Skip to main content

Satya Tv News

Category: ગુજરાત

ભરૂચ જિલ્લા ટ્રાફિક ની માં નર્મદા મૈયા બ્રિજ પર ટ્રાફિક ડ્રાઇવ.

40 ની ગતિ મર્યાદાથી વધુ ચાલતા વાહનો પર દંડનીય કાર્યવાહી ભરૂચ માં નર્મદા મૈયા બ્રિજ પર અવારનવાર અકસ્માતોના વધતા બનાવોને રોકવા ગતરોજ ભરૂચ જિલ્લા સમાહર્તા તુષાર સુમેરા જિલ્લા પોલીસવડા ડો.…

રામ રાખે તેને કોણ મારે : જંબુસર પીકપ સ્ટેન્ડના સ્લેબનો પોપડો તૂટી પડ્યો

પીકપ સ્ટેન્ડના સ્લેબનો પોપડો તૂટી પડ્યોએકને સાધારણ ઇજા.સર્જાયઈજાગ્રસ્ત ભિક્ષુકને સારવાર અર્થે ખસેડાયો જંબુસર ટંકારી ભાગોળ ખાતે આવેલ પીકપ સ્ટેન્ડના સ્લેબનો પોપડો તૂટી પડ્યો, એકને સાધારણ ઇજા.સર્જાય હતી જંબુસર શહેરના ટંકારી…

કરજણ:પરવાનગીએ વૃક્ષો કાપી સંપત્તિને નુકસાન પહોંચાડવામાં આવ્યું

https://fb.watch/lqi0Zg1sk2/ નાંદ ગ્રામ પંચાયતના સરપંચનો પાવરપરવાનગીએ વગર કાપ્યા વૃક્ષોખેડૂતે મામલતદાર પાસે ન્યાયની ગુહાર ભરૂચ જિલ્લાના નાંદ ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા સત્તાનો દુરુપયોગ કરી વગર પરવાનગીએ વૃક્ષો કાપી સંપત્તિને નુકસાન પહોંચાડવાનું…

ભરૂચ : ભૂત મામાની ડેરી પાસે કાર ચાલકે બાઇકને અડફેટે લેતા બાઇક ચાલકનું કરૂણ મોત

ભૂત મામાની ડેરી પાસે ફરી સર્જાયો અકસ્માતકાર ચાલકે બાઇકને અડફેટેમાંઅડફેટે લેતા બાઇક ચાલકનું કરૂણ મોત ભરૂચથી અંકલેશ્વરને જોડતા માર્ગ પર ભૂત મામાની ડેરી પાસે કાર ચાલકે બાઇકને અડફેટે લેતા બાઇક…

વાગરા ના સાયખાં કેમિકલ ઝોન ખાતે કાર્યરત ઇકોફાઇન કલર કેમ કંપની નજીક ખુલ્લી ગટરમાં કેમિકલ યુક્ત પાણી છોડાયુ

પર્યાવરણ વાદીઓ માં ચિંતાની લકીર GPCB ની તપાસ ની રાહ જોતુ પ્રદુષિત પાણી!!! વાગરા ના સાયખાં માં કેમિકલયુક્ત પાણી ગટર અને GIDC ના ખુલ્લા પ્લોટમાં પ્રસરી ગયેલુ જોવા મળતા ચિંતા…

જુઓ કેવું કળજુગ આવ્યું છે,પિતરાઈ ભાઈએ પોતાની બહેનની હલદી રસમની વિધિ રહેંસી નાખી,કારણ પ્રેમ લગ્નનું જાણવા મળ્યું

સુરતમાં લગ્નની આગલી રાત્રે પિતરાઈ ભાઈ બહેન પર યમબનીને ત્રાટક્યો, હલદી સેરેમની દરમિયાન પિતરાઈ ભાઈએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી બહેનની કરી નાખી હત્યા રાજ્યમાં સરાજાહેર હત્યાના બનાવો વધી રહ્યા…

નર્મદા મૈયા બ્રિજ પર થયેલ અકસ્માતને લઈને જિલ્લા કલેક્ટર તુષારભાઈ સુમેરાની સ્થળ મુલાકાત

સલામતીનાં ભાગરૂપે અને અકસ્માત નિવારવા તમામ વાહનચાલકો ૪૦ કિ.મી/કલાકની ઝડપે જ વાહન હંકારી શકશે: જિલ્લા કલેક્ટર તુષારભાઈ સુમેરાભરૂચ: જિલ્લા કલેક્ટર તુષારભાઈ સુમેરાએ નર્મદા મૈયા બ્રિજ પર એસ ટી સહીત અન્ય…

મોરબીમાં ગાળા પાટિયા પાસે ભીષણ આગ લાગવાની ઘટના બની છે. જેમાં ફાયરવિભાગની બે ટીમે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન કરી રહી છે.

જિલ્લાના ગાળા ગામના પાટિયા પાસે ભીષણ આગી લાગી હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક માહિતી પ્રમાણે, ગેસના બાટલાના ગોડાઉનમાં આગી લાગી હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે, આગ લાગતા અફરાતફરીનો…

મિયાવાકી જંગલો અંગે યુવાનોમાં જાગૃતિ લાવવા ‘નેચર ટ્રેલ’ યોજાય.

અંકલેશ્વરની પેરેડાઇઝ ઇન્ડિયા સંસ્થા અંતર્ગત ઇકો ટ્રેલ યોજાઈ હતી. સંસ્થાના પર્યાવરણ પ્રેમી એવા અમિત રાણાના માર્ગદર્શન થકી ભરુચ અને અંકલેશ્વર ગ્રુપના તમામ સભ્યોને મિયાવાકી પદ્ધતિ થી ઉછેરેલા એવા અર્બન જંગલો…

ઝઘડિયાના અશા થી માલસરને જોડતો નર્મદા નદી પરનો પુલ તાકીદે ચાલુ કરવા માંગ

નવો પુલ શરુ થતાં ઝઘડિયાથી ડભોઇ વચ્ચે ૧૫ કિલોમીટર જેટલું અંતર ઓછુ થઇ જશે ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાંથી પસાર થતી નર્મદા નદીના સામા કાંઠે વડોદરા જિલ્લાના શિનોર તેમજ કરજણ તાલુકાના…

error: