પ્રારંભ થયો ત્યારે આહીર સમાજ દ્વારા પરંપરાગત…

ભરૂચ શહેરમાં બાળકોને લગતા તમામ રોગના ઈલાજ માટે કાશી માઁ હોસ્પિટલનો શુભારંભ

કાશી માઁ બાળકોની હોસ્પિટલનો શુભારંભબાળકોને લગતા તમામ રોગનો થશે ઈલાજબાળકો માટે આરોગ્ય નિદાન કેમ્પનું આયોજન24કલાક ઇમરજન્સી સેવાઓ રહેશે ઉપલબ્ધ ભરૂચ શહેરમાં નવજાત શિશુ તેમજ બાળકોના તમામ પ્રકારના રોગના ઈલાજ માટે…

અંકલેશ્વર:માંડવા ગામના રોડ ફળિયામાંથી દારૂનું વેચાણ કરતી મહિલા બુટેલેગરની ધરપકડ

માંડવા ગામના એક મકાનમાં ચાલે દારૂનું વેચાણબાતમીના આધારે મહિલાના ઘરે પાડ્યા દરોડાકુલ 3 હજારથી વધુનો મુદ્દામાલ કર્યો કબ્જેમહિલા બુટલેગર જયા વસાવાને ઝડપી પાડી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે માંડવા ગામના રોડ…

અંકલેશ્વર:જી.આઈ.ડી.સી.માં વિવિધ નવરાત્રિ આયોજકો દ્વારા શોભાયાત્રાનું આયોજન

આજથી નવરાત્રિ પર્વનો થયો પ્રારંભGIDCમાં વિવિધ સ્થળે નીકળી શોભાયાત્રાનવદુર્ગા યુવા મિત્ર મંડળ દ્વારા શોભાયાત્રાશોભાયાત્રા કાઢી માતાજીની કરી સ્થાપના અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં વિવિધ નવરાત્રિ આયોજકો દ્વારા શોભાયાત્રા યોજી માતાજીની સ્થાપના કરી હતી.…

error: