Satya Tv News

Category: ગુજરાત

સુરતમાં હવસખોર આધેડે બગાડી દાનત, કિશોરીને પ્રસાદ આપવાના નામે ઘરે આવી કર્યા અડપલાં

સુરતમાં નાની ઉંમરની સગીરા-કિશોરીઓ પર ખરાબ કૃત્યોના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે વરાછા વિસ્તારમાં એક 15 વર્ષની કિશોરી પર આધેડે નજર બગાડી હતી. કુંવારી છોકરીઓને પ્રસાદ આપવાનો છે તેમ…

ગણદેવીમાં ટ્રાન્સપોર્ટ ગોડાઉનમાં ભીષણ આગ:ટ્રકમાંથી કેમિકલના બેરલ ખાલી કરતાં અચાનક ભડકો થયો, ત્રણ જીવતા ભૂંજાયા, ત્રણથી વધુ ઇજાગ્રસ્ત

નવસારી જિલ્લાના ગણદેવીમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. જેમાં ત્રણ લોકો જીવતા ભૂંજાયા છે. જ્યારે ત્રણથી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. મળતી માહિતી મુજબ ગણદેવી તાલુકાના દેવસર ગામની…

રાજકોટમાં પતિએ તેની પત્ની અને દિકરી પર છરીના ઘા મારી જીવલેણ હુમલો કર્યો;

રાજકોટના નવા થોરાળા વિસ્તારમાં પતિએ તેની પત્ની અને દિકરી પર જીવલેણ હુમલો કરવાની ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે મહિલાઓને પતિ ઘણા સમયથી અલગ જ રહેતો હતો. બનાવ જ્યારે…

ખેડામાં ટ્રક ચાલકને ટ્રકનો માલિકે ચોરીના આરોપસર અર્ધનગ્ન કરી હાથ બાંઘી પટ્ટાથી માર માર્યો;

આ ઘટના ખેડા જિલ્લાની હદની છે, ટ્રક ચાલકને ટ્રકનો માલિક ચોરીના આરોપસર પહેલા અર્ધનગ્ન કર્યો હતો. ત્યારબાદ તેના હાથ બાંધ્યાં પછી કમર પટ્ટાથી અમાનુષી રીતે માર માર્યો હતો. શરીરના બધા…

મહેસાણામાં એક તલાટીનું ડેન્ગ્યૂના કારણે થયુ મોત;

મિશ્ર ઋતુના કારણે ગુજરાતમાં રોગચાળો વકર્યો છે. મહેસાણામાં એક તલાટીનું આવી જ રીતે રોગચાળાના ભરડામાં આવ્યા બાદ મોત થયુ છે. માહિતી મુજબ તલાટીને ડેન્ગ્યૂ થયા બાદ મોત થયુ છે.મહેસાણા જિલ્લાના…

ગુજરાતમાં તહેવાર ટાણે ડુબી જવાની 6 ઘટનામાં 10 લોકોના મોત, પરિવારોના તહેવાર ટાણે શોકમાં ગરકાવ થયા;

01રાપરના ખેતરમાં મજૂરી કરતા મૂળ રાજસ્થાનના પરિવારના બે ભાઈ બહેન ગેડી થાનપર પાસેની નર્મદા કેનાલ પર ગયા હતા. જ્યાં તેઓ કોઈ કારણસર ડૂબવા લાગ્યા. જેની જાણ પરિવારના અન્ય લોકોને થતા…

અમદાવાદમાં રહેતો 16 વર્ષનો ભાર્ગવ ક્રિકેટ રમવા માટે નીકળ્યો અને પાછો ન ફર્યો, ઘરથી 60 કિ.મી દૂર મળી લાશ;

અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં રહેતો 16 વર્ષનો ભાર્ગવ ઘરેથી ક્રિકેટ રમવા માટે નીકળ્યો અને પાછો જ ન ફર્યો. ઘરથી લગભગ 60 કિલોમીટર દૂર તલોદ જવાના રસ્તે એક નાળામાં તેની લાશ મળી…

રાજકોટ-અમદાવાદ હાઇવે પર માં ખોડલ કાઠિયાવાડી ઢાબા પર ST વોલ્વો બસનું સ્ટોપ રદ,જાણો હોટલ લિસ્ટ;

રાજકોટ એસટી વિભાગ હેઠળ હવે 17 હોટલ પર એસટીની વોલ્વો અને એક્સપ્રેસ બસો સ્ટોપ કરે છે. છેલ્લાં બે વર્ષમાં એસટી વિભાગના નિયમોનું પાલન ન કરનારી 7 હોટલને આ રીતે સ્ટોપ…

અમદાવાદમાં મોનિટરિંગ સેલના PSI જે.એમ. પઠાણ પર બુટલેગરે ગાડી ચડાવી દેતા થયું મોત;

ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલના PSI જે.એમ. પઠાણ આજરોજ એટલે કે તારીખ 5 નવેમ્બરના રોજ વિરમગામ પાસે દારૂ ભરેલી ગાડી રોકવા જતા હતા તે દરમિયાન ગાડી ચાલકે તેમના પર બેફામ રીતે…

કચ્છમાં દરિયાકાંઠે નવા વર્ષની ઉજવણી માટે ફરવા ગયેલા પિતા પુત્રનું દરિયામાં ડૂબી જતાં મૃત્યુ;

કચ્છમાં માંડવીના દરિયાકાંઠે નવા વર્ષની ઉજવણી માટે ફરવા ગયેલા પિતા પુત્રનું દરિયામાં ડૂબી જતાં મૃત્યુ નીપજ્યુ હતું. અંજારના કિશોર ગાંગજી મહેશ્વરી અને તેમના પુત્ર ડેનિસ દરિયામાં નહાવા પડ્યા હતા. આ…

error: