Skip to main content

Satya Tv News

Category: ગુજરાત

સૌરાષ્ટ્રમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, વહેલી સવારે 4.12 વાગ્યે હળવો ભૂકંપનો આંચકો અનુભવાયો;

આજે વહેલી સવારે સૌરાષ્ટ્રની ધરતી ધ્રુજી ઉઠી હતી. પ્રાથમિક વિગતો મુજબ ભાવનગર જિલ્લામાં વહેલી સવારે 4.12 વાગ્યે હળવો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. જોકે હજી સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા…

ગુજરાતમાં અમીછાંટણા વચ્ચે જન્મોત્સવની ઉજવણી, ડાકોરના ઠાકોરની લીલામાં લીન ભક્તો;

જરાતમાં વરસાદના અમીછાંટણા વચ્ચે કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરાઇ હતી. જન્માષ્ટમીના તહેવારને લઈ રાત્રે 12 કલાકે તમામ મંદિરના કપાટ ભક્તો માટે ખોલી દેવાયા હતા. આ દરમિયાન દ્વારકાધીશ મંદિરમાં હજારો ભક્તોએ…

રાજ્યમાં અનેક ઠેકાણે વરસાદ થતા રાહત, છેલ્લા 24 કલાકમાં રાજ્યના 112 તાલુકાઓમાં વરસાદ;

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 112 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ નવસારી જિલ્લાના વાંસદામાં 3.7 ઇંચ, પારડીમાં અને ધરમપુરમાં 3.4 ઇંચ વરસાદ, વલસાડમાં 3.2 ઇંચ, કપરાડામાં 3.1 ઇંચ, ખેરગામમાં…

દુષ્કર્મ પીડિતાને ગર્ભપાતની આજે ગુજરાત હાઈકોર્ટે પરમિશન આપી;

નર્મદાના ડેડિયાપાડાની 12 વર્ષીય રેપ પીડિતાને ગુજરાત હાઈકોર્ટ તરફથી એક મોટી રાહત મળી છે. પિતાના રેપથી ગર્ભવતી બનનારી 12 વર્ષની છોકરીના 27 અઠવાડિયાના ગર્ભપાતની આજે ગુજરાત હાઈકોર્ટે પરમિશન આપી દીધી…

સૌરાષ્ટ્રવાસીઓ ગણતરીના દિવસોમાં રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ શરૂ થશે;

સૌરાષ્ટ્રવાસીઓને મળેલી રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટની મોટી ભેટને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે. હવે ગણતરીના દિવસોમાં ધમ ધોકાર રીતે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ શરૂ થઈ જશે. 10મી સપ્ટેમ્બરથી એરપોર્ટ શરૂ થશે…

અમદાવાદનું નવું નજરાણું , ગીર જેવું ગ્યાસપુરમાં જંગલ સફારી બનશે.

અમદાવાદમાં વધુ એક નવું નજરાણું ઉમેરાવા જઈ રહ્યું છે. ગ્યાસપુરમાં જંગલ સફારી બનશે. અત્રે જણાવી કે, ગીરના જંગલની જેમ અમદાવાદમાં જંગલ સફારી બનાવવામાં આવશે. 500 એકર જગ્યામાં સફારી પાર્ક બનાવવાનો…

જન્માષ્ટમીને લઈ દ્વારિકાધીશના, કાળીયા ઠાકરને રત્નજડિત આભૂષણ ચઢાવાશે;

જગતમંદિર દ્વારકામાં કૃષ્ણજન્મને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. જન્માષ્ટમીને લઈ દ્વારિકાધીશના વસ્ત્રો તૈયાર કરવામાં આવ્યા છે. જગત મંદિરમાં કૃષ્ણજન્મનો ઉત્સવ ઉજવાશે. જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો કૃષ્ણ જન્મોત્સવમાં…

5250 વર્ષ પહેલા પૃથ્વી પર અવતર્યા હતા શ્રીકૃષ્ણ, માન્યતા અનુસારભગવાન કૃષ્ણ પૃથ્વી પર 125 વર્ષ, 6 મહિના અને 6 દિવસ જીવ્યા;

ભગવાન શ્રી કૃષ્ણની આ વર્ષે શ્રી કૃષ્ણની 5250મી જન્મજયંતિ ઉજવાઇ રહી છે. 3102માં કાન્હાએ આ દુનિયા છોડી દીધી હતી. વિક્રમ સંવત મુજબ કલયુગમાં તેમની ઉંમર 2078 વર્ષ થઇ છે. એટલે…

અંકલેશ્વર:એસટી ડેપોમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરની ધરપકડ,અન્ય 1 વૉન્ટેડ

ST ડેપોમાંથી વિદેશી દારૂના જથ્થો ઝડપાયોબેગ,સૂટકેશમાં દારૂ જથ્થો હોવાની મળી બાતમીપોલીસે તપાસ કરતાં દારૂની 79 નંગ બોટલ મળીભરૂચના બુટલેગરને મુદ્દામાલ સહિત ઝડપી પાડ્યોઅન્ય બુટલેગરને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરીકુલ…

ભરૂચ:શ્રાવણ વદ સાતમ નિમિતે મેઘરાજા અને છડી ઉત્સવનાના મેળાની તડામાર તૈયારીઓ શરૂ

શ્રાવણ વદ સાતમથી ભરાતો મેળોમેઘરાજાના મેળાની તડામાર તૈયારી શરૂ.પાંચબત્તીથી સોનેરી મહેલ સુધી ઉત્સવ મેળો ભરૂચ શહેરના સોનેરી મહેલ ખાતે શ્રાવણ વદ સાતમથી ભરાતા મેઘરાજા અને છડી ઉત્સવનાના મેળાની તડામાર તૈયારીઓ…

error: