અંકલેશ્વર માં ફ્રોડ કરી લાખોને ઉઠામણું પેમ્પ્લેટ વેચી લોભામણી લાલચ આપી પ્રાઇવેટ ફાઇનાન્સ કેટલાક લોકોનું ઉઠામણું કરી રફુચક્કર
અંકલેશ્વર-ભરૂચ જુના નેશનલ હાઇવે ઉપર ગોલ્ડન પામ ખાતે કેપિટલ ફાઈનાન્સ કન્સલ્ટન્સીના નામે ઠગ ૧૭થી વધુ લોકોને લોન આપવાના બહાને છેતરી પલાયન થતા પોલીસને રજૂઆત કરાઈ https://fb.watch/jtd3CwsejY/ અંકલેશ્વરમાં પેપરોમાં લોભામણી જાહેરાતો…