Skip to main content

Satya Tv News

Category: ગુજરાત

જાફરાબાદના જીકાદ્રી ગામમાં 5 વર્ષના બાળકનો સિંહણે કર્યો શિકાર, ગ્રામજનોમાં રોષ સાથે ફફડાટ;

અમરેલીના જાફરાબાદ તાલુકાના નવી જીકાદ્રી ગામમાં ખેત મજૂરી કરતા પરિવારના 5 વર્ષના બાળકનો સિંહણે શિકાર કર્યો હતો. વાડી વિસ્તારમાંથી બાળકને ઉઠાવી સિંહણ લઈ ગઈ હતી. સિંહણ ઢસડીને દૂર લઈ ગઈ…

ગુજરાતમાં દારૂ ઘુસાડવા બુટલેગરે બાઇકમાં જ બનાવી દીધૂ ચોરખાનું;

દીવમાંથી એક બુટલેગર તેના બાઇકમાં દારૂની બોટલો છુપાવીને લાવી રહ્યો હતો. જેની બાતમી એલસીબીને મળી જતા પોલીસે બાઇક સાથે આરોપીની ઘરપકડ કરી હતી. મળતી માહિતી મુજબ બુટલેગર દીવથી વેચવા માટે…

હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના 67 તાલુકામાં નોંધાયો વરસાદ, કામરેજમાં સૌથી વધુ 2.5 ઇંચ વરસાદ;

રાજ્યમાં છેલ્લા 24 કલાકના વરસાદના આંકડા પર નજર કરીએ રાજ્યના 67 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સુરતના કામરેજમાં સૌથી વધુ 2.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. સાયલામાં 2 ઇંચ વરસાદ તો…

અંકલેશ્વરના પિરામણ ગ્રામ પંચાયત પાસેથી કારમાંથી ૨૮ વર્ષીય યુવાનની રહસ્યમય મળી લાશ;

અંકલેશ્વરના પીરામણ ગામની ગ્રામ પંચાયત કચેરી નજીક કારમાંથી યુવાનનો રહસ્યમય સંજોગોમાં મૂર્ત દેહ મળી આવ્યો હતો. આ અંગેની જાણ સ્થાનિકોને થતા તેઓએ યુવાનને પ્રથમ સારવાર અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી…

‘ખિલૌના લેના હૈં તો ચલ’ કહી રમકડાં આપવાના બહાને 7 વર્ષની બાળકી પર દુષ્કર્મ

સુરતના ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર, ઘટનાની વિગતો એવી છે કે, સુરત શહેરના ભેસ્તાન ઉનપાટિયા વિસ્તારમાં એક 16 વર્ષીય કિશોરે પાડોશમાં રહેતી 7 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યુ છે.…

ધોરણ 10- 12 બોર્ડની પરીક્ષા ફી જાહેર

ગુજરાત બોર્ડ દ્વારા ધો. 10 અને 12 ની બોર્ડની પરીક્ષા ફી જાહેર કરી છે. વિદ્યાર્થીનીઓ અને દિવ્યાંગ ઉમેદવારોને ફી માંથી મુક્તિ આપવામાં આવી છે. ગુજરાત માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ…

ભરૂચ પોલીસે રૂ.63.94 લાખની છેતરપીંડીનો વોન્ટેડ દંપતી નડિયાદમાંથી ઝડપી પાડ્યો

નેશનલ સ્ટોક એક્સચેંજના બ્રોકર તરીકે ખોટી ઓળખ આપી બોગસ દસ્તાવેજો બનાવી રૂ.63.94 લાખની છેતરપીંડી કરનાર વોન્ટેડ આરોપી દંપતીને ભરૂચ સી ડીવીઝન પોલીસે ખેડા જિલ્લાના નડીયાદથી ઝડપી પાડ્યું હતું.પોલીસે બંને ભરૂચ…

સુરતમાં પોલીસ શહીદ સંભારણા દિવસની ઉજવણી, હર્ષસંઘવીએ કહ્યું-ડ્રગ્સ સામે ચાલી રહ્યો છે મોટો જંગ;

સુરતમાં આજે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પોલીસ શહીદ સંભારણા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સુરત પોલીસ કમિશનર…

સુરત રેલવે સ્ટેશન પર હવે લોકોને મળશે આધુનિક સુવિધા, સુરત રેલવે સ્ટેશન બનશે પ્રમુખ સ્ટેશનોમાંથી એક;

પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી વિનીત અભિષેક દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રેસ રિલીઝ મુજબ સુરત સ્ટેશન રિડેવલપમેન્ટ પ્રોજેક્ટનો કુલ અંદાજિત ખર્ચ ₹1,477 કરોડ છે, જેમાં ગુજરાત સરકારનો ફાળો અંદાજે…

ચક્રવાતી તોફાનને લઈને આ રાજ્યોમાં એલર્ટ, ખૂંખાર વાવાઝોડાનો ખતરો;

હવામાન વિભાગનું કહેવું છે કે આગામી 24 કલાક દરમિયાન આંદામાન સમુદ્રમાં સાયક્લોનિક સરક્યુલેશન સોમવાર સુધીમાં લો પ્રેશર વિસ્તારમાં ફેરવાય તેવી શક્યતા છે. તે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધીને 22મી ઑક્ટોબરની સવાર…

error: