Skip to main content

Satya Tv News

Category: ગુજરાત

અમરેલીમાં ચલાલા ખાંભા રોડ એસટી બસ અને છકડો રિક્ષાનો અકસ્માત, 2 લોકોના ઘટના સ્થળે મોત

અમરેલીમાં આજે ચલાલા-ખાંભા રોડ પર એસટી બસ અને છકડો રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બે લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. ધારગણીથી વાવડી પાસે એસટી બસએ છકડો રિક્ષાને…

રાજ્યોમાં ચોમાસું ફરી એક્ટિવ ખેલૈયાઓ અને આયોજકો ચિંતામાં, જામનગર, અમરેલી, જૂનાગઢ સહિતના વિસ્તારોમાં પડ્યો વરસાદ;

સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં મેઘરાજાએ પધરામણી કરતા ગરબા આયોજકો ચિંતામાં મુકાઈ ગયા છે. મોડી રાત્રે જામનગરના કાલાવાડ શહેર સહિત તાલુકામાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી હતી. જામનગર પંથકમાં મોડી રાત્રે ભારે પવન સાથે…

Oscarsમાં જશે અક્ષય કુમારની ફિલ્મ ‘મિશન રાનીગંજ’

અક્ષય કુમારની ફિલ્મ ‘મિશન રાનીગંજ’ 6 ઓક્ટોબરે સિનેમા ઘરોમાં આવી હતી. એક સત્ય ઘટનાથી પ્રેરિત આ ફિલ્મને ક્રિટીક્સ તરફથી ઘણી પ્રશંસા મળી છે. જે લોકો ફિલ્મ જોઈને થિયેટરમાંથી બહાર આવ્યા…

દાહોદમાં ST બસ, ઈક્કો અને એક્ટિવા વચ્ચે ત્રિપલ અકસ્માત, એકનું મોત

દાહોદમાં એસ ટી બસ, ઇક્કો અને એક્ટિવા વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. લીમખેડા હાઇવે પર આ ઘટના બની હતી. એસ ટી બસે એક્ટિવા અને ઇક્કોને ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો…

ડભોઇ તાલુકાના કરનાળી ખાતે આવેલ કુબેર ભંડારી મંદિરે ઘોડાપૂર દર્શન ભક્તજનો ઉમટ્યા

ભાદ્ર માસનો અંતિમ દિન અને શનિવારી અમાસને લઈને ડભોઇ તાલુકાના કરનાળી ખાતે આવેલ કુબેર ભંડારી મંદિરે ઘોડાપૂર દર્શન કરવા માટે ભક્તજનોની લાંબી કતારો જોવા મળી ભાદ્ર માસ અને પિતૃ પક્ષનું…

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે ભારત-પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો, દર્શકો સ્ટેડિયમમાં આ વસ્તુઓ જ લઈ જઈ શકશે.

વર્ષોથી ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચ હોય, ત્યારે લોકોનો ઉત્સાહ આસમાને જ હોય છે. સ્ટેડિયમ પણ વર્ષો જુની પરંપરા મુજબ ખીચોખીચ ભરાઈ જતું હોય છે. તેમાં પણ આ વખતે તો મેચ અમદાવાદમાં…

જુઓ આજનું રાશિ ભવિષ્ય:આ રાશિના જાતકોનો શનિવાર ટેન્શન વાળો રહેશે;

મેષ (અ.લ.ઈ.)આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ દૈનિક વ્યવહારમાં મુશ્કેલી જણાશે. અગત્યના કામકાજમાં સાવધાની રાખવી. કારણ વગરની ચિંતાઓથી દૂર રહો. આવક-જાવક સમાંતર રહેશે. વૃષભ (બ.વ.ઉ.)આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ…

વડોદરા વધુ એક યુવકનું હાર્ટએટેકથી અવસાન,બીજી બાજુ રાજકોટમાં ડેન્ગ્યુના કારણે વિદ્યાર્થીનું અવસાન;

વડોદરાના કારેલીબાગમાં રહેતા અને વડાપાંઉની લારી ચલાવતા 26 વર્ષીય અજય જાદવ નામના યુવકને ગઈકાલે રાત્રે છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. જે બાદ યુવકને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.…

અમદાવાદના હેડ કોન્સ્ટેબલ વિજેન્દ્રસિંગહ પરમારે ગાંધીનગર કોર્ટના મેનેજરની પત્ની સાથે મારામારી કર્યાનો આરોપ;

અમદાવાદમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ પર દાદાગીરીનો આરોપ લાગ્યો છે. હેડ કોન્સ્ટેબલ વિજેન્દ્રસિંહ પરમારે ગાંધીનગર કોર્ટના મેનેજરની પત્ની સાથે મારામારી કર્યાનો આરોપ તેમના પર લાગ્યો છે. જે પછી મહિલાને સારવાર…

સિંગતેલના ભાવમાં ફરી ઘટાડો, સિંગતેલમાં ડબ્બાએ રૂ.20નો ઘટાડો, એક સપ્તાહમાં રૂ.340નો ઘટાડો;

આજે ફરી સિંગતેલના ભાવમાં રૂ. 20નો ઘટાડો થયો છે. એક સપ્તાહમાં સિંગતેલના ડબ્બાના ભાવમાં રૂ.340નો ઘટડો થયો છે. મગફળીની આવક થતાં સતત તેલના ભાવ ઉતરી રહ્યા છે. સિંગતેલના ડબ્બાના ભાવ…

error: