Skip to main content

Satya Tv News

Category: ગુજરાત

ભરૂચ ખાતે સ્વ.અહમદ પટેલની જન્મજયંતિ નિમિત્તે સ્મરણાંજલિ સભા યોજાઇ

કોંગ્રેસના નેતા સ્વ.અહમદ પટેલની જન્મજયંતિ74મી જન્મજયંતિ નિમિત્તે સ્મરણાંજલિ સભાભરૃચ રોટરી ક્લબ ખાતે આયોજન કરાયુંકોંગ્રેસ સાથેના ગઠબંધનમાં લોકસભાની ચૂંટણી લડાશેઆમ આદમી પાર્ટી ચૂંટણીમાં ઉમેદવાર ઉતારશે ભરૂચ કોંગ્રેસના દિગ્ગજ નેતા સ્વ.અહમદ પટેલની…

ભરૂચના વાલ્મીકિ વાસ ખાતે ઘોઘારાવ મંદિરના જીર્ણોધ્ધાર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી.

વાલ્મીકિ વાસ ખાતે મહોત્સવની ઉજવણી.ઘોઘારાવ મંદિરનો જીર્ણોધ્ધાર પ્રાણપ્રતિષ્ઠાની ઉજવણીઅયોધ્યા રામ મંદિર જન્મભૂમિ ટ્રસ્ટની વિશેષ ઉપસ્થિતિજિલ્લામાંથી વિવિધ જ્ઞાતિઓના લોકો રહ્યા ઉપસ્થિત ભરૂચના અખિલ ભારતીય સમસ્ત સમાજ સેવા સમિતિ તેમજ વાલ્મિકી સમાજના…

ભરૂચ:શ્રી સાંઈ બાબાના નવનિર્મિત મંદિરનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો

ગાયત્રીનગર ખાતે મંદિરનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવશ્રી સાંઈ બાબાના નવનિર્મિત મંદિરનો ભવ્ય મહોત્સવરહીશોને ઘર આંગણે જ બાબાના દર્શનનો મળશે લાભ ભરૂચના ગાયત્રીનગર ખાતે આવેલા સુપ્રસિદ્ધ શ્રી જલારામ બાપાના મંદિર ખાતે…

અંકલેશ્વર: ફાર્મા કેમ પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા લાયન્સ સર્કલનું લોકાર્પણ

ગોલ્ડન એપાર્ટમેન્ટ સ્થિત લાયન્સ સર્કલનું લોકાર્પણફાર્મા કેમ પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા લોકાર્પણગોબર કાછડિયાન હસ્તે શ્રીફળ વધેરી લોકાર્પણ કરાયુંAIA પ્રમુખ,સભ્યો તેમજ આમંત્રિતો રહ્યા ઉપસ્થિત અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ ગોલ્ડન એપાર્ટમેન્ટ સ્થિત લાયન્સ…

અંકલેશ્વર: અંકલેશ્વર બી ડિવિઝન પી.આઈ રિક્ષા ચાલકોને થતી હેરાન ગતિ નહીં કરવા માટે રિક્ષા ચાલકોએ રજૂઆત

રિક્ષા ચાલકોએ કરી રજૂઆતબી ડિવિઝન પી.આઈને કરી રજૂઆતટ્રાફિકને અડચણરૂપ ન થાય તેવી ખાતરી અંકલેશ્વર બી ડિવિઝન પી.આઈ. વી.યુ.ગડેરિયાને પોલીસ દ્વારા રિક્ષા ચાલકોને થતી હેરાન ગતિ નહીં કરવા માટે રિક્ષા ચાલકોએ…

અંકલેશ્વર:રોટરી કલબ ઓફ દ્વારા લારી-ગલ્લા ધારકોને છત્રીનું કર્યું વિતરણ

રોટરી કલબ ઓફ દ્વારા છત્રીનું વિતરણલારી-ગલ્લા ધારકોને છત્રીનું વિતરણઅંકલેશ્વર પ્રમુખ,સભ્યો રહ્યા ઉપસ્થિત અંકલેશ્વર રોટરી કલબ ઓફ દ્વારા છાંયડો પ્રોજેકટ અંતર્ગત લારી-ગલ્લા ધારકોને છત્રીનું વિતરણ કર્યું સામાજિક સેવાના ક્ષેત્રમાં અગ્રેસર રોટરી…

અંકલેશ્વર:ને.હા.પર માંડવા ટોલ નાકા પાસેથી શંકાસ્પદ ભંગારનો જથ્થો મળી આવ્યો,ચાર ઈસમોની ધરપકડ

માંડવા ટોલનાકા પાસેથી ભંગારનો જથ્થો મળ્યોભંગારના જથ્થો સાથે ચાર ઈસમોની કરી ધરપકડટેમ્પામાંથી 5330 કિલો શંકાસ્પદ ભંગારનો જથ્થો મળ્યોકુલ 6.64 લાખનો મુદ્દામાલ કબ્જે કરી તપાસ હાથ ધરી અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર…

અંકલેશ્વર:શ્રાવણ માસના પ્રથમ સોમવાર નિમિતે ઉદ્દઘાટન સાથે સુંદરકાંડનું આયોજન કર્યું

શ્રાવણ માસના પ્રથમ સોમવાર નિમિતે ઉદ્દઘાટનપોલીસ મથક ખાતે સુંદર કાંડનું આયોજનDYSP ના હસ્તે ઉદ્દઘાટન કરાયુંPI,PSI,પોલીસ સ્ટાફ સહિત પરિવારજનો ઉપસ્થિત અંકલેશ્વર શ્રાવણ માસના પ્રથમ સોમવાર નિમિત્તે બી ડિવિઝન પોલીસ મથક ખાતે…

અંકલેશ્વર:જૂના દીવા ગામના ફળિયાના માર્ગ પરથી ચાર જુગારીયાઓને ઝડપી પાડ્યા

દીવા ગામની સ્ટ્રીટ લાઇટ નીચે ચાલે છે જુગારધામજુગાર રમતા ચાર જુગારીયાઓને ઝડપી પાડ્યાકુલ 10 હજારના મુદ્દામાલ કર્યો કબ્જે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે જૂની દીવા ગામના રાઠોડ ફળિયામાં માર્ગ ઉપર…

અંકલેશ્વર: પ્રોહિબિશન એક્ટના ગુનામાં સંડોવાયેલ આરોપીને ઝડપી પાડ્યો

પ્રોહિબિશન એક્ટના ગુનાનો મામલોઆરોપીને પંચાટી બજાર ખાતેથી ઝડપી પાડ્યોઆરોપીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે કોસંબા પોલીસ મથકના પ્રોહિબિશન એક્ટના ગુનામાં સંડોવાયેલ આરોપીની પંચાટી બજાર…

error: