Satya Tv News

Category: ગુજરાત

અંકલેશ્વર એસટી બસ ચાલકે બાઈક સવાર દંપતીને અડફેટે લેતા પતિના મોત બાદ પત્નીનું આજરોજ ટૂંકી સારવાર દરમિયાન મોત

અંકલેશ્વર હાઇવે ઉપર કાપોદ્રા ગામની સીમમાં પરિવાર હોટલ પાસે એસટી બસ ચાલકે બાઈક સવાર દંપતીને અડફેટે લેતા ગતરોજ પતિના મોત બાદ પત્નીનું આજરોજ ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. અંકલેશ્વર…

ઠંડી અંગે અંબાલાલ પટેલની મોટી આગાહી

રાજ્યમાં આગામી દિવસોમાં ઠંડીનો ચમકારો વર્તાશે. ઠંડી અંગે અંબાલાલ પટેલે આગાહી કરી છે. તેમણે જણાવ્યુ છે કે આગામી 48 કલાકમાં રાજ્યના ઠંડીનો ચમકારો વધશે. રાજ્યના મોટાભાગના વિસ્તારો કડકડતી ઠંડી પડશે.…

દિલ્હી મુંબઈ એક્સપ્રેસ ઉપર સર્જાયો ત્રિપલ અકસ્માત અકસ્માતના કચ્છના બે નાં મોત;

કચ્છથી મુંબઈ જતા દિલ્હી મુંબઈ એક્સપ્રેસવે ઉપર અકસ્માતમાં માતા અને પુત્રનું કમ કમાટી ભર્યુ મોત નિપજયું હતું..આમોદના દોરા ગામ નજીક રેસ્ટ હાઉસ પાસે બે અર્ટીકા અને એક ટ્રક વચ્ચે સર્જાયો…

ભાવનગર: 9 વર્ષની બાળા પર દુષ્કર્મ આચરનારા 55 વર્ષના આધેડને કોર્ટે 20 વર્ષની સજા ફટકારી;

ભાવનગરના ફુલસર રોડ પર કાંતિનગરમાં પ્લોટ નં.૧૮૦માં રહેતો ૫૫ વર્ષીય હિંમત રત્નાભાઈ બઢિયા નામના શખ્સે બે વર્ષ પૂર્વે ગત તા.૧૮-૧૨-૨૦૨૨ના રોજ રાત્રિના સમયે એક નવ વર્ષની માસૂમ બાળકીને તેના ઘરમાં…

જંબુસરના મગણાદ ગામ પાસે ભયંકર અકસ્માત, બે બાળકો સહિત 6 લોકોના કરૂણ મોત;

ભરૂચ જિલ્લાના જબુંસર તાલુકાના વેડચ અને પાંચકડા ગામના સગા સંબંધીઓ સાથે ઇકો કાર લઈને ભરૂચ શુકલતીર્થ ખાતે ચાલી રહેલો મેળો મહાલવા જતા સમયે મંગણાદ નજીક હાઈવે પર ઉભેલી ટ્રક સાથે…

પીએમ જય યોજનામાંથી ખ્યાતિ હોસ્પિટલ સહિત 7 હોસ્પિટલો સસ્પેન્ડ, આરોગ્ય વિભાગની મોટી કાર્યવાહી;

આરોગ્ય વિભાગે તપાસ કરીને PMJAY યોજનામાં ગેરરીતિ કરતી 7 હોસ્પિટલને સસ્પેન્ડ કરી છે. આ સાથે આવી હોસ્પિટલમાં સેવા આપતા સ્પેશ્યાલિસ્ટ તબીબોને પણ સસ્પેન્ડ કર્યા છે. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ સહિત 3…

અમદાવાદમાં કાગડાપીઠમાં તલવારના ઘા મારી એક વ્યક્તિની હત્યા, 48 કલાકમાં હત્યાનો બીજો બનાવ;

અમદાવાદમાં નહેરૂનગર વિસ્તારમાં શાકભાજીના વેપારી પર ફાયરિંગમાં મોત બાદ હવે કાગડાપીઠ વિસ્તારમાં તલવારના ઘા મારીને એક વ્યક્તિની હત્યા કરવામાં આવી છે.અમદાવાદ શહેરના કાગડાપીઠ વિસ્તારમાં જયંત પંડિતનગર પાસે યુવકને તલવારના ઘા…

રાજકોટમાં બેડના અભાવે પદ્મકુંવરબા હોસ્પિટલમાં જાહેરમાં પ્રસૂતિની ઘટના બાદ બે ડૉક્ટર સસ્પેન્ડ;

રાજકોટમાં હોસ્પિટલના પરિસરમાં જ પ્રસૂતાની ડિલિવરી કરવા મામલે આકરી કાર્યવાહી કરવામાં આવી છે. આ ઘટના સામે આવ્યા બાદ ખાતાકીય તપાસ બાદ 2 ડૉક્ટર અને આયા સામે આકરી કાર્યવાહી કરવામાં આવી…

પાટણ મેડિકલ કોલેજમાં રેગિંગની ઘટનામાં વિદ્યાર્થીના મોત,’10 ગાળો બોલો પછી જ જવા દઇશું’,

પાટણના ધારપુર મેડિકલ કોલેજમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીનું રહસ્યમય સંજોગોમાં મૃત્યુ થયું છે. વિદ્યાર્થીના મોત અંગે પરિવારજનોએ રેગિંગ થયાનો આરોપ લગાવ્યો છે. આ મામલે મેડિકલ કોલેજના ડીને પોલીસને જાણ કરીને તપાસ…

ખંભાતના મેળામાં ધાર્મિક પુસ્તકનું અપમાન, કેટલાક યુવકોએ ચકડોળમાંથી ધાર્મિક પુસ્તક ફાડીને ઉડાળ્યુ;

આણંદ જિલ્લાના ખંભાતમાં દર વર્ષે દિવાળીના સમયગાળા દરમિયાન લોકમેળો યોજાતો હોય છે. જો કે આ વર્ષે આ લોકમેળો પહેલા રાઇડ્સને લઇને અને હવે ધાર્મિક પુસ્તકનું અપમાન કરવાના મુદ્દાને લઇને વિવાદમાં…

error: