રાજકોટમાં વધુ એક બોગસ સર્ટિફિકેટકૌભાંડ ઝડપાયું
શહેર પોલીસમાં નકલી નિમણૂક પત્રના આધારે પ્રદીપ મકવાણા નામનો વ્યક્તિ પોલીસમાં નોકરી મેળવે તે પૂર્વે જ ઝડપાઈ ગયો હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે રીઝર્વ પીઆઇ દ્વારા ક્રાઈમ બ્રાન્ચ ખાતે…
શહેર પોલીસમાં નકલી નિમણૂક પત્રના આધારે પ્રદીપ મકવાણા નામનો વ્યક્તિ પોલીસમાં નોકરી મેળવે તે પૂર્વે જ ઝડપાઈ ગયો હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે રીઝર્વ પીઆઇ દ્વારા ક્રાઈમ બ્રાન્ચ ખાતે…
રાજકોટના ૮૦ ફૂટના રોડ પર આવેલી હરિદ્વાર સોસાયટી-રમાં રહેતા અને ધો.૬માં અભ્યાસ કરતા વ્રજ ગીરીશભાઈ સોરઠીયાનું ધ્રોલમાં બેભાન થઈ ગયા બાદ મોત નિપજયું હતું. વ્રજની ઉંમર માત્ર ૧ર વર્ષની હોવાથી…
જામનગરમાં લેડીઝ વોશરૂમમાં સ્પાય કેમેરા મુકનાર બેંક મેનેજરની ધરપકડ કરવામાં આવી છે. પંચકોશી બી ડિવિઝન પોલીસે બેંક મેનેજરની ધરપકડ કરી છે.પોલીસ ફરિયાદ બાદ બેંક મેનેજર રજા પર ઉતરી ગયો હતો.…
ભરૂચ જિ.ની બોર્ડર પર ખેડૂતો આકરા પાણીબુલેટ ટ્રેનની કામગીરી પગલે ઉગ્ર વિરોધ નોંધાવ્યોવળતર ન મળતા ખેડૂતોએ કર્યો કોર્ટમાં કેસખેડૂતોએ આત્મવિલોપન કરવાની ચિમ્મકી ઉચ્ચારી સુરત અને ભરૂચ જિલ્લાની હદ પર આવેલ…
તિલકવાડામાં શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવારશિવાલયો હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યાભજન કીર્તન,સંતવાણી સહિત અનેક ધાર્મિક કાર્યક્રમોવિવિધ શિવાલયોમાં સુશોભન,શણગાર કરાયાશિવાલયો જય જય ભોલેનાથના અવાજથી ગુંજી ઉઠ્યા તિલકવાડા નગરમાં આવેલા પ્રાચીન…
બ્રહ્મ સમાજ દ્વારા હોમાત્મક લઘુરુદ્ર યોજાયો17 માં હોમાત્મક લઘુરુદ્રનું આયોજનજાંબુ બ્રાહ્મણની વાડી ખાતે કરાયુંનવયુગલોએ યજ્ઞ પૂજા વિધિનો લીધો લાભયજ્ઞમાં અગ્રણી સહિત ભાઈ બહેનો રહ્યા હાજર જંબુસર તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ…
કંબોઈ સ્તંભેશ્વર મહાદેવ ખાતે કાવડયાત્રા પહોંચીકાવડીયાત્રાનો શુભારંભ પાદરા ગામથી કરાયોભજન,ડીજેના તાલે યાત્રીઓમાં ઉત્સાહ જોવા મળ્યોવૈદિક મંત્રોચ્ચાર થકી શિવલિંગને જલાભિષેક કર્યો જંબુસર તાલુકાના કાવી કંબોઇ સ્થિત સ્તંભેશ્વર મહાદેવ ખાતે શિવ ભક્તો…
ગ્રામ્ય વિસ્તારમાં પીવાના પાણીની તકલીફટેકનિકલ ખામીને કારણે વેડફાઈ રહ્યું છે પાણીપાણીનો વાલ રીપેર થાય તેવી લોક માંગ ઉઠી ડભોઇ તાલુકાના નડા ગામ બાજુમાંથી પાણી પુરવઠા યોજનાની પીવાના પાણીની લાઈન ગ્રામ્ય…
વિજપૂરવઠો બંધ કરતા લોકોનો હલ્લાબોલરાત્રે 3 વાગે વીજ પુરવઠો કરાયો શરૂવીજપુરવઠો બંધ થતા પ્રજા ત્રાહિમામ પુકારી ઉઠી MGVCLનો ડભોઇ શહેર તાલુકામાં ગેરવહીવટ છાશ વારે વિજપૂરવઠો બંધ રહેવાને કારણે પ્રજા ત્રાહિમામ…
ડભોઇ ચાંદોદ ચોરીના ગુનાનો ઉકેલાયોપોલીસે આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યોઆરોપીના રિમાન્ડની તજવીજ સાથે કાર્યવાહી હાથ ધરી ડભોઇ ચાંદોદ ચોરીના ગુનાનો ગણતરીના સમયમાં ભેદ ઉકેલી ચાંદોદ પોલીસે આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી…