Skip to main content

Satya Tv News

Category: ગુજરાત

ડભોઇ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના વાઇસ ચેરમેન દિલીપ એન પટેલનું ભારતીય કિસાન સંઘ દ્વારા સમગ્ર તાલુકાના ખેડૂતોના હિતમાં નિર્ણય કરતા તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

ડભોઇ એપીએમસી ખાતે ભારતીય કિસાન સંઘના અધ્યક્ષતામાં તાલુકાના ખેડૂત ભાઇઓ સાથે બેઠકનું આયોજન કરેલ હતું. જેમાં છેલ્લા કેટલા સમયથી એપીએમસીમાં ખરીદી કરવાના મુદ્દે ભારતીય કિસાન સંઘ ટીમ દ્વારા એપીએમસીના વાઇસ…

ડભોઇ શાકમાર્કેટ જૂની જગ્યાએ પુનઃ શરૂ કરવામાં આવતા બજારમાં રોનક જોવા મળી

ડભોઇને દર્ભાવતી બનાવવાના પ્રયાસ તરફ અગ્રેસર,ડભોઇ નગરના નાગરિકો અને વેપારીઓની લાગણી અને માગણીને માન આપીને હાલ શાકમાર્કેટ મોટીબાગ ખાતે થી શાકમાર્કેટ આશરે 8 થી 10 વર્ષ પહેલા હતું. ત્યાં પુનઃ…

સુરતના વરાછામાં સ્વામીનારાયણ મંદિરમાંથી ગઠીયાઓ રૂ.12.43 લાખના દાગીના લઈ ફરાર, લાખોની થય છેતરપિંડી;

સુરતના વરાછા ધરમનગર રોડ રુસ્તમબાગ સ્થિત સ્વામીનારાયણ મંદિરના સ્વામી ન્યાલકરણદાસજીને ગત સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં એક વ્યક્તિએ ફોન કરી પોતાની ઓળખ નવસારીના શૈલેશભાઈ છગનભાઈ ઉધાડ તરીકે આપી હતી.તેણે કહ્યું હતું કે…

વડોદરાના નવલખી મેદાનમાં એક વ્યક્તિએ કર્યો આપઘાત, વ્યક્તિ કોણ છે તે અંગે કોઇ જાણકારી મળી થઇ નથી;

વડોદરાના નવલખી મેદાનમાં એક વ્યક્તિએ આપઘાત કર્યો છે. ગ્રાઉન્ડમાં ગરબા માટેની લાઈટિંગ માટે બાંધવામાં આવેલા થાંભલા પર ગળેફાંસો ખાઈને એક યુવકે જીવન ટૂંકાવી દીધુ છે. આપઘાત કરનાર વ્યક્તિ કોણ છે…

ગુજરાતમાં 24 કલાકમાં હાર્ટ ઍટેકથી 2 વ્યક્તિના મોત, પાટણમાં ન્હાતા સમયે હાર્ટ ઍટેક આવતા મોત;

પાટણમાં રાજુભાઈ પ્રજાપતિ નામના વ્યક્તિનુ હાર્ટ ઍટેકથી મૃત્યુ થયું છે. 56 વર્ષિય રાજુભાઈ પ્રજાપતિને ઘરે બાથરૂમમાં ન્હાતા સમયે હાર્ટ ઍટેક આવ્યો હતો. જેથી અફરાતફરીના માહોલ વચ્ચે પરિજનો તેમણે તાત્કાલિક સારવાર…

જુઓ આજનું રાશિ ભવિષ્ય: આ રાશિવાળાએ લેવડ-દેવડમાં રાખવી કાળજી,તે જાણો.

મેષ (અ.લ.ઈ.)આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ નવા રોકાણોમાં લાભની સંભાવના. પ્રેમ સંબંધોમાં અનુકૂળતા જણાય. આર્થિક બાબતે સંભાળીને કામ કરવું. લેવડ-દેવડમાં છેતરાવાથી સાચવવું. વૃષભ (બ.વ.ઉ.)આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ…

ભરૂચમાં યુથ કોંગ્રેસના વિરોધ પ્રદર્શનમાં જ્ઞાન સહાયક યોજના રદ્દ કરી કાયમી શિક્ષકોની ભરતી કરવાની માંગ સાથે રેલી યોજી

યુથ કોંગ્રેસના વિરોધમાં કાર્યકર્તા,પોલીસ વચ્ચે ઘર્ષણNSUI દ્વારા શિક્ષણ બચાવો વિરોધ પ્રદર્શનરેલ્વે સ્ટેશન ખાતે રસ્તા ઉપર બેસી વિરોધકાયમી શિક્ષકોની ભરતી કરવાની માંગસૂત્રોચ્ચાર,શિક્ષણ મંત્રીનું પોસ્ટર સળગાવતા ઘર્ષણ૨૦ થી વધુ આગેવાનો,કાર્યકરોની અટકાયતપોલીસે કાર્યકરોને…

સુરતમાં લા પિનોઝ પીઝા રેસ્ટોરન્ટમાં પિઝામાંથી વંદો નીકળતા ભોજનની ગુણવત્તા સામે સવાલો ઉઠ્યા

સુરતનાં કામરેજ વિસ્તરામાં આવેલ લા પિનોઝ પિઝા રેસ્ટોરન્ટમાં પિઝા ખાતા પહેલા ચેતી જજો. કામરેજ વિસ્તારમાં આવેલ લા પિનોઝ પિઝા શોપમાં લોકોનાં આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. પિઝામાંથી વંદો નીકળતા…

રાજકોટ જિલ્લા ભાજપના નેતાની અશ્લીલ ફેસબુક ચેટનો વીડિયો સોશિયલ મીડિયા થતાં સ્થાનિક રાજકારણમાં ગરમાવો

ગુજરાત રાજ્યમાં હનીટ્રેપનો શિકાર બનતા વ્યક્તિના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. વોટ્સએપ કે ફેસબુક મેસેન્જરથી લલનાઓ દ્વારા વીડિયો કોલ કરીને શારીરિક અડપલા કરીને કોલ રેકોર્ડિંગ કરી સામેવાળા વ્યક્તિને બ્લેકમેલ…

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હિન્દી સિનેમાના પ્રખ્યાત અભિનેતા અમિતાભ બચ્ચનને વિશ્વ વિખ્યાત સ્ટેચ્યુ ઓફ યુનિટી પધારવા પાઠવ્યુ આમંત્રણ.

15 ઓક્ટોબરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ પ્રખ્યાત અભિનેતા અમિતાભ બચ્ચનને ગુજરાતના સ્ટેચ્યુ ઓફ યુનિટી અને કચ્છના રણ ઉત્સવની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું છે. થોડા સમય પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાગેશ્વર…

error: