Skip to main content

Satya Tv News

Category: ગુજરાત

અંકલેશ્વર:મનસુખ વસાવાએ ફરી ભાજપના જ ધારાસભ્યો સામે કાઢ્યો બળાપો

BJPનો આંતરીક વિખવાદ સામે આવ્યોBJPની જૂથબંધી પાર્લામેન્ટરી બોર્ડ સુધી પહોંચીવોકઆઉટ બાદ મીડિયા સામે કર્યો ખુલાસોમનસુખએ BJPના જ 4 મોટા માથાના નામ આપ્યા ભારતીય જનતા પાર્ટીમાં આંતરીક વિખવાદ સામે આવ્યો છે.…

અંકલેશ્વર :સજોદ ગામે મોબાઈલ વોટસઅપ એપમાં આંક ફરકનો જુગાર રમતા બે ઝડપાયા, જુવો વધુ

અંક્લેશ્વરના સજોદ ગામેથી ઝડપાયો જુગારધામશ્રાવણીયો જુગાર રમતા બે ઝડપાયાપોલીસે 66 હજાર ઉપરાંતનો મુદ્દામાલ કર્યો જપ્ત અંકલેશ્વરના સજોદ ગામેથી ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે આંક ફરકનો જુગાર રમતા બે જુગારીયાઓને ઝડપી…

અંકલેશ્વર: JCI દ્વારા જેસી વીકની ઉજવણી અંતર્ગત વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરાયું

અંકલેશ્વર JCI દ્વારા જેસી વીકની ઉજવણીસ્પર્ધામાં 30 શાળાના બાળકોએ લીધો ભાગવિવિધ સ્પર્ધાઓનું આયોજન કરાયું અંકલેશ્વર JCI દ્વારા જેસી વીકની ઉજવણી અંતર્ગત યોજાયેલી સ્પર્ધાઓમાં 30 શાળાના બાળકોએ ભાગ લીધો હતો. અંકલેશ્વર…

શ્રીલંકાના કોલંબોમાં હાલમાં ભારે વરસાદ પડતાં મેચ અટકાણી છે.ભારતનો સ્કોર 147/2

એશિયા કપની સુપર ફોરમાં ભારત સામે પાકિસ્તાને ટોસ જીતીને પહેલા બોલિંગનો નિર્ણય લીધો. ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપની સુપર-4ની મેચ શ્રીલંકાના પ્રેમદાસા સ્ટેડિયમમાં શરુ થઈ છે. પાકિસ્તાનના કેપ્ટન બાબર…

જ્ઞાન સહાયક યોજનાને લઈ ઉભો થયો વિરોધ,જ્ઞાન સહાયકમાં જેમને જોડાવુ હોઈ તે જોડાઈ શકે – કુબેર ડિંડોર

રાજ્યનાં શિક્ષણ વિભાગ દ્વારા સરકારી તથા બિનસરકારી અનુદાનિક માધ્યમિક શાળામાં શિક્ષકોની ઘટને પૂર્ણ કરવા માટે 11 મહિનાનાં કરાર આધારિત જ્ઞાન સહાયકની ભરતી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. પરંતું જ્ઞાન સહાયક…

રાજપીપલામા પેંશનરોની ખરાઈ કરવામાં બેંકઑફ બરોડા અને જિલ્લા તિજોરી કચેરીનો અંધેર વહીવટ

રાજ્ય સરકારના નિવૃત્ત કર્મચારીઓને પહેલી તારીખે નિયમિત રીતે પેન્શન મળતું હોય છે. જે તે કર્મચારીના બેંક ખાતામાં પહેલી તારીખે પેન્શન જમા થતું હોય છે.પરંતુ ચાલુ વર્ષે નર્મદા જિલ્લામા ઓગસ્ટમાં પહેલા…

ડભોઇ નગરપાલિકા ખાતે પી.એમ.સ્વનિધિ યોજનાનો ફેરિયાઓને લાભ આપવા માટે કેમ્પ યોજાયો.

ડભોઇ નગરપાલિકા દ્વારા સીટી સિવિક સેન્ટર તથા ડભોઈ નગરપાલિકા ખાતે રજાના દિવસે કચેરી ચાલુ રાખી પી.એમ.સ્વનિધિ યોજનાની વધુમાં વધુ અરજીઓ થાય જે માટે કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં નગરના…

મનસુખ વસાવાએ ફરી ભાજપના જ ધારાસભ્યો સામે કાઢ્યો બળાપો

ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પહેલા જ ભારતીય જનતા પાર્ટીમાંથી એક પછી એક જૂથવાદના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ઊંઝા બાદ હવે ભરૂચ-નર્મદામાં ભાજપની જૂથબંધી ગાંધીનગર પાર્લામેન્ટરી બોર્ડ સુધી પહોંચી છે. ભાજપની…

કલોલમાં જીવંત વીજ વાયર તૂટી પડતા વૃદ્ધનું કરંટ લાગવાથી મૃત્યુ

કલોલમાં શુક્રવારે સાંજે વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો હતો. શહેરના વર્ધમાન નગરમાં આવેલ રોયલ એપાર્ટમેન્ટ પાસે જીઇબીના થાંભલા પરથી જીવંત વાયર તૂટી પડયો હતો. વાયર નીચે પસાર થઇ રહેલા પંકજભાઈ શાહ…

ઝઘડીયા તાલુકાના રાજપારડી પોલીસ સ્ટેશન દ્વારા શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી.

આવનાર હિંદુ મુસ્લિમ ભાઈઓ નાં તહેવારો ને ધ્યાને લઇ શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી. આ બેઠકમાં રાજપારડી પોલીસ સ્ટેશન વિસ્તારનાં આજુબાજુના ગામનાં આગેવાનો સરપંચો તેમજ હોદ્દેદારો હાજર રહ્યા હતાં. આ…

error: