Skip to main content

Satya Tv News

Category: ગુજરાત

સુરતમાં પૂર્વ પીએસઆઇ ડીએચ વાઘેલા પર નોંધાય દુષ્કર્મની ફરિયાદ

સવારે પાંચ વાગ્યે મારા ઘરે આવ્યા ને આચર્યું દુષ્કર્મ’, મહિલાએ પૂર્વ પીએસઆઇ વિરુદ્ધ નોંધાવી ફરિયાદ સુરતઃ સુરતમાં પૂર્વ પીએસઆઇ વિરુદ્ધ એક મહિલાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. મળતી જાણકારી અનુસાર, સુરતમાં…

અંકલેશ્વર: મંગલ મૂર્તિ સોસાયટીના યુવાને કોઈ કારણસર ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું કોસમડી ગામના યુવાને ફાંસી ખાઈ જીવન ટૂંકાવ્યુંપંખા સાથે નાયલોન દોરી બાંધી કર્યો આપઘાતGIDC પોલીસે કાફલો સ્થળ પર દોડી…

વાગરા: સાયખા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી

વાગરામાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીસાયખાં ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા ઉજવણીઅરુણસિંહ રણાના હસ્તે કરાયું વૃક્ષારોપણ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે વાગરા તાલુકાની સાયખાં GIDC માં પણ સાયખા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ…

ભરૂચ:ઝાડેશ્વર ચોકડી વિસ્તારમાં લારી ગલ્લા હટાવવાના મુદ્દે કલેકટરને આવેદનપત્ર,અન્યત્ર જગ્યા ફાળવી આપવા માંગ

https://fb.watch/l6Ghlguob9/ ભરૂચ લારી ગલ્લા હટાવવાના મુદ્દે આવેદનપત્રNHAI દ્વારા લારી ગલ્લા હટાવવાના મુદ્દે રજુઆતલારીગલાવાળાને નોટીસ આપ્યા વિના દૂર કરાયાઆમરણાંત ઉપવાસની પણ ચીમકી આપી ભરૃચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા કલેકટર…

શિનોર:ટીંગલોદ ગામે વૃક્ષોનું કટિંગ ચાલ્યું,તંત્રની કામગીરી પર સવાલો ઉઠવા

https://fb.watch/l6BSJefjm-/ ટીંગલોદ ગામે થઈ રહ્યું છે વૃક્ષોનું કટિંગતાલુકા ના જવાબદાર તંત્રને ખુલ્લો પડકાર તંત્રની કામગીરી પર ઉઠ્યા સવાલોલક્ક્ડચોર ઈસમો દ્વારા વૃક્ષો નિકંદન કરાયુંઈસમો સામે કાર્યવાહી કરે તે અતિ જરૂરી બન્યું…

અંકલેશ્વશંકાસ્પદ ભંગાર ભરેલ પીકઅપ ગાડી સહીત બે ઈસમોને ૪.૨૦ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યાર

અંકલેશ્વર બી ડીવીઝન પોલીસે નેશનલ હાઇવેને અડીને આવેલ અંસાર માર્કેટ જવાના સર્વિસ રોડ ઉપરથી શંકાસ્પદ ભંગાર ભરેલ પીકઅપ ગાડી સહીત બે ઈસમોને ૪.૨૦ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા અંકલેશ્વર…

જો તમે ફેસબુકનો ઉપયોગ કરો ચો તો આ અહેવાલ ખાસ તમારા માટે છે

ફેસબુકનો વપરાશ કર્તાઓ માટે ચેતવણીકામરેજ પોલીસે હની ટ્રેપ ગેંગ ઝડપી પાડીપોલીસે 11 સગીરિતોને ઝડપી પાડ્યા સુરતની કામરેજ પોલીસે હની ટ્રેપમાં ફસાવી રૂપિયા પડાવતી ગેંગના 11 સગીરિતો ને ઝડપી લીધા છે,…

શિનોરમાં સાધલી માર્ગ પર મોટર સાયકલ સ્લીપ થતા યુવાનનું નીપજ્યું,શોકનો માહોલ સર્જાયો

શિનોરમાં આવેલ કેનાલ પાસે યુવાનનું મોતમોટર સાયકલ સ્લીપ થતા યુવાનનું મોતપરિવારજનોમાં શોકનું મોજું ફરી વર્યુંઅકસ્માત સ્થળે લોકટોળા ઉમટી પડયા શિનોરના સુરાશામળ – સાધલી માર્ગ પર આવેલ કેનાલ પાસે મોટર સાઇકલ…

ભરૂચ :નબીપુર ગામે ભરૂચ સક્રિય પત્રકાર સંઘ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યુ

વાગરામાં નબીપુર ગામે વૃક્ષારોપણ કરાયુંલાઈફ મિશન અંતર્ગત પ્રતિજ્ઞા લેવામાં આવીગ્લોબલ વોર્મિંગની સમસ્યાને દૂર કરવા વૃક્ષારોપણ કર્યુંભરૂચ સક્રિય પત્રકાર સંઘનો માન્યો આભાર૧૦૦ થી વધુ વૃક્ષો વાવ્યારાષ્ટ્રગીત ગાન કરી કાર્યક્રમને પૂર્ણ જાહેર…

5 માસમાં અકસ્માતમાં 52 બાઇકસવાર સહિત 107 લોકોનાં મોત, 50એ હેલ્મેટ પહેરી ન હતી

શહેરમાં છેલ્લા 5 મહિનામાં રોડ એક્સિડન્ટમાં 107થી વધુના મોત થયા છે, જેમાં સૌથી વધારે 52 બાઇકચાલકોના મોત થયા હતા. આ પૈકી 50 ચાલકે હેલમેટ પહેરી ન હતી. માત્ર બે વ્યકિતના…

error: