અંકલેશ્વર :હવા મહેલ નજીક ખુલ્લા સ્થળેથી એક યુવકનો મૃતદેહ મળ્યો હતો જુઓ પુરી વિગત
પ્રાથમિક દ્રષ્ટિએ યુવાનની હત્યા કરી હોવાનું સેવાઈ રહી છે આશંકા તીક્ષણ હથિયાર કે બોથડ પ્રદાર્થ વડે માથાના ભાગે ઇજા પહુંચાડી મોતને ઘાટ ઉતાર્યો પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી બી ડીવીઝન…