Satya Tv News

Category: ગુજરાત

ભરુચ એ ડિવિઝન પોલીસે કેનેડા વિઝા અપાવવાના બહાને છેતરપિંડી કરનાર આરોપીની કરી ધડપકડ;

આરોપી મનમોહન આનંદસ્વરૂપ શ્રીવાસ્તવ ઉર્ફે ડબલુએ ભરુચના એક નાગરિક પાસેથી કેનેડાના વિઝિટર વિઝા અપાવવાના બહાને ₹9.54 લાખની છેતરપિંડી કરી હતી.ફરિયાદીએ પોતાના પરિવાર સાથે કેનેડા જવા માટે વિઝિટર વિઝાની અરજી કરી…

ભરૂચ NH-48 પર આજે સવારથી ભારે ટ્રાફિક જામ, ગરનાળાની કામગીરીથી વાહનોની લાગી લાંબી કતાર;

અમદાવાદ-મુંબઈને જોડતા નેશનલ હાઇવે 48 પર આજે સવારથી ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે. ભરૂચ જિલ્લાના પાલેજ અને નબીપુર વચ્ચે આવેલી ભૂખીખાડી પાસે ગરનાળાની ચાલી રહેલી કામગીરીને કારણે સુરત તરફ…

21 વર્ષ પહેલાં સુરતથી 13 હજાર રૂપિયાની ચોરી કરીને ફરાર આરોપી, કરોડપતિ બની પકડાયો;

વર્ષ 2003માં ઘોડદોડ રોડ પર મઝદા એપાર્ટમેન્ટના એક ફ્લેટમાંથી નરેશ અને તેના સાથી ગણપતનાથ સિદ્ધે રૂ.13,000ની રોકડ ચોરી કરી હતી. ચોરી કર્યા પછી નરેશ ચેન્નઈ ભાગી ગયો અને ત્યાં જઈ…

સુરત: 24 કલાકમાં ઉતરી ગયું પ્રેમનું ભૂત, જે ગામમાં તલવાર ઉગામી ત્યાં જ પોલીસે કાઢ્યો વરઘોડો;

સુરત જિલ્લા પલસાણા તાલુકાના બારાસડી ગામે ગતરોજ પ્રેમી યુવક દ્વારા તલવાર લઈ ઉત્પાત મચાવ્યો હતો. બેફામ બનેલા યુવકે એક પોલીસકર્મીને ઇજા પહોંચાડી હતી. પોલીસે હરકતમાં આવી પ્રેમી યુવકની અટકાયત કરી…

વડોદરાના માંજલપુરમાં બેફામ બુટલેગરોએ યુવકને માર્યો માર, ઘટના CCTVમાં કેદ;

વડોદરામાં બુટલેગરોને જાણે કાયદાનો કોઇ ડર જ રહ્યો નથી. માંજલપુરમાં બેફામ બુટલેગરોએ યુવકને માર માર્યો છે. પોલીસને બાતમી આપી હોવાના આરોપ સાથે આકાશ ઠાકરડા, ભાવુ દરબાર સહિતના 7 શખ્સો યુવક…

રાજકોટમાં વ્યાજખોરના ત્રાસથી વધુ એક યુવકે સુસાઈડ નોટ લખી કર્યો આપઘાત;

રાજકોટમાં વ્યાજખોરના ત્રાસથી યુવકે આપઘાત કર્યો હતો. બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલ અલ્પેશ સાકરિયા નામના યુવકે આપઘાત કર્યો હતો. આ ઘટનામાં મૃતક પાસેથી સ્યુસાઈડ નોટ મળી આવી હતી. આ સ્યુસાઈડ નોટમાં…

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ગયેલા દર્દી, સિવિલના ખુલ્લા ખાડામાં પડતા થયું મોત;

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ગયેલા દર્દીને મોત મળ્યું છે. પ્રાથમિક માહિતી અનુસાર હોસ્પિટલમાં નવો ગેટ બની રહ્યો છે, આ ગેટના પિલ્લરના ઉંડા ખાડામાં દર્દી પડી ગયા હતા. દર્દી પેટ…

રાજકોટ જિલ્લાના જંગવડ ગામના 11 વર્ષના બાળકનું હાર્ટ એટેકથી મોત;

જસદણ તાલુકામાંથી દુ:ખદ ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે જસદણ તાલુકાના જંગવડ ગામમાં 11 વર્ષના બાળકને હાર્ટ એટેક આવ્યો હતો. બાળકનું હાર્ટફેલ થઈ જતા મોત નિપજ્યું હતું. જંગવડ ગામમાં…

૭૬માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ગુજરાતને ગૌરવ અપાવનાર નેત્રંગ તાલુકાના પ્રાથમિક શિક્ષકોનું સન્માન કરાયું;

ભરૂચ જિલ્લા કક્ષાના ૭૬માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ગુજરાતને ગૌરવ અપાવનાર નેત્રંગ તાલુકાના પ્રાથમિક શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું૨૬ જાન્યુઆરી,૨૦૨૫ ના રોજ ૭૬માં જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી દૂધધારા ડેરી ગ્રાઉન્ડ ભરૂચ…

અંબાલાલ પટેલે વાતાવરણની સાથે સાથે ગુજરાતના રાજકારણની પણ કરી આગાહી;

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ફેબ્રુઆરી મહિનામાં મોટી ઉથલપાથલની પણ આગાહી કરી છે. તેમણે કહ્યું કે, 2 ફેબ્રુઆરીથી 8 ફેબ્રુઆરી દરમિયાન રાજ્યમાં ફરી પાછી ઠંડી આવશે. આ સમયગાળા દરમિયાન રાજ્યના ઉત્તર…

error: