Skip to main content

Satya Tv News

Category: ગુજરાત

દમણ :ટીવી પર ક્રાઈમ શો જોઈને પુત્રીના 10 ટુકડા કર્યાં ,પત્નીની લાશ કોથળામાં ભરી

ટીવી પર ક્રાઇમ શો જોઈને કરી પત્ની-પુત્રીની ઘાતકી હત્યા ઘરમાંથી દુર્ગંધ આવતાં પડોશીઓએ પોલીસને જાણ કરી દમણમાં પુત્રીના 10 ટુકડા કરીને નહેરમાં ફેંક્યાં, પત્નીની લાશ કોથળામાં ભરી, શખ્સે અચાનક કેમ…

અંકલેશ્વરમાં સ્ક્રેપનું ગોડાઉન ભડકે બળ્યું, ફાયરવિભાગ ઘટનાસ્થળે પહોંચ્યું

અંકલેશ્વરમાં આવેલા અમન માર્કેટ સ્ક્રેપ ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે. https://fb.watch/l9vYVzKahs/?mibextid=Nif5oz મળતી માહિતી પ્રમાણે, અમન માર્કેટ સ્ક્રેપ ગોડાઉનમાં આગ લાગી છે. આગ એટલી ભીષણ છે કે, કિલોમીટરો દૂરથી પણ જોઈ…

અંકલેશ્વર ઉદ્યોગ મંડળની ચૂંટણી, સહયોગ પેનલ માટે ચાલશે ચાણક્યની નીતિ, કે વિકાસ પેનલ વિકાસ તરફ વધશે, જોવું રહ્યું

અંકલેશ્વર ઉદ્યોગ મંડળની આગામી ચુંટણીમાં ઉમેદવારોની અંતિમ યાદી આજે સમી સાંજે જાહેર થઇ હતી. સતારૂઢ સહયોગ પેનલને આ ચુંટણીમાં વિકાસ પેનલના આઠ ઉમેદવારોનો આ જંગમાં સામનો કરવો પડશે તે હવે…

વડોદરાના ઓપી રોડ પર બેફામ કાર હંકારતા ચાલકે એક ડઝન વાહનોને અડફેટમાં લીધા

વડોદરાના ઉભી રોડ વિસ્તારમાં બેફામ કાર અહંકારતા ચાલકે કાર અને ટુ-વ્હીલરોને અડફેટમાં લેતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ગોપી રોડ મલ્હાર પોઇન્ટ બ્રિજ પાસે બપોરના સમયે બનેલા બનાવની વિગત એવી છે…

કડોદરામાં ડાઇંગમિલની ચીમની પડી ,એક મહિલા સહિત 4 બાળકો ઈજાગ્રસ્ત

કડોદરામાં ડાઇંગમિલની પડી ચીમનીચાર મકાન અને બાઈકને થયું નુકસાનમિલની ચીમની પડતા 5 લોકો ઈજાગ્રસ્તઈજાગ્રસ્તને સારવાર અર્થે ખસેડાયાPSI સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી સુરત જિલ્લાના કડોદરા ખાતે મિલની ચીમની પડતા 5…

ભરૂચમાં કરોડોના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યારે હજારો હરિભક્તો આંદોલન પર ઊતર્યા

મંદિરમાં ભક્તોને સત્સંગ બંધહજારો હરિભક્તો આંદોલન પર ઊતર્યાનારી સહશક્તિકરણના કાર્યો અચાનક રોક્યાસત્સંગ હોલમાં સત્સંગ માટે વલખા માર્યાભરૂચના ટ્રસ્ટીઓએ ભક્તોનો તોડ્યો વિશ્વાસ https://fb.watch/l8641tL9ce/ ભરૂચ મંદિરમાં ભક્તોને સત્સંગ કરવાનું બંધ કરાવેલ હોવાથી…

અંકલેશ્વર : મહારાષ્ટ્રમાંથી ચોરી થયેલ બાઇક સાથે ચોર CCTVના આધારે અંકલેશ્વરમાં ઝડપાયો

મહારાષ્ટ્રમાંથી ચોરી થયેલ બાઇક સાથે ચોર ઝડપાયો બી ડિવિઝન પોલીસે ચોરને ઝડપી પાડયો બાઈક ચોરીની ઘટનાઆ CCTV આવ્યા સામે પોલીસે CCTVના આધારે બાઇકચોરની કરી ઓળખ પોલીસે બાઈક ચોરને જેલભેગો કરી…

સુરતના રાંદેર ઝોનમાં કોઝવે નજીક વાવાઝોડાના પવનમાં લાઈટ પોલ તૂટી બાઈક સવાર પર પડ્યો, મહિલા ઘાયલ

સુરતમાં બિપરજોય વાવાઝોડાની આંશિક અસર છે અને માત્ર પવન ફુંકાઈ રહ્યો છે તેવા પવનમાં પણ પાલિકાના નબળા લાઈટ પોલ વાહન ચાલકો અને રાહદારીઓ માટે જોખમરૂપ બની રહ્યાં છે. રાંદેર ઝોનમાં…

ડભોઇ :ટ્રેનની અડફેટે એક વ્યક્તિનું મોત,સમગ્ર વસાહત વિસ્તારમાં છવાયો માતમ

મેમુ ટ્રેન નીચે એક વ્યક્તિ કપાઈ જવાની ઘટનાટ્રેનની અડફેટે એક વ્યક્તિનું મોતઘટના સ્થળે પહોંચી રેલવે પોલીસનડા વસાહત માં છવાઈ ગયો માતમ ડભોઇ નડા ગામ વસાહત પાસે ટ્રેનની અડફેટે એક વ્યક્તિનું…

અંકલેશ્વર પ્રોહીબિશન એકટના ગુનામાં સંડોવાયેલ આરોપીને પોલીસે કરી ધરપકડ

અંકલેશ્વર નવા દિવામાંથી આરોપી ઝડપાયોપ્રોહીબિશન એકટના ગુનામાં સંડોવાયેલ આરોપીઆંબલી ફળિયામાં રહેતા આરોપીને ઝડપી પાડ્યો અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકના પ્રોહીબિશન એકટના ગુનામાં સંડોવાયેલ આરોપીને પોલીસે ઝડપી પાડ્યો હતો અંકલેશ્વર…

error: