નવસારી:જલાલપુરમાં આવેલ ચોખડ આસણા ના સીમાડા માં ગેરકાયદેસર ચાલી રહ્યા છે ઇટના ભઠ્ઠા
ઇટના ભઠ્ઠાઓમાં ઈટ પકાવવા માટે કરી રહ્યા જીવ સાથે છેડાકેમિકલ અને પ્લાસ્ટિક નો ઉપયોગ કરી જીવ સાથે છમકલાંGPCB દ્વારા નોટિસ આપવા છતાં ડર વિના ચલાવી રહ્યા છે ભઠ્ઠાઇટ ના ભઠ્ઠાને…