Skip to main content

Satya Tv News

Category: ગુજરાત

સ્ટેચ્યુ ઓફ યુનિટી ટેન્ટ સિટી 1 માં ભાજપ ST મોરચાની રાષ્ટ્રીય કારોબારી બેઠક મળી

કેવડિયા ટેન્ટ સીટી 1 ખાતે ભાજપના ST મોરચાની રાષ્ટ્રીય કારોબારી બેઠક મળી હતી જેમાં આદિવાસીઓના વિવિધ પ્રશ્નો સહિત આગામી 2022 વિધાન સભાની ચૂંટણીની તૈયારીઓ માટે પણ ખાસ ચર્ચા કરવામાં આવશે…

રાજપીપળાના RFO 30 હજારની લાંચ લેતા ઝડપાયા

સર્વે કરી અભિપ્રાય આપવા માટે માગી હતી 30 હજારની લાંચ ACBએ છટકું ગોઠવી RFOને ઝડપી પાડ્યા રાજપીપળાના RFO 30 હજારની લાંચ લેતા ઝડપાયાછે સર્વે કરી અભિપ્રાય આપવા માટે મ 30…

ભરૂચના દેરોલ ગામેથી રૂ. 1.40 લાખના MD ડ્રગ્સ સાથે એકની ધરપકડ

ભરૂચના દેરોલ ગામેથી રૂ. 1.40 લાખના MD ડ્રગ્સ સાથે એકની ધરપકડભરૂચ રૂરલ પોલીસે રેડ પાડી નશીલા પદાર્થના સોદાગરને 14 ગ્રામ મેફેડ્રોન સાથે દબોચ્યો, એક ફરારડ્રગ્સમાં છોટા પેકેટનો મોટો કમાલ હોય…

નેત્રંગ : લગ્નમાં મોબાઈલ ઉપર ગીતો વગાડતા છોકરાને સરપંચે માર માર્યો

નેત્રંગ લગ્નમાં મોબાઈલ ઉપર ગીતો વગાડતા છોકરાને સરપંચે માર માર્યો સરપંચે માર મારતા પિતાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી ઇજાગ્રસ્તની હાથ અને પગની નશો કપાઈ જતા સારવાર અર્થે ખસેડાયા નેત્રંગ તાલુકાના…

અંકલેશ્વર : જેસીઆઈ દ્વારા 800 થી વધારે ગુરૂજનોનું સન્માન કરવામાં આવ્યું

અંકલેશ્વર જેસીઆઈએ ૮૦૦ થી વધુ શિક્ષક ગણોનો સન્માન કાર્યક્રમ આયોજિત કર્યોઅંકલેશ્વરની ૧૫ જેટલી સ્કૂલોના શિક્ષકોનું કર્યું સન્માનસન્માન સમારંભમાં શિક્ષકોએ જેસીઆઈ પરિવારનો આભાર વ્યક્ત કર્યો અંકલેશ્વર જેસીઆઈ દ્વારા શિક્ષક ગણનો સન્માન…

અંકલેશ્વર : શહેર પોલીસ દ્વારા વિવિઘ ટ્રાફિક પોઇન્ટ પર વાહન ચેકીંગ ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું

અંકલેશ્વર શહેર પોલીસ દ્વારા વિવિઘ ટ્રાફિક પોઇન્ટ પર વાહન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું ટ્રાફિક જવાનોએ વાહન સંબધિત દસ્તાવેજો ચેક કર્યા ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા વાહન ચાલકો સામે દંડનીય કાર્યવાહી હાથ…

નર્મદામા બોગસ બિયારણના વેચાણ સામે નાયબ ખેતી નિયામકની ચેતવણી

બિયારણની ખરીદી કરતી વખતે ખેડૂતો દ્વારા રાખવાની થતી કાળજી અંગે જાહેર જોગ નર્મદા જિલ્લાના તમામ ખેડુતોને આગામી ખરીફ ઋતુમાં વાવેતર માટે બિયારણ ખરીદી કરતી વખતે રાખવાની થતી કાળજી અંગે જણાવવાનુ…

નર્મદામા બોગસ બિયારણના વેચાણ સામે નાયબ ખેતી નિયામકની ચેતવણી

બિયારણની ખરીદી કરતી વખતે ખેડૂતો દ્વારા રાખવાની થતી કાળજી અંગે જાહેર જોગ નર્મદા જિલ્લાના તમામ ખેડુતોને આગામી ખરીફ ઋતુમાં વાવેતર માટે બિયારણ ખરીદી કરતી વખતે રાખવાની થતી કાળજી અંગે જણાવવાનુ…

અંકલેશ્વર શહેર પોલીસે જીનફળિયા વિસ્તારમાંથી જુગાર રમતી મહિલા સહીત ૩ જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા

અંકલેશ્વર શહેર પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે જીનફળિયા ઝૂપડપટ્ટીમા ખુલ્લી જગ્યામાં જુગારધામ ચાલી રહ્યું છે જેવી બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડા પાડતા જુગારીયાઓમાં…

અંકલેશ્વર નેશનલ હાઇવે બેન્સન હોટલ પર વિદેશી નાગરિકો હોવાની ઓળખ આપી 4 હજારથી વધુના મુદ્દામાલની છેતરપીંડી કરી મહિલા સહિત ત્રણ ગઠિયા ફરાર થઇ ગયા હતા

મૂળ બનાસકાંઠાનો અને હાલ અંકલેશ્વરના નૌગામાં સીમમાં આવેલ નેશનલ હાઇવે ઉપરની સ્થિત બેન્સન હોટલના મેનેજર મહંમદ મુનાફ હુસેનખાન સિંધી ગત તારીખ-8મી મેના હોટલ પર હતા તે દરમિયાન તેઓની હોટલની બાજુમાં…

error: