Skip to main content

Satya Tv News

Category: ગુજરાત

ભરૂચ : ભરૂચ જિલ્લાના 80 ફાર્મા ઉદ્યોગોને થશે ફાયદો, જુવો કારણ

ભરૂચ જિલ્લાના 80 ફાર્મા ઉદ્યોગોને થશે ફાયદો સરકાર દ્વારા 394 દવાઓ પરના પ્રતિબંધ દવાના ઉત્પાદનના રો – મટિરિયલ માગમાં વધારો નોંધાશે એક જ ગોળીના બદલે હવે અલગ અલગ ગોળી મળશે…

વાગરા કોર્ટ માં વિશ્વ યોગ દિવસ ઉજવાયો

વાગરા કોર્ટમાં વિશ્વ ઉજવાયો યોગ દિવસસિવિલ કોર્ટમાં વિશ્વ યોગ દિવસની ઉજવણીકોર્ટના સ્ટાફ અને કર્મચારીઓએ રહ્યા હાજર વાગરામાં આજના દિવસે સિવિલ કોર્ટમાં વિશ્વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર…

સુરતમાં ત્રણ બાજુ પાંચ કિલોમીટર સુધીના વિસ્તારમાં થયા યોગ, 1.50 લાખ લોકોએ બનાવ્યો અનોખો વર્લ્ડ રેકોર્ડ

શહેરના ડુમસ રોડ ઉપર વાય જંકશન નજીક પાંચ કિલોમીટર સુધી ત્રણેય બાજુ સિનિયર સિટીઝન, યુવાનો, શાળાના બાળકો જોડાઈને વર્લ્ડ રેકોર્ડ બન્યો છે. આજે વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.…

સગીરાને બેડરૂમમાં લઈ જઈને બળાત્કાર કરનાર એક કથિત બાબાની ધરપકડ,સગીરાએ કર્યા ગંભીર ખુલાસા

આંધ્ર પ્રદેશથી એક સનસનીખેઝ મામલો સામે આવ્યો છે. અહીં સગીરા સાથે યૌન ઉત્પીડનના આરોપમાં એક કથિત ધર્મગુરૂને અરેસ્ટ કરવામાં આવ્યા છે. આરોપ છે કે પીડિતાને આશ્રમમાં બંધક બનાવીને બે વર્ષથી…

આજે યોગા ડે :પહેલી વખત જ યોગ કરવા જઇ રહ્યા છો, તો આ બાબતોનું રાખો ખાસ ધ્યાન

દર વર્ષે 21 જૂનના રોજ યોગ દિવસ ઉજવવામાં આવે છે. આ ખાસ અવસર પર આવો જાણીએ કે કઈ કઈ બાબતો છે જે પહેલીવાર યોગ કરનારે ધ્યાનમાં રાખવી જોઈએ… ભારત સાથે…

અમદાવાદમાં રથયાત્રા દરમિયાન એકનું મોત,તંત્રની ગંભીર બેદરકારી સામે આવી , જર્જરિત મકાનની નોટિસ લગાવી

અમદાવાદમાં રથયાત્રા દરમિયાન AMCની ગંભીર બેદરકારી આવી સામે, મકાનની બાલ્કની તૂટ્યા બાદ AMCએ જર્જરિત મકાનમાં લગાવી નોટિસ, વીડિયો પણ આવ્યો સામે. કડિયાનાકા પાસે મકાનની દિવાલ ધરાશાયીઅમદાવાદ રથયાત્રા દરમિયાન દરિયાપુરમાં સર્જાઈ…

રથયાત્રામાં ઘટી દુર્ઘટના, દરિયાપુરમાં બાલ્કનીનો સ્લેબ ધરાશાયી થયા અનેક લોકો ઘાયલ

રથયાત્રા દરમિયાન મકાનની બાલ્કની ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. જાણકારી મુજબ દરિયાપુર કડિયાનાકા પાસે મસ્જિદ નજીક મકાનની બીજા માળની બાલ્કનીનો ભાગ ધરાશાયી થયો છે. આજે અષાઢી બીજ છે. ત્યારે…

વાગરાના કલમ ગામમાં પાંચ બકરાઓના મોત થતા પોલીસ ફરિયાદ

ઝેરી પશુ ચારો આળોગતા પાંચ બકરાંઓ નો મોત નિપજ્યા વાગરા તાલુકાના કલમ ગામે પશુ ખોરાકમાં દવા ભેળવી પાંચ બકરાઓને મારી નાંખ્યા હોવાની વાગરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવા પામી હતી.પશુઓના મોત…

અંકલેશ્વર શહેરમાં એટીએમ સેન્ટરમાં બેન્કનો કર્મચારી હોવાનું જણાવી બે લોકો સાથે છેતરપીંડી કરનાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો

અંકલેશ્વર શહેરમાં એટીએમ સેન્ટરમાં બેન્કનો કર્મચારી હોવાનું જણાવી બે લોકો સાથે છેતરપીંડી કરનાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો હતો અંકલેશ્વરના કાજી ફળિયામાં રહેતી પલકબેન વિપુલભાઈ પરમાર ગત તારીખ-૧૫મી જુનના રોજ અંકલેશ્વરના…

વાલિયા: પીકઅપ ગાડી ચાલકે સ્ટેયરીંગ પર કાબુ ગુમાવતા થયો અકસ્માત,ગંભીર ઈજા પહોંચી

વાલિયામાં ડહેલી પુલ પર સર્જાયો અકસ્માતચાલકનું સ્ટેયરીંગ પર કાબુ નહિ રહેતા અકસ્માતઅકસ્માતમાં ચાલકને પહોચી ગંભીર ઈજાઇજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડાયોપોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી વાલિયા-વાડી રોડ ઉપર આજે વહેલી સવારે ડહેલી…

error: