Skip to main content

Satya Tv News

Category: ગુજરાત

અંકલેશ્વર: સારંગપૂર ગ્રામ પંચાયતે દબાણ હટાવો ઝુંબેશ હાથ ધર્યું,ગેરકાયદેસર દબાણો દૂર કર્યા

સારંગપૂર ગ્રામ પંચાયતે દબાણ હટાવો ઝુંબેશમાર્ગને અડીને બનાવવામાં આવેલ દબાણો દૂર કર્યાકામગીરીને પગલે દબાણ કર્તાઓમાં ફફડાટ આખરે ઊંઘમાથી જાગેલ અંકલેશ્વરની સારંગપૂર ગ્રામ પંચાયતે પણ પોતાના હદ વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો દૂર…

ડેડીયાપાડા:ગંગાપુર ગામ પાસે ભેંસો ભરેલી ટ્રક ૨૦ ફૂટ ખાઈમાં ખાબકી જતાં ૫શુના મોત

ગંગાપુર ગામ પાસે ભેંસો ભરેલી ખાઈમાં ખાબકીટ્રક ૨૦ ફૂટ ખાઈમાં ખાબકતાં ૫શુના મોતચાલક,ક્લિનરને બચાવી સારવાર અર્થે ખસેડયાપોલીસે ઘટનાની નોંધ લઈ તપાસ હાથ ધરી દેડિયાપાડાના સાગબારા નેશનલ હાઇવે ઉપરથી ગઈકાલે રાત્રે…

અમદાવાદ :અચાનક આખલો આવી જતા કાર ચાલકે ગુમાવ્યો કાબૂ,

અમદાવાદમાં વધુ એક અકસ્માતની ઘટના બની છે. અમદાવાના એસજી હાઈવે પર પુરઝડપે કાર ચાલક સાથે આખલો અથડાયો હતો. કાર ગોતા બ્રિજથી નીચે ઉતરતા જ અચાનક આખલો આવતા ટક્કર વાગી અને…

સુરતમાં સાધારણ તાવ બાદ બાળકીનું મોત, શહેર માં વધી રહ્યા છે મોતના આંકડા;

સુરતમાં રોગચાળો વકરી રહ્યો છે. અત્યાર સુધીમાં તાવ સહિતની બીમારીથી 21ના મોત થયા છે. ત્યારે સુરતમાં કામરેજના ખોલવડ ગામે તાવ આવતા બાળકીનું મોત થયાની ઘટના સામે આવી છે. સામાન્ય તાવ…

અમદાવાદમાં નશાનું સરાજાહેર વાવેતર સૌરભ નર્સરીમાંથી મળ્યા ગાંજાના છોડ

શહેરના વિજય ચાર રસ્તા નજીક આવેલી AMCની સૌરભ નર્સરીમાં ગાંજાના છોડ ઉગેલા જોવા મળ્યા છે. VTV ન્યૂઝની ટીમ દ્વારા નર્સરી ખાતે પહોંચી ગાંજાના વાવેતર મુદ્દે જ્યારે નર્સરીના માળીને સવાલ પૂછવામાં…

ચૈતર વસાવા ગુજરાતમાં આમ -કોંગ્રેસના ગઠબંધન અંતર્ગત લડશે લોકસભા 2024ની ચૂંટણી;

ગુજરાત રાજકારણના સૌથી મહત્વના સમાચાર સામે આવ્યા છે. માહિતી મળી છે કે ચૈતર વસાવા લોકસભાની ચૂંટણી લડશે. લોકસભા 2024માં ગુજરાતમાં આપ-કોંગ્રેસના ગઠબંધન I.N.D.I.A.માં ચૈતર વસાવા ચૂંટણી લડશે. મનસુખ વસાવા સામે…

દેવભૂમિ દ્વારકા: નાયરા રિફાઇનરીમાં ગરમ પાણી ઉડતાં 10 કર્મીઓ દાઝ્યા 2 કર્મચારીની હાલત ગંભીર

ખંભાળિયા નજીક આવેલી નાયરા રિફાઇનરીના ARC પ્લાન્ટમાં ડામરની લાઈન ચોકઅપ થઇ જતાં કર્મચારીઓ અને શ્રમિકો લાઈન રીપેર કરી રહ્યા હતા. આ વેળાએ ઊંચા તાપમાને લાઈન ખોલતા જ અંદરથી ધગધગતો ડામર…

જૂનાગઢ દરગાહને નોટિસ બાદ થયો હતો પથ્થરમારો 32 પોલીસકર્મીઓને ગુજરાત હાઈકોર્ટે ફટકારી છે નોટિસ;

જૂનાગઢમાં 16 જૂને જૂનાગઢના મજેવડી દરવાજા પાસે સ્થાનિકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. પથ્થરમારાની ઘટનામાં ઝડપાયેલા 6 આરોપી અને 4 ચાર સગીરને પોલીસે જાહેરમાં કોરડા માર્યા હતા. તો પથ્થરમારાની…

CMની અધ્યક્ષતામાં બેઠક વાઈબ્રન્ટ ગુજરાતની તૈયારીઓ સહિત અનેક મુદ્દાઓ પર થશે ચર્ચા,

CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષ સ્થાને યોજાનારી બેઠકમાં વાયબ્રન્ટ ગુજરાત, ગ્લોબલ સમિટની તૈયારીને લઈને પણ ચર્ચા કરવામાં આવશે. સાથે જ રાજ્ય સરકારના આયોજન અને નીતિગત વિષયો પર સમીક્ષા થશે. આ ઉપરાંત…

અંકલેશ્વર: પાનોલીની રીતુ ફાર્મા કંપનીમાં ધડાકા સાથે ભીષણ આગ,9 કામદારોનો આબાદ બચાવ

અંકલેશ્વરની પાનોલી GIDCમાં આગનો બનાવરીતુ ફાર્મા કંપનીમાં બે ધડાકા સાથે ભીષણ આગ9 કામદારોનો આબાદ બચાવ થતાઆબાદ બચાવ થતા તંત્રએ લીધો રાહતનો શ્વાસ અંકલેશ્વરની પાનોલી GIDCમાં આવેલ રીતુ ફાર્મા કંપનીમાં ભીષણ…

error: