ગુજરાતમાં રખડતાં ઢોરનો આતંક: રાજકોટમાં ઘરની સીમમાં ઘોડિયામાં સૂતેલા 9 માસના બાળકને શ્વાને બચકા ભરતા તેનુ મોત નિપજ્યુ
જરાતમાં રખડતાં ઢોરનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે, પછી તે આખલા હોય, ગાય હોય કે રખડતા શ્વાન હોય. ગુજરાતના કોઈને કોઈ શહેરમાં નાગરિકો રોજેરોજ રખડતા ઢોરોનો ભોગ બની રહ્યાં…