સુરતમાં ફટાકડાની દુકાનમાં ભીષણ આગ
સુરતમાં ફટાકડાની દુકાનમાં ભીષણ આગ લાગતા ભાગદોડ મચી ગઇ હતી. મળતી જાણકારી અનુસાર, સુરતના મોરા ભાગળની વિસ્તારની ફટાકડાની દુકાનમાં આગ લાગતા અફરાતફરી મચી ગઇ હતી. સી.કે.ક્રેકર્સ નામની ફટાકડાની દુકાનમાં આગ…
સુરતમાં ફટાકડાની દુકાનમાં ભીષણ આગ લાગતા ભાગદોડ મચી ગઇ હતી. મળતી જાણકારી અનુસાર, સુરતના મોરા ભાગળની વિસ્તારની ફટાકડાની દુકાનમાં આગ લાગતા અફરાતફરી મચી ગઇ હતી. સી.કે.ક્રેકર્સ નામની ફટાકડાની દુકાનમાં આગ…
રાજકોટમાં ફટાકડા ફોડવાને લઈને અધિક કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે. જેમા અધિક કલેક્ટરે રાત્રિના 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. દિવાળીના આડે હવે…
કારણ કે વિધાનસભાનો કાર્યકાળ 23 ફેબ્રુઆરીએ પૂરો થાય છે જાણો ગુજરાતની ચૂંટણી જાહેર ના થવાના ત્રણ કારણ:ગુજરાતમાં ડિસેમ્બરમાં ચૂંટણી શકે છે, કારણ કે વિધાનસભાનો કાર્યકાળ 23 ફેબ્રુઆરીએ પૂરો થાય છે…
હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ભારતીય ટીમે મહિલા એશિયા કપ 2022ની ફાઇનલમાં શ્રીલંકાને હરાવી ટાઇટલ જીતી ફરી એકવાર ક્રિકેટમાં પોતાનો દબદબો સાબિત કરી દીધો છે. ભારતીય મહિલા ટીમે શનિવારે એશિયા કપ…
સુરતના કાપડના વેપારીની માહિતી એકત્ર કરી ઠગાઈધંધાકીય વ્યવહાર ચાલુ કરી 53 લાખ 24 હજારથી વધુની ઠગાઈસુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસે મુંબઈ ખાતેથી ધરપકડ કરી ઇન્ડિયા માર્ટ નામની કોમર્શિયલ વેબસાઈટ ઉપરથી…
ભરૂચના શહેરીજનોને મોટી મુશ્કેલીનાગરવાસીઓને વેઠવાનો આવશે વારોનગરપાલિકાના કર્મીઓ આજથી અચોક્કસ મુદ્દતની હડતાળ પરકર્મચારીઓએ કચેરીનું તમામ કામકાજ બંધ રાખ્યું ભરૂચમાં નગરપાલિકાના કર્મીઓ આજથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતારતા શહેરીજનોને મોટી મુશ્કેલી…
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. અરવિંદ કેજરીવાલ આવતી કાલથી બે દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આમ આદમી…
ક્રાઈમની અનેક ઘટનાઓને પગલે સુરત શહેર બદનામ થઈ રહ્યું છે. સુરતમાં મહિલાઓની છેડતી, બળાત્કાર, બાળકીઓ સાથે બળાત્કારના ગુનાઓ સતત વધી રહ્યાં છે. ત્યારે સુરત શહેરમાં વધુ એક ચોંકાવનારી અને શરમજનક…
એક પત્ની રાજકુમારી ટીચર છે, જ્યારે બીજી પત્ની મીનાક્ષી ગેસ એજન્સીની માલિક છેઅર્જુનલાલ મીણા રાજસ્થાનના ભાજપના 25 સાંસદોમાં સામેલ હતા2014ની સામાન્ય ચૂંટણીમાં સાંસદ તરીકે ચૂંટાયા હતા કડવા ચોથનો તહેવાર દેશભરમાં…
ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચનો ક્રેઝ દરેક ક્ષણે દરેક જગ્યાએ અલગ જ લેવલે હોય છે. ઓસ્ટ્રેલિયામાં યોજાનારા ICC T20 વર્લ્ડ કપ માટે 6,00,000થી વધુ ટિકિટો વેચાઈ ગઈ છે. સમગ્ર દુનિયામાં ક્રિકેટ વર્લ્ડકપનો…