બનાસકાંઠાના થરાદમાં ટ્રકના ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા ભયાનક અકસ્માત સર્જાયો, પૂરપાટ જતી ટ્રક સીધી દુકાનમાં ઘુસી,
બનાસકાંઠાના થરાદમાં માર્કેટયાર્ડ પાસે એક ટ્રક સીધી દુકાનમાં ઘૂસી ગઈ હતી. પૂર ઝડપે આવતી ટ્રકના ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા ભયાનક અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માત બાદ આસ પાસના વિસ્તારમાં અફરા-તફરીનો…