Skip to main content

Satya Tv News

Category: ગુજરાત

ભરુચ : સરસ્વતી વિદ્યાલયમાં નાપાસ કરવાની ધમકી આપી વિદ્યાર્થિની પર આચાર્યએ દુષ્કર્મ આચર્યું

ભરૂચમાં આચાર્ય સામે ઘૃણા અને ક્રોધની લાગણી ફેલાઈનાપાસ કરવાની ધમકી આપતી આચાર્યપોલીસે વધુ તપાસ હાથ ધરી ભરૂચમાં ગુરૂજ હેવાન બન્યો હોવાનો ઘૃણાસ્પદ કિસ્સો સપાટી પર આવતાં સમગ્ર પંથકમાં નરાધમ એવા…

ભરૂચ ફોરેસ્ટ વિભાગ ના વનપાલ અને વન રક્ષકોએ પડતર માંગણીઓ સંદર્ભે રજા નું હથિયાર ઉગામ્યુ

જંગલ ખાતા ના કર્મીઓ અચોક્કસ મુદ્દત માટે રજા પર ઉતરતા કામકાજ ઠપ્પ થશે જંગલ વિસ્તારમાં જંગલી પ્રાણીઓ અને વૃક્ષો કાપવાની સમસ્યા ઉદ્દભવવા ની શક્યતાઓ નેત્રંગ ના બજાર માં દીપડા ના…

વાગરામાં કોંગ્રેસે દુકાનો ખૂલે એ પહેલા બંધ દુકાનોની વિડીયોગ્રાફી કરી બંધને સોશ્યલ મીડિયામાં સફળ બનાવ્યુ

મોઘવારી અને બેરોજગારી મુદ્દે પ્રદેશ કોંગ્રેસ કક્ષાએ થી સવારે ૮ કલાક થી બપોરના ૧૨ વાગ્યા સુધી સાંકેતિક ગુજરાત બંધની જાહેરાત કરાઈ હતી.જે અનુસંધાને રાજયમાં વિધાનસભાની ચૂંટણીને લઈને હવે વિવિધ રાજકીય…

અંકલેશ્વર-ભરૂચમાં ક્લીન ભરૂચ ક્લીન નર્મદાની ટીમે 4 ટન પુજાપો એકત્ર કર્યો, પ્રયાવરણીય પ્રદૂષણ અટકાવવા યંગસ્ટર્સ આવ્યા આગળ

અંકલેશ્વરમાં ભાવિક ભક્તો દ્વારા 10 દિવસ બાદ બાપ્પાનું વિસર્જનક્લીન ભરૂચ ક્લીન નર્મદાની ટીમે 4 ટન પુજાપો કર્યો એકત્રનગરપાલિકા દ્વારા બિનજરૂરી પ્લાસ્ટિકનો નિકાલ અંકલેશ્વરમાં ભાવિક ભક્તો દ્વારા 10 દિવસ બાપ્પાનું સ્થાપન…

ભરૂચ : વાસ્મોના કર્મચારીઓ પણ પોતાની માંગ લઈ સરકાર સામે બાયો ચઢાવી

પ્રધાન મંત્રી ના હર ઘર જલ સે નલ ના મહત્વકાંક્ષી પ્રોજેકટ માં યશસ્વી કામગીરી કરનારા કર્મીઓએ પણ વિરોધ નોંધાવ્યો વાસ્મો સર્વિસ રૂલ્સ – ૨૦૦૨ મુજબ પગાર ધોરણ,પી.એફ.,ગ્રેજ્યુએટી,ટ્રાન્સફર એલાઉન્સ,પોસ્ટ અપગ્રેડેશન,વીમો વગેરે…

ગાંધીનગર : એક્ટિવા સવાર સિનિયર સિટીઝનને ચાર લૂંટારુઓએ છરી બતાવી રોકડ રકમ અને મોબાઇલ લૂંટીને ફરાર

ગાંધીનગરમાં સેકટર – 16 માહિતી કમિશનર કચેરી પાસેથી એક્ટિવા લઈને પસાર થતા એક સિનિયર સિટીઝનને બે બાઇક પર આવેલા ચાર લૂંટારૃઓએ બાન લઈ નજીકનાં અંડરપાસ પાસે પડેલા મોટા ભૂંગળામાં ખેંચી…

કોંગ્રેસના બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ:અમદાવાદમાં NSUIના કાર્યકરોએ કોલેજો બંધ કરાવી

મોંઘવારી અને બેરોજગારી મામલે કોંગ્રેસ આક્રમક બની છે. એને લઈને આજે શનિવારે કોંગ્રેસે ગુજરાત બંધનું એલાન આપ્યું છે. સવારે 8થી 12 કલાકનું સાંકેતિક રીતે ગુજરાત બંધની પ્રદેશ કોંગ્રેસ-પ્રમુખ જગદીશ ઠાકોરે…

ઇતિહાસમાં પ્રથમ વખત ગોલ્ડન બ્રિજના દક્ષિણ છેડે અને બોરભાઠા બેટ ખાતે ગણેશ વિસર્જન થયું નહિ

અંકલેશ્વરમાં વહીવટીતંત્ર તથા ગણેશ આયોજકોની સુઝબુઝના કારણે પ્રથમ વખત ગોલ્ડનબ્રિજના દક્ષિણ છેડે અને બોરભાઠા બેટ ખાતે નર્મદા નદીમાં શ્રીજીની એક પણ પ્રતિમાને વિસર્જીત કરવામાં આવી ન હતી. શહેર તેમજ આસપાસના…

કોંગ્રેસે ભરૂચ-દહેજ માર્ગ ઉપર ટાયરો સળગાવી વિરોધ નોંધાવ્યો: માર્ગ બંધ કરાતા વાહન ચાલકો હેરાન પરેશાન બન્યા

કોંગ્રેસ દ્વારા મોંઘવારી, બેરોજગારી,વેપારીઓ દુઃખી હોવાના આક્ષેપ સાથે આજે ગુજરાત બંધનું એલાન આપવામાં આવ્યું છે. સવારે 8થી 12 સુધી બંધનું એલાન આપવા સાથે વેપારીઓ, ખેડૂતો સહિત બેરોજગારોને જોડાવવા અપીલ કરવામાં…

અંકલેશ્વર : કોંગ્રેસના મોંઘવારી,બેરોજગારી સહિતના મુદ્દેના બંધના એલાનને મળ્યો મિશ્ર પ્રતિસાદ

કોંગ્રેસના બંધના એલાનને મળ્યોઅંકલેશ્વરમાં મિશ્ર પ્રતિસાદશહેરમાં કેટલાક વિસ્તારમાં બંધને મળ્યુ સમર્થનGIDCના વિસ્તારોમાં દુકાનો ખુલ્લી જોવા મળી કોંગ્રેસના બંધના એલાનને અંકલેશ્વર તાલુકામાં મિશ્ર પ્રતિસાદ સાંપડ્યો હતો,અંકલેશ્વર શહેરમાં કેટલાક વિસ્તારમાં બંધને સમર્થન…

error: