Skip to main content

Satya Tv News

Category: ગુજરાત

૩૬ મા નેશનલ ગેમ્સ અંગેની જાગૃતિ અર્થે નર્મદા જિલ્લા કક્ષાનો જાગૃતિ કાર્યક્રમ યોજાયો

૧૧ મા ખેલ મહાકુંભમાં જિલ્લા અને તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ પ્રદર્શનકરનાર શાળાઓને ઈનામી ચેકનું વિતરણ કરાયું ૩૬ મા નેશનલ ગેમ્સની ગુજરાત યજમાની કરી રહ્યું છે ત્યારે આ ઉજવણીના ઉપલક્ષમાં વિદ્યાર્થીઓમાં રમત…

નાંદોદ તાલુકામાં સૌથી વધુ ચાર ઇંચ ૯૪ મિ.મિ.વરસાદ ખાબક્યો

ગરૂડેશ્વર અનેસાગબારા તાલુકામાં અઢી ઇંચ વરસાદ રાજપીપળામાં જળ બમ્બાકારની સ્થિતિ નર્મદા જિલ્લામાં બે દિવસથી ભારે વરસાદથી જળ બમ્બાકારની સ્થિતિ સર્જાઈ છે.જેમાં 24 કલાકમાં નાંદોદ તાલુકામાં સૌથી વધુ ચાર ઇંચ ૯મિ.મિ.વરસાદ…

ભરૂચ : હવામાન વિભાગે આગામી બે દિવસ જિલ્લામાં ભારે વરસાદ રહે તેવી શક્યતાઓ વ્યક્ત કરાઇ

વરસાદની આગાહી વચ્ચે ભરૂચ-નર્મદા જિલ્લામાં ભાદરવો ભરપૂરમાત્ર પોણો કલાકમાં જ પંથકમાં વરસાદી પાણી ભરાઇ ગયાંસવારના 6 વાગ્યા સુધીમાં એકથી દોઢ ઇંચ વરસાદ ભરૂચ અને નર્મદા જિલ્લામાં ભાદરવો ભરપુર જેવો માહોલ…

હાંસોટ : નાયબ મામલતદારના માર્ગ દર્શન હેઠળ શેરી નાટક દ્વારા મતદારોને જાગૃત કરવાનો કાર્યક્રમ

હાંસોટમાં શેરી નાટક દ્વારા કાર્યક્રમશેરી નાટક દ્વારા મતદારોને જાગૃત કરવાનો કાર્યક્રમનાયબ મામલતદારના માર્ગ દર્શન હેઠળ કાર્યક્રમ હાંસોટ નાયબ મામલતદાર યોગેશ પટેલના માર્ગ દર્શન હેઠળ હાંસોટ ખાતે શેરી નાટક દ્વારા મતદારોને…

ક્રેન ચોરી ગયેલા આરોપીને અંકલેશ્વર શહેર પોલીસે ગણતરીના દિવસમાં જ ઝડપી પાડ્યો

અંકલેશ્વર અંસાર માર્કેટ પાસે આવેલી અમરતૃપ્તી હોટલની બાજુમાં પાર્ક કરેલી ક્રેન ચોરી ગયેલા આરોપીને અંકલેશ્વર શહેર પોલીસે ગણતરીના દિવસમાં જ ઝડપી પાડ્યો છે. પોલીસે વાલીયાના ગોદરેજ કંપની પાસેથી ક્રેન રૂ.4.30…

AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ પર ચૂંટણી ચિહ્ન આદેશની કલમ 1Aના ઉલ્લંઘનનો ગંભીર આરોપ

કેજરીવાલે રાજકોટના કાર્યક્રમ દરમિયાન ગુજરાતના સરકારી અધિકારીઓને લાલચ આપવા પ્રયત્ન કર્યો હોવાનો આક્ષેપ એક તરફ આમ આદમી પાર્ટી આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણીની તૈયારીમાં જોરશોરથી સક્રિય બની છે. ત્યારે બીજી બાજુ…

અમદાવાદ : મહિલા કોન્સ્ટેબલનો આપઘાત,ઘરકંકાસના કારણે ભર્યું પગલું

શાહીબાગ પોલીસ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા મહિલા પોલીસ કર્મચારીએ ગળા ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. આત્મહત્યા કરનાર મહિલા પોલીસ કર્મચારીનો પતિ વાડજ પોલીસ સ્ટેશનમાં જ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે…

સુરત : દિલ્લી દસ્તરખ્વાન રેસ્ટોરન્ટમાંથી ઝડપાયું ગૌમાંસ,પોલીસે રેસ્ટોરન્ટના માલિક સરફરાજ ખાનની કરી ધરપકડ

હવે શહેરની કેટલીક હોટલ કે રેસ્ટોરન્ટ કે પછી લારીઓ પર નોનવેજ ખાતા પેહલા લોકોએ સાવધ રહેવા જેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કેમ કે લાલગેટ હોડી બંગલાની દિલ્લી દસ્તરખ્વાન રેસ્ટોરન્ટમાંથી પોલીસે…

અમદાવાદ : એકાએક BRTS બસમાં લાગી આગ, 25 પેસેન્જર બસમાં કરી રહ્યા હતા મુસાફરી

અમદાવાદના મેમનગર BRTS બસ સ્ટેન્ડ પર આજે સવારે એકાએક BRTS બસમાં આગ લાગી હતી. એન્જિનમાંથી ધુમાડો નીકળતાં જ બસ-ડ્રાઇવર દ્વારા પેસેન્જરોને બહાર કાઢવામાં આવ્યા હતા. BRTS બસ સ્ટેન્ડ પરથી પણ…

વેરા ભરપાઇ નહીં થતાં જંબુસર તાલુકા પંચાયત કચેરીને સીલ મારતું નગરપાલીકા તંત્ર

જંબુસર વેરા ભરપાઇ નહીં થતાં તંત્રમાં ફફડાટતાલુકા પંચાયત કચેરીને સીલ મારતું નગરપાલીકા તંત્રબાકી વેરા ધારકોમાં દોડધામ મચી જંબુસર તાલુકા પંચાયત કચેરીનો મિલ્કતવેરો ચાર લાખ અઠ્ઠાણું હજાર બાકી પડતો હોય પાલિકા…

error: