Skip to main content

Satya Tv News

Category: ગુજરાત

સુરત : વેડ રોડ વિસ્તારમાં મોડી રાતે ફાયરિંગની ઘટના,ગત અદાવતમાં ફાયરિંગ

સુરતના વેડ રોડ વિસ્તારમાં મોડી રાતે ફાયરિંગની ઘટના બની છે. અંગત અદાવતમાં ફાયરિંગ થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. સામસામે ઝપાઝપી થયા બાદ હવામાં ફાયરિંગ કરીને આરોપીઓ નાસી છૂટ્યા હતા.…

સુરત : પતિએ ગળુ દબાવી પત્નીની કરી હત્યા,પતિ-પત્ની વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ ઝઘડો

સુરતના રાંદેર વિસ્તારમાં આવેલી બોમ્બે કોલોનીમાં પતિએ પત્નીનું ગળુ દબાવી હત્યા કરી નાખી હતી. હત્યા કર્યાં બાદ પતિએ પત્નીએ આત્મહત્યા કરી હોવાનું રટણ કર્યું હતું. જોકે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં હત્યા થઈ…

ઝઘડિયા : એસટી બસનું પાછળનું વ્હિલ નીકળી જતા મુસાફરોનો આબાદ બચાવ

ઝઘડિયાથી અંકલેશ્વર જતી ST બસનું પાછળનું વ્હિલ નીકળ્યુંપાછળનું વ્હિલ નીકળી જતા મુસાફરોનો આબાદ બચાવબસમાં ૨૫ જેટલા મુસાફરો બેઠા હતાસદનસીબે કોઈ જાનહાની નહિ થતાં મુસાફરોએ રાહત અનુભવી આજે ઝઘડિયા નજીક એક…

રાજપીપળા : સરદાર સરોવર ડેમ ૧૩૮.૬૮ મીટરની ઐતિહાસિક સપાટીએ ભરાઇ ગયો

રાજપીપળામાં મા નર્મદાના જળ પૂજન થકી નર્મદા નીરના કર્યા વધામણાપ.૭૬ લાખ કરોડ લીટર પાણીનો ડેમમાં સંગ્રહનર્મદા બંધની જળ સપાટી ત્રીજીવાર પૂર્ણ કક્ષાએ પહોંચી ગુજરાતની જિવાદોરી રાજપીપળામાં આવેલ નર્મદા યોજનાના સરદાર…

કરજણ : નવા બજાર કોટન કોમ્પ્લેક્સમાં તસ્કરોએ ફોરવીલર કારનો કાચ તોડી ચોરીને આપ્યો અજામ

કરજણ નવા બજાર કોટન કોમ્પ્લેક્સમાં ચોરીતસ્કરોએ ફોરવીલર કારનો કાચ તોડી ચોરીને આપ્યો અજામપોલીસે આરોપીઓને પકડવાની કામગીરી શરૂ કરી કરજણ નવા બજાર કોટન કોમ્પ્લેક્સમાં તસ્કરો એ ફોરવીલર કાર નો કાચ તોડી…

ભાલપંથક :પાંચ ગામના લોકો પી રહયાં દૂષિત પાણી, પાણીની લાઈન છેલ્લા 15 દિવસથી ઠેર ઠેર લીકેજ

ભાલપંથકના કેટલાક ગામો લાઈન લીકેજના કારણે દૂષિત પાણી પી રહયાં છે ત્યારે આ દૂષિત પાણી પીવાથી રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઇ રહી છે. ભાલ પંથકના પાંચ ગામો પૈકી સવાઇનગર, માઢીયા,…

જંબુસર : નવયુગ વિદ્યાલયને બાકીવેરો ભરપાઈ ન કરતા નગરપાલીકા દ્વારા સીલ કરાય

જંબુસર નગરમાં બાકી વેરાદારોમાં પણ ફફડાટ1 લાખ 73 હાજર જેટલી રકમ ભરપાઈ ન કરતા સીલ મારવામાં આવ્યુંવારંવાર નોટિસ આપવા છતા પણ ધ્યાન આપ્યું નહિવિદ્યાલયના તંત્રીઓ ધ્યાન ન આપતાં આખરે નગરપાલિકા…

ભરૂચ : જોલવાની પ્રેમિકાનો 19 દિવસે દશાન ગામેથી ડિકમ્પોઝ હાલતમાં મૃતદેહ મળી આવ્યો

અંકલેશ્વરના અંદાડા ખાતેથી મૃતદેહ મળી આવ્યો19 દિવસે દશાન ગામેથી ડિકમ્પોઝ હાલતમાં મૃતદેહ મળ્યોમામાએ હત્યાની આશંકા વ્યક્ત કરી અંકલેશ્વરના અંદાડા ખાતેથી ઝઘડિયાના પરિણીત પુરૂષ સાથે રહેતી જોલવાની પ્રેમિકા પાયલનો ગુમ થયા…

કોસાડ આ‌વાસની 3 જગ્યાએ અને આભવા ગામે ગાંધીનગર વિજીલન્સનો દરોડો

બુટલેગર નાનીયા સહિત 5 આરોપી વોન્ટેડ,કોસાડમાં દારૂ વેચવામાં બાળકોનો ઉપયોગ કરાતો હતો ગાંધીનગર વિજીલન્સે દરોડો પાડી આભવા ગામથી દેશી દારૂ સહિત 44 હજારનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો તેમજ કોસાડ આવાસ…

અમદાવાદ : ગુરુ શિષ્યના સંબંધને લાંછન લગાડતો કિસ્સો આવ્યો સામે,મેમનગરની સેન્ટ ઝેવિયર્સની વિદ્યાર્થિનીઓને આઈ લવયુ, સેન્ડ મી યોર હોટ પિક્સ જેવા મેસેજ કર્યા

ગુરુ શિષ્યના સંબંધને લાંછન લગાડતો કિસ્સો સામે આવ્યો છે. મેમનગરની સેન્ટ ઝેવિયર્સ લોયલા સ્કૂલમાં ધોરણ 9ની વિદ્યાર્થિનીને સ્કૂલનો પીટીનો જ શિક્ષક બિભત્સ મેસેજ કર્યા છે. જેને પગલે વિદ્યાર્થિનીઓએ સ્કૂલમાં રજૂઆત…

error: