Skip to main content

Satya Tv News

Category: ગુજરાત

અંકલેશ્વર નગર સેવા સદન સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 5 શાળાઓનું નવીનીકરણ

સરકારી શાળાઓને અપગ્રેડ કરવાનું અભિયાનશિક્ષણ સમિતિની 5 શાળાઓનું નવીનીકરણધારાસભ્યના હસ્તે કરાયું ખાતમુર્હુત65 લાખના ખર્ચે વિવિધ શાળાના ઓરડાઓ નવનિર્માણશાળા પરિવાર,સ્થાનિક આગેવાનો રહ્યા ઉપસ્થિત અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ…

અંકલેશ્વર:પદ્મશ્રી પુરષોતમ ઉપાધ્યાયના ગીતોનો જલસો શારદા ભવન હોલ ખાતે યોજાયો

સંગીતપ્રેમીઓ માટે સંગીત મહોત્સવનું આયોજનપદ્મશ્રી પુરષોતમ ઉપાધ્યાયના ગીતોનો જલસોગીતોનો જલસો શારદા ભવનહોલ ખાતે યોજાયોન.પા.ના સદસ્યો તથા જનતા રહી ઉપસ્થિત માય લિવેબલ અંકલેશ્વર અભિયાન અંતર્ગત જિલ્લા વહીવટીતંત્ર ભરૂચ દ્વારા સંગીતપ્રેમી જનતા…

અંકલેશ્વર : લાયન્સ શાળાના પટાંગણમાં ત્રણ સંસ્થાના સહયોગથી યોજાય રક્તદાન શિબિર

અંકલેશ્વર GIDC લાયન્સ શાળામાં યોજાયો રક્તદાન કેમ્પ ઇન્ડસ્ટ્રીયલ એરિયા,લાયન્સ વુમન અને લઘુ ઉદ્યોગ ભારતી દ્વારા આયોજન મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન મહાદાન કર્યું અંકલેશ્વર GIDCમાં આવેલ લાયન્સ શાળાના પટાંગણમાં રક્તદાન શિબિરનું…

અંકલેશ્વર : નશામાંધૂત આયશેર ટેમ્પો ચાલકે પ્રતિનબીજને મારી જોરદાર ટક્કર, ટ્રાફિકજામ સર્જાયો

અંકલેશ્વર GIDCમાં પ્રતિન બ્રિજ પર ટ્રક ધડાકાભેર અથડાય એશિયનપેન્ટ ચોકડીથી આવતી ટ્રક સીઘી બ્રિજની એંગલ સાથે અથડાય ડ્રાઈવરએ નશાની હાલતમાં કર્યો અકસ્માત GIDC પોલીસે ઘટના મામલે કાર્યવાહી હાથ ધરી અંકલેશ્વર…

અંકલેશ્વર : LCB પોલીસે બુટલેગરને દમણથી ઝડપી પાડયો, અમરતપરા ઇકો કારમાં ઝડપાયેલા વિદેશી દારૂનો મામલો

અંકલેશ્વરમાંથી વોન્ટેડ બુટલેગર ઝડપાયો LCB પોલીસે બુટલેગરની દમણથી કરી અટકાયત અમરતપરા ગામ પાસે ઇકો કારમાં ઝડપાયો હાટ દારૂ અંકલેશ્વરના અમરતપરા ગામના પાટીયા સામે ઇકો વાનમાં ઝડપાયેલ દારૂના જથ્થો મોકલનાર દમણનો…

ભરૂચ:ગાયત્રી પ્રજ્ઞા પરિવાર સંગઠન ટ્રસ્ટ-દ્વારા સન્માન સમારોહ અને સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો.

અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા સન્માન સમારોહગુરૂપૂર્ણિમા અને ગાયત્રી જયંતિ પર્વની ઉજવણીબપોર બાદ ભજન સત્સંનું પણ આયોજન કરાયુંઅગ્રણીઓ અને મોટી સંખ્યામાં બહેનો રહી ઉપસ્થિત ભરૂચ માં અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર,…

અંકલેશ્વર : સુરવાડી ઓવર બ્રિજ પર અકસ્માત બાદ કાર ચાલક પર એવા વીફર્યા વૃદ્ધ કે આખો બ્રિજ માથે કર્યો, જુવો દ્રશ્યો

અંકલેશ્વરના સુરવાડી ઓવરબ્રિજ પર ભારે ટ્રાફિકજામના દ્રશ્યો બાઇક અને કાર વચ્ચે અકસ્માત બાદ બાઇક ચાલક વૃદ્ધ વિફર્યા વૃદ્ધ રસ્તા વચ્ચે જ ઉભા રહી જતા ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા અંકલેશ્વરના સુરવાડી…

અંકલેશ્વર ઉછીના લીધેલા રૂપિયા પરત નહીં કરતા કોર્ટે એક વર્ષની સજા ફટકારી

અંકલેશ્વરમાં કોમ્યુટર કલાસીસ સંચાલકે વિદ્યાર્થીના પિતા પાસે ઉછીના લીધેલા રૂપિયા પરત નહીં કરતા કોર્ટે એક વર્ષની સજા ફટકારી છે અંકલેશ્વરમાં કોમ્યુટર ક્લાસિક સંચાલકે વિદ્યાર્થીના પિતા પાસે ઉછીના લીધેલા રૂપિયા પરત…

કઇ-કઇ રાશિના જાતકોનું ભાગ્ય ખીલી ઉઠશે જુઓ આજનું રાશિફળ

મેષ (અ.લ.ઈ.)આજનો દિવસ મહત્વના કાર્યોમાં સફળતા મળશે. માન-સન્માનમાં વૃદ્ધિ થશે. વિદ્યાર્થીઓ માટે અનુકૂળતા જણાશે. આર્થિક લાભની સંભાવના પ્રબળ બનશે. વૃષભ (બ.વ.ઉ.)આજનો દિવસ લાભપ્રાપ્તિના અવસર અધિક મળશે. શારીરિક સ્વાસ્થ્ય સારું જણાશે.…

અંકલેશ્વર:પોક્સો એક્ટના ગુનાના નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડી બાલિકાને છોડાવી

ભરૂચના થામ ગામેથી અપહ્યુત બાલિકાને છોડાવી7 મહિનાથી વોન્ટેડ અપહરણકારને ઝડપી પાડીવધુ તપાસ અંકલેશ્વર રૂરલ PI ને સોપવામાં આવી ભરૂચના થામ ગામેથી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ સ્કવોર્ડ 7 મહિનાથી વોન્ટેડ અપહરણકારને ઝડપી…

error: