Satya Tv News

Category: ગુજરાત

અંકલેશ્વરમાં ડ્રગ્સના જથ્થા સાથે ત્રણ આરોપીઓની ધરપકડ કરી તેઓના ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા;

અંકલેશ્વર બી ડિવિઝન પોલીસના સૂત્રોને બાતમી મળી હતી કે, ઇક્કો કારમાં એમડી ડ્રગ્સનો જથ્થો સગેવગે થવાનો છે. જેવી બાતમીના આધારે પોલીસે નેશનલ હાઇવે નંબર 48 પર ઉછાલી ગામ નજીક વોચ…

સાવલીના ગોઠડા ગામમાં માનસિક વિકૃત યુવાન સગીરનું બાઈક ઉપર અપહરણ કરી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું;

ગોઠડા ગામમાં ચૌહાણ વગામા રહેતો આફતાબ ઉર્ફે બોડો સઇદ ચૌહાણ મોડી રાત્રે સગીરને પોતાની બાઈક ઉપર ચોરપુરા ગામની સીમમાં લઈ ગયો હતો. જ્યાં તેનું મોઢું દબાવીને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું…

વલસાડની વિદ્યાર્થિની લાશ સાથે દોઢ કલાક દુષ્કર્મ આચર્યું, વલસાડ પોલીસે ઘટનાનું રી-કન્સ્ટ્રક્શન કરાવ્યું;

મોડી રાત સુધી ચાલેલા રી-કન્સ્ટ્રક્શન આરોપી રાહુલ જાટે પોલીસને કહ્યું હતું કે યુવતીને પકડીને ગળું દબાવીને હત્યા કર્યા બાદ યુવતીને ઢસડીને વાડ નજીક લઇ જઇ ઉંચકી ચાર ફૂટ ઊંચાઈના તાર…

સુરતના કોસંબા નજીક પર એક મુસાફરો ભરેલી લક્ઝરી બસ ખાડીમાં ખાબકી, 20થી વધુને ઈજા, એકનુ મોત;

સુરતના કોસંબા નજીક નેશનલ હાઇ-વે 48 પર આજરોજ વહેલી સવારે 5 વાગ્યે એક મુસાફરો ભરેલી લક્ઝરી બસ ખાડીમાં ખાબકી હતી. બસ એકાએક રોડથી નીચે ઘસી જતાં તમામ મુસાફરો ઊંઘમાં જ…

અંકલેશ્વર નેશનલ હાઇવે પર ટ્રકના અકસ્માતમાં બાઈક સવારનું કરુણ મોત;

અંકલેશ્વરના સારંગપુર ગામની પદ્માવતી નગર સોસાયટીમાં રહેતા રીન્કુસિંહ મુનેન્દ્રપ્રતાપસિંહ અને તેઓના કૌટુંબિક મામા સતેન્દ્રસિંહ તેમજ ૫૫ વર્ષીય નાના કૃષ્ણપાલસિંઘ ગંગાસિંઘ કુસવાહા સાથે બાઈક લઇ અંદાડાથી ટાઈલ્સ ફીટીંગનું કામ પૂર્ણ કરી…

ગુનામાં ફરાર ખ્યાતિ મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલના CEO ચિરાગ રાજપૂત સહિત અન્ય બે આરોપીની ધરપકડ;

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ઘણા સમયથી ખ્યાતિકાંડના આરોપીઓની ધરપકડ કરવા માટે પ્રયાસ કરી રહી હતી. તે સમયે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમને મહત્ત્વની માહિતી મળી હતી અને તમામ લોકો પોતાનો મોબાઈલ ફોન…

સુરતના બેગમપુરામાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળી 55 વર્ષીય ગુલામ ખ્વાજાએ ઝેર પી કર્યો આપઘાત;

બેગમપુરા રહેમત મંજીલ ખાતે રહેતા 55 વર્ષીય ગુલામ ખ્વાજામીયા ઈસ્માઈલ શેખ આધાર કાર્ડ અને પાસપોર્ટ એજન્ટ તરીકે કામ કરતા હતા. પંદર દિવસ પહેલા તેમણે પોતાના ઘરે ઝેરી દવા પી આપઘાતનો…

ચોટીલા-રાજકોટ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, 4 સગી દેરાણી જેઠાણીના મોત15 ઘાયલ;

ચોટીલા-રાજકોટ હાઇવે પર ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. ટ્રક અને પીકઅપ વાનની ટક્કર થઈ હતી. આ દુર્ઘટનામાં એક જ પરિવારની 4 મહિલાઓના ઘટનાસ્થળે જ મોત થયા છે. જ્યારે 15થી…

મનસુખ વસાવા: નર્મદા નદીમાં ગેરકાયદે રેતી ખનનના કારસમાં ભરૂચ-નર્મદા અને વડોદરા કલેક્ટર સાથે રેત માફિયાનો “વહીવટ’;

ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ તેમના સોશિયલ મીડિયાના ઓફિસીયલ પેજ પર મુકેલી પોસ્ટમાં ગંભીર આક્ષેપો કર્યાં છે.તેમણે પોસ્ટમાં લખ્યુ છે કે, શુક્લતીર્થ ગામે ચાર લોકોના ડુબી જવાની ઘટનાને પગલે જિલ્લા સંકલનની…

ભરૂચના ઉમલ્લા નજીક ડમ્પર ચાલકે TRB જવાનને અડફેટ લેતાં ઘટના સ્થળે જ TRB જવાનનું મોત;

ભરૂચના ઉમલ્લા ખાતે સુમિત વસાવા TRB માં ફરજ બજાવતો હતો.ગતરોજ રાત્રીના એક ડમ્પર ચાલકે પોતાની ગાડી પુર પડપે હંકારી લાવી ખાખરીપરા વચ્ચે પાણેથા રોડ પર TRB જવાનને અડફેટમાં લેતાં સુમિત…

error: