Skip to main content

Satya Tv News

Category: ગુજરાત

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં લવ જેહાદ અને લેન્ડ જેહાદનો મુદ્દો ઉચકાયો

સુરતના કતારગામમાં લવ જેહાદના પોસ્ટર બેનર લાગતા રાજકારણ ગરમાયુંકોટ વિસ્તારમાં લેન્ડ જેહાદ અને અશાંતધારાના અમલમાં કૌભાંડ થયાની વાત વહેતી થઈ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં સુરતમાં લવ જેહાદ અને લેન્ડ જેહાદનો…

ગુજરાતની ચૂંટણી હવે 8મી ડિસેમ્બર પછી જ યોજાશે

વર્ષ 2022 અને 2023માં દેશભરમાં યોજાનારા ચૂંટણી અખાડાના આજથી આધિકારીક શ્રી ગણેશ થયા છે. ઇલેક્શન કમિશને આજે યોજેલ પ્રેસ કોન્ફરન્સમાં હિમાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરી છે. હિમાચલમાં 12 મી…

જ્ઞાનવાપી સંકુલના શિવલિંગના કાર્બન ડેટિંગની માંગ કોર્ટે નકારી ‘કથિત શિવલિંગ’ની કાર્બન ડેટિંગ નહિ કરવાનો નિર્ણય કોર્ટે કર્યો

વારાણસી જ્ઞાનવાપી કેસમાં કોર્ટે શુક્રવારે મહત્વનો ચુકાદો આપતા કાર્બન ડેટિંગની માંગણી નકારી કાઢી છે. વારાણસીના જ્ઞાનવાપી સંકુલમાં મળેલા ‘કથિત શિવલિંગ’ની કાર્બન ડેટિંગ નહિ કરવાનો નિર્ણય કોર્ટે કર્યો છે. પાંચ હિન્દુ…

અંકલેશ્વર : તાલુકા પોલીસે વિદેશી દારૂનો જથ્થો મળી કુલ ૬.૭૫ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો

અંકલેશ્વરના પાનોલી ગામના કબ્રસ્તાન સામે માલ કબ્જેતાલુકા પોલીસે વિદેશી દારૂનો જથ્થો કબજે કર્યો૬.૭૫ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો અંકલેશ્વર તાલુકાના પાનોલી ગામના કબ્રસ્તાન સામે ઈનોવા કારમાંથી તાલુકા પોલીસે વિદેશી દારૂનો…

હિમાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર : 12 નવેમ્બરે મતદાન : 8 ડિસેમ્બરે પરિણામ જાહેર થશે

ઈલેક્શન કમિશનરે પ્રેસ કોન્ફરન્સ શરૂ કરી દીધી છે. આજે હિમાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. હિમાચલ પ્રદેશમાં એક જ તબક્કતામાં મતદાન કરવામાં આવશે. 12 નવેમ્બરે મતદાન કરવામાં…

સેલંબા વેપારી મથકે આમ આદમી પાર્ટીની રેલી:ડૉર ટુ ડોર પ્રચાર કાર્યક્રમ કરી જનસંવાદ કાર્યક્રમયોજાયો

નર્મદા જિલ્લામાં ડેડીયાપાડા સાગબારા વિસ્તારમાં આમ આદમી પાર્ટી પોતાનું શક્તિ પ્રદર્શન કરી રહી છે. આગળ એક વિશાળ રેલી બાદ આજેસેલંબા વેપારી મથકે આમ આદમી પાર્ટીની રેલીનીકળી હતી. જેમાં આમ આદમી…

કરજણ : પાદરા રૂટની બસના ધાંધિયા સામે આવતાં વિદ્યાર્થીઓમાં ભારે રોષ

કરજણ ST બસ ડેપોની કરજણથી પાદરા રૂટની બસના ધાંધિયાહાલમાં શાળા તેમજ કોલેજોની પરીક્ષાઓ શરૂ થવા પામીધાંધિયા સામે આવતાં વિદ્યાર્થીઓમાં ભારે રોષ હાલમાં શાળા તેમજ કોલેજોની પરીક્ષાઓ શરૂ થવા પામી છે…

ભરૂચ : ટાઉન પ્લાનિંગ સ્કીમ સામે તવરા ગામના ખેડૂતોએ ભારે વિરોધ નોંધાવ્યો

ભરૂચમાં તંત્ર દ્વારા જાહેર પ્લાનિંગ સ્કીમપ્લાનિંગ સ્કીમ સામે તવરા ગામના ખેડૂતોએ ભારે વિરોધગાંધીચીંધયા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી ભરૂચમાં તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલ ટાઉન પ્લાનિંગ સ્કીમ સામે તવરા ગામના…

રાજપીપળામાં નર્મદા સાહિત્ય સભાનો પ્રારંભ જેમાં ત્રણ સાહિત્યકારનું ગાન ગવાયું

રાજપીપળાના જાણીતા ત્રણ સાહિત્યકાર નવલકથાકાર સ્વ. પ્રિયકાન્ત પરીખ,ડો.સુરેન્દ્ર કે દોશી અને સુફી સંત કવિ ભજનીક સતારશા બાપુનું ગૌરવ ગાન ગવાયું. તેમના નિવાસ સ્થાને જઈ રાજપીપળાના સ્થાનિક સાહિત્યકારોએ કાવ્યરચના વાર્તાનું પઠન…

ભરૂચ માં શેરપુરા પાસે દહેજ તરફથી આવતી ખાનગી કંપનીની બસે એકટીવા ચાલકને ટક્કર મારતા અકસ્માત

ભરૂચના શેરપુરા પાસે દહેજ તરફથી આવતી ખાનગી કંપનીની બસે એકટીવા ચાલકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. એકને ઈજાઓ પહોચતા સારવાર અર્થે ખસેડાયો હતો. છેલ્લા કેટલાક સમયથી દહેજ બાયપાસ પાસે અકસ્માતોની…

error: