ભારતમાં પ્રવેશવા સીમાએ રચ્યો હતો આવો પેંતરો, અલગ નામથી આધાર કાર્ડ બનાવી એન્ટ્રી લીધી
પાકિસ્તાનમાંથી ભારતમાં ઘૂસેલી પાકિસ્તાની મહિલા સીમા હૈદર અત્યારે ભારત અને પાકિસ્તાન બન્ને દેશોમાં ટૉપ ટ્રેન્ડિંગમાં છે, સીમા હૈદર સતત ચર્ચામાં રહે છે, અને હવે એટીએસે પણ સીમા હૈદર અંગે તપાસ…