Skip to main content

Satya Tv News

Category: ગુજરાત

અમદાવાદમાં મિલકતના ભાડા મામલે તકરાર ,ભત્રીજાએ કાકાને તલવાર મારી ફરાર

અમદાવાદ શહેરના નિકોલ ગામ વિસ્તારમાં શુક્રવારે સવારે નરેન્દ્ર ઠાકોર નામના ભત્રીજા અને સગા કાકા વજેસિંહ ઠાકોર વચ્ચે મિલકતના ભાડાને લઈને તકરાર થઈ હતી. તકરાર એટલી ઉગ્ર થઈ ગઈ કે નરેન્દ્રએ…

અરવલ્લીમાં ગાંજાનું વાવેતર, SOGએ 41 છોડ ઝડપ્યા

અરવલ્લી જિલ્લામાં ગાંજાના વાવેતર પર SOG પોલીસે મોટી કાર્યવાહી કરી છે. મેઘરજના ઇસરી પંથકના વાવમેલાણા ગામના ખેતરમાંથી ગાંજાનું વાવેતર ઝડપાયું છે. ઇસરી પોલિસના નાક નીચે SOG પોલીસે 41 ગાંજાના છોડ…

વડોદરામાં વિદ્યાર્થીનીને આપઘાત કરતા બચાવી

વડોદરામાં ધોરણ 12 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ટ્યુશન દરમિયાન નર્વસ બેસી રહેતી હોવાથી શિક્ષકને શંકા ગઈ હતી. શિક્ષકે વિદ્યાર્થીને વિશ્વાસમાં લઈ કોઈ સમસ્યા છે કે કેમ તે બાબતે પૂછતા વિદ્યાર્થીની…

માખીનો ત્રાસ વધશે! અંબાલાલ પટેલે કરી આગાહી

ચોમાસામાં ખાસ નક્ષત્રો જોવામાં આવે છે. જેના પરથી વરસાદનું તારણ કાઢવામાં આવતું હોય છે. ચોમાસામાં મઘા નક્ષત્રનું વિશેષ મહત્વ છે. મઘા નક્ષત્રમાં જો વરસાદ થાય તો તેનું પાણી ઉત્તમ ગણાય…

અંકલેશ્વરમાં મહાવીર ટર્નિંગ પાસે રખડતા ઢોરે રાહદારીને અડફેટે લીધો

ભરૂચના અંકલેશ્વરમાં ફરી રખડતા ઢોરે રાહદારી પર હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. મહાવીર ટર્નિંગ પાસે રખડતા ઢોરે રાહદારીને અડફેટે લીધો હતો. રખડતા ઢોરે શિંગડાથી રાહદારીને રોડ ઉપર ફંગોળ્યો હતો.…

અમદાવાદના BRTS ટ્રેકમાં બે અકસ્માત, BRTS બસે એક્ટિવા ચાલકને અડફેટે લેતા એક્ટિવા ચાલકનું ઘટના સ્થળે કરુણ મોત

રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. આવી જ એક અકસ્માતની ઘટના અમદાવાદમાં સામે આવી છે. અમદાવાદના BRTS ટ્રેકમાં બે અકસ્માત થયા છે. અમદાવાદના રખિયાલ અને ઓઢવમાં અકસ્માતમાં થયેલા…

સુરતમાં કાયદો અને વ્યવસ્થાના ધજાગરા, ભાજપ અગ્રણી દેવુ ચૌધરીની દાદાગીરી , 5 જેટલા શ્રમિકોને માર્યો માર

સુરત જિલ્લાના બારડોલી તાલુકાના તેનગામે આવેલી ચાણક્યપુરી સોસાયટીમાં ગત 5 ઓગસ્ટના રોજ તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરોની રંજાડ વધતા સ્થાનિકોએ રાત્રે જાગી પહેરો કરવાનું નક્કી કર્યું હતું. આ…

અમદાવાદના બાપુનગરમાં અસામાજિક તત્વોનો આતંક, વેપારીઓ પાસેથી ઉઘરાણીનો છે આરોપ

અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક વધ્યો છે. લુખ્ખા તત્વો દિવસે-દિવસે વધુ બેખોફ બનતા જાય છે. લુખ્ખાઓ કાયદો-વ્યવસ્થા ઘોળીને પી ગયા છે. ક્યાંક જાહેરમાં ફાયરિંગ થાય છે, તો ક્યાંક હત્યા થાય છે.…

તથ્ય પટેલની જામીન અરજી પર સુનાવણી, તથ્યનું લાયસન્સ આજીવન માટે કરાયું છે રદ

અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં વકીલ નિસાર વૈદ્યએ તથ્ય પટેલના રેગ્યુલર જામીન અરજી કરી છે. જેના પર આજે સુનાવણી યોજાશે, આ દરમિયાન તથ્ય પટેલને થયેલી ઈજાના કાગળો પણ રજૂ કરાશે. સાથે કોર્ટ…

રાજ્યસભાનાં ફરીથી ચૂંટાયેલા ગુજરાતના 3 સહિત 9 સાંસદો 21 ઓગસ્ટે લેશે શપથ

રાજ્યસભામાં આ વખતે 9 સાંસદો ફરી ચૂંટાયા છે. આ સાથે અનેક સાંસદો પણ ચૂંટાયા છે. તમામ સાંસદો 21 ઓગસ્ટે સંસદ ભવનની રાજ્યસભા ચેમ્બરમાં શપથ લેશે. તૃણમૂલ કોંગ્રેસના ડોલા સેન, સુખેન્દુ…

error: