Skip to main content

Satya Tv News

Category: ગુજરાત

નીતિન પટેલ અને મનસુખ માંડવિયાને ભાજપે સંગઠનમાં સોંપી મોટી જવાબદારી, 4 રાજ્યોના પ્રભારીની જાહેરાત

ભાજપે દેશનાં ચાર રાજ્યો માટે ચૂંટણીનાં પ્રભારીઓનું એલાન કર્યું છે.ભાજપે ચૂંટણી પ્રભારીઓનું કર્યું એલાનરાજસ્થાન, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, તેલંગાણાની લિસ્ટ જાહેરપાર્ટી અધ્યક્ષ જે.પી.નડ્ડાએ કરી નિમણૂક ભાજપે ચૂંટણીનાં પ્રભારીઓનું એલાન કર્યું છે. દેશનાં…

રાજપીપળા : પોઇચા ખાતે કિસાન સંઘ,ગુજરાત ની મિટિંગ યોજાઈ

પોઇચા ખાતે કિસાન સંઘ,ગુજરાત ની મિટિંગ યોજાઈખેડૂતો સંગઠિત થશે તો ધાર્યું પરિણામ મળશેદેવુભા કાઠી, પ્રમુખ – ગુજરાત કિસાન સંઘ રાજપીપળા ના પોઇચા ખાતે ગુજરાત કિસાન સંઘ ની મિટિંગ યોજાઈ હતી.નર્મદા…

અમદાવાદ પોલીસે સ્ટંટબાજોની ‘REELS ઉતારી ,સિંધુ ભવન રોડ પર જ જુઓ કેવી સજા આપી

યુવક મોંઘીદાટ કાર લઈ રોલા પાડતોઅમદાવાદ પોલીસે સ્ટંટબાજોની ‘REELS ઉતારી દીધી, ગાડી મેરે બાપ કી હૈ પર રોડ નહીં’, પોસ્ટર સાથે દેખાયો યુવક અમદાવાદ પોલીસે સ્ટંટબાજોની ‘REELS ઉતારી દીધીલોકોના જીવ…

108 પાણીમાં ફસાઈ જવાથી સમય પર ન પહોંચતા સુરેન્દ્રનગરમાં તંત્રના પાપે મહિલાનો ભોગ લેવાયો

અંડરબ્રિજમાં પાણી નિકાલની કોઈ જ વ્યવસ્થા ન હોઇ 108 ફસાઈ ગઈ, સમયસર 108 ન પહોંચી શકતા મહિલા દર્દીનું મોત સુરેન્દ્રનગરમાં અંડરબ્રિજમાં પાણી નિકાલની કોઈ જ વ્યવસ્થા નહીપાણી નિકાલની વ્યવસ્થા વગર…

અમરનાથ જનારા ભક્તો માટે યાત્રા પર મૂકાયો અસ્થાયી પ્રતિબંધ

જુલાઈથી શરૂ થઈ હતી અમરનાથ યાત્રાખરાબ હવામાનના કારણે હાલ રોકવામાં આવી યાત્રાશ્રદ્ધાળુઓને આગળ જવાની પરવાનગી રોકી જુલાઈથી શરૂ થયેલી અમરનાથ યાત્રા ખરાબ હવામાનના કારણે હાલ રોકી દેવામાં આવી છે. વાતાવરણ…

દુકાનદાર-ગ્રાહક વચ્ચે મારામારીના:ભેળમાં મરેલી માખી દેખાતાં દુકાનદારે કહ્યું- માખી કાઢીને ફેંકી દો અને ભેળ ખાઈ જાઓ ગ્રાહકે ઉશ્કેરાઈ તોડફોડ કરી તો પિતા-પુત્રએ દોડાવી દોડાવીને માર્યા

મળતી વિગત પ્રમાણે બુધવારે બપોરે અઢી વાગ્યાના અરસામાં મારામારીની ઘટના ઘટી હતી. આદિપુરના અંતરજાળની ઓમ રેસિડેન્સીમાં રહી ગાંધીધામમાં સેલ્સ એજન્સી ચલાવતો 30 વર્ષિય ભાવેશ ઠક્કર તેના મિત્ર પાર્થ ઠક્કર જોડે…

વડોદરામાં પ્રિમોન્સૂનની કામગીરી કરનાર કોર્પોરેશનના તંત્રને અધુરી છોડી દેવાયેલી વરસાદી ચેનલ નજરે જ ન પડી

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના પૂર્વ વિસ્તારમાં કે જ્યાં વરસાદી પાણીનું ભરાવાની સમસ્યા સૌથી વધુ રહે છે, ત્યાં વરસાદી ચેનલની કામગીરી શરૂ કર્યા બાદ અધૂરી છોડી દેવામાં આવી છે. જેના…

ઝઘડિયામાં બે મોટરસાયકલ સવાર યુવકોને ચાર ઇસમોએ માર માર્યો

બે મોટરસાયકલ સવાર યુવકો વચ્ચે લડાયયુવકોને ચાર ઇસમોએ માર માર્યોરીશ રાખી થયો હતો ઝઘડો ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના લિમેટ ગામ નજીક મોટરસાયકલ સવાર બે યુવકોને અન્ય ચાર યુવકોએ માર માર્યો…

ટામેટાની કિંમતે તોડ્યા તમામ રેકોડ

શાકભાજીના ભાવ પણ ઓછા નથી. આ દિવસોમાં ટામેટાં સહિતની ઘણી શાકભાજી 100 રૂપિયા પ્રતિ કિલો સુધી વેચાઈ રહી છે, જ્યારે ઉત્તરકાશીમાં ટામેટાંના ભાવે તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. આ દિવસોમાં…

ભરૂચની અંકલેશ્વર GIDCમાં આવેલ ટેગરોસ કંપનીના બોઇલરમાં થયો બ્લાસ્ટ.

એક સપ્તહમાં આજે ત્રીજી ઘટનાએ તંત્રને દોડતું કર્યું છે. ગુરુવારે મોડી રાતે અંકલેશ્વર જીઆઇડીસી માં આવેલી ટેગરોસ કંપની ના પ્લાન્ટમાં ધડાકાની ઘટનાએ સ્થાનિકોમાં ગભરાટ ફેલાવ્યો હતો. મશનરીમાં ધડાકો એટલો પ્રચંડ…

error: