Skip to main content

Satya Tv News

Category: ગુજરાત

મોરબીમાં ભાઈબીજ બની લોહિયાળ, શ્રમિક દંપતી વચ્ચે માથાકૂટ થતાં પતિએ પત્નીની કરી હત્યા;

મોરબીના પીપળી રોડ પર સિરામિક ફેક્ટરીમાં લેબર ક્વાર્ટરમાં શ્રમિક દંપતી વચ્ચે માથાકૂટ થતાં પતિએ પત્નીની હત્યા કરી છે. પતિ કન્હૈયાલાલ માલવિયાએ પત્ની ધાપુબેનને છરીના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધી…

અમદાવાદમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલયનું તસ્કરોએ તોડ્યુ તાળું, મહત્વના દસ્તાવેજો ચોરાયાની શંકા;

આમ આદમી પાર્ટી તરફથી જણાવવામાં આવ્યું છે કે, ગુજરાતમાં સામાન્ય માણસ તો છોડો રાજનૈતિક પાર્ટીના કાર્યાલય પણ સુરક્ષિત નથી. દિવાળી વેકેશન હોય મોટાભાગના કર્મચારીઓ રજા પર છે. ત્યારે કાર્યાલયની દેખભાળ…

નવા વર્ષની સાંજે ફાયબ્રિગેડના શાયરનથી ગૂંજી ઉદ્યોગનગરી અંકલેશ્વર, જયંત પેકેજીંગ ફરી ભડકે બળી.

નવા વર્ષે ઉદ્યોગ નગરી અંકલેશ્વરમાં બની આગની ઘટના,GIDCની જયંત પેકેજીંગ કંપનીના લાકડાના ગોડાઉનમાં ભીષણ આગ ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી નજરે પડયા,DPMCના 8થી વધુ ફાયર ટેન્ડરો ઘટના સ્થળે પહોંચ્યા, પાણીનો…

પદ્મિનીબા વાળાએ લોરેન્સ બિશ્નોઈને ચેતવણી આપતાં કહ્યું, બેટા.. તું એકવાર સામે આવ.તને ખબર પાડી દઉે કે હું કોણ છું;

બાબા સિદ્દીકીના હત્યાના આરોપી લોરેન્સ બિશ્નોઈને રાજપૂત સમાજ દ્વારા ધમકીઓ મળી રહી છે. હાલમાં જ કરણી સેનાના રાજ શેખાવતે લોરેન્સ બિશ્નોઈને મારનારને ઈનામની જાહેરાત કરી હતી. ત્યારે રાજપૂત મહિલા અગ્રણી…

અમદાવાદના મિર્ઝાપુર પાસે કબાડી માર્કેટમાં લાગી ભીષણ આગ,લોકોમાં અફરાતફરીનો માહોલ;

અમદાવાદના મિર્ઝાપુર પાસે કબાડી માર્કેટમાં ભીષણ આગ લાગી હોવાની ઘટના બની છે. અચનાક સળગતુ રોકેટ કબાડી માર્કેટમાં આવી જતા આગ લાગી હતી. આગે વિકરાળ રુપ ધારણ કરતા લોકોમાં ભયનો માહોલ…

અમદાવાદમાં યુવતીએ નવજાતને બહાર કાઢી પડોશના બાથરૂમની છત પર મૂકી દીધું;

શહેરના ઠક્કરબાપા નગરમાં નવજાત ભ્રૂણને ત્યજી દેવાનો એક વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. લગ્ન કર્યા વગર યુવતીએ પ્રેમી સાથે સંબંધ બાંધતા તે ગર્ભવતી થઈ હતી. યુવતીને સાતમો મહિનો ચાલી રહ્યો…

સુરતમાં ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી દ્વારા અનોખી દિવાળી ઉજવણી, સ્લમ વિસ્તારના બાળકો સાથે કરી દિવાળી;

સુરતમાં ગૃહરાજ્ય પ્રધાન દ્વારા અનોખી ઉજવણી કરવામાં આવી છે. સ્લમ વિસ્તારના બાળકો સાથે દિવાળીની ઉજવણી કરવામાં આવી છે. હર્ષ સંઘવીએ નાના બાળકો સાથે દિવાળી ઉજવી હતી. બાળકોને ભેટ આપીને ઉત્સાહ…

કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ફરજ બજાવતા PSIને આવ્યો હાર્ટ અટેક, PSIનું નિપજ્યું મોત;

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એક્તા પરેડની ઉજવણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મૂળ નર્મદાનાં દેડીયાપાડાનાં વતની અને સુરત ગ્રામ્યમાં ફરજ બજાવતા પીએસઆઇ સનભાઇ વસાવા ફરજ બજાવી રહ્યા હતા.સુરત ગ્રામ્ય…

અમદાવાદમાં પડતર માંગોને લઈને BRTS બસ ડ્રાઈવર્સ હડતાળ પર, જનતાને પડી શકે છે હાલાંકી;

અમદાવાદમાં દિવાળી સમયે BRTS કર્મચારીઓની દિવાળી બગડી છે. અમદાવાદમાં BRTS બસ ડ્રાઇવરો દ્વારા દિવાળીના દિવસે જ બસો ડેપોમાં રોકી દેવાઇ છે. મહત્વનું છે કે, ભારત વિકાસ ગ્રુપમાં ચાલતી ઇલેકટ્રીક બસના…

ગુજરાત કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીને આવ્યો હાર્ટ એટેક, નાસિકમાં થઈ એન્જિયોપ્લાસ્ટી;

ગુજરાત કોંગ્રેસના પૂર્વ વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી નાસિકમાં હતા અને અચાનક ત્યાં તેમની તબિયત બગડી. તેમને હાર્ટ એટેક આવ્યો છે. નાસિકમાં જ શ્રીજી હોસ્પિટલમાં તેમને એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી. મળતી…

error: