Skip to main content

Satya Tv News

Category: ગુજરાત

ડેડીયાપાડા નાં સર્કિટ હાઉસ ખાતે નર્મદા જિલ્લાના પત્રકારો ની બેઠક યોજાઇ;

પત્રકાર એકતા સંગઠન ગુજરાત દ્વારા નર્મદા જીલ્લાની કારોબારીની રચના કરવામાં આવી. ગુજરાત નું એકમાત્ર 29 જિલ્લાઓમાં કારોબારી ધરાવતું અને સૌથી વિશાળ પત્રકારોનું સંગઠન એટલે પત્રકાર એકતા સંગઠન ની નર્મદા જિલ્લાની…

માંગરોલ નર્મદા તટે રવિવારના દિવસે 25 હજારથી વધુ નર્મદા પરિક્રમાવાસીઓ ઉમટ્યા

નાવડીમાં બેસવા પડાપડી,ધક્કામુક્કી અને અફરાતફરીનો માહોલ પોલીસને બોલાવવી પડી પૂરતી સુવિધાના અભાવે 5થી 7 હજાર લોકો પરિક્રમા કર્યા વગર જ પાછા ફર્યા.. વધતી જતી જનમેદની સામેપૂરતી વ્યવસ્થા કરવા માં જિલ્લા…

મેસેજ બાબતે રાજકોટમાં બે જૂથ વચ્ચે અથડામણ, પથ્થરમારામાં બે ઈજાગ્રસ્ત

રાજકોટ શહેરના મવડી વિસ્તારમાં ગત મોડી રાત્રે બે જૂથો વચ્ચે મેસેજ મુકવા બાબતે અથડામણ સર્જાઈ છે. મહત્વનું છે કે, ગત મોડી રાત્રે જંગલેશ્વર-મવડી વિસ્તારના યુવકો વચ્ચે મોબાઈલ ફોન અને મેસેજ…

World Book Day: જાણો કેમ ઉજવવામાં આવે છે વિશ્વ પુસ્તક દિવસ

પુસ્તકો આપણા માર્ગદર્શક બનીને ફક્ત આપણું જ્ઞાન જ નથી વધારતા, પણ આપણાં એકલતાના દિવસોમાં એ આપણાં મિત્ર બની સાથે પણ નિભાવે છે. વિશ્વમાં દર વર્ષે 23 એપ્રિલના વિશ્વ પુસ્તક દિવસ…

પેટ્રોલ-ડીઝલનો ભાવ પોસાતો નથી, ગુજરાતીઓ વાહનો ઘરે મૂકીને સરકારી બસમાં મુસાફરી કરવા લાગ્યા

પેટ્રોલ-ડીઝલના ભાવમા તોતિંગ વધારો થયો છે. સામાન્ય જનતા માટે આ વધારો કમર ભાંગી નાંખે તેવો છે. ત્યારે લોકોએ હવે નવો રસ્તો અપનાવ્યો છે. પેટ્રોલ-ડીઝલના ખર્ચથી બચવા હવે લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટ…

વડોદરાની મીરા સોલંકી મર્ડર કેસમાં શંકાસ્પદ ઈસમ સંદીપ મકવાણાની ધરપકડ

પોલીસે વાઘોડીયા ખાતેથી સંદીપ મકવાણાને ઝડપી લીધો વડોદરાની યુવતી મીરાસોલંકીની તિલકવાડામાં હત્યા કરાયેલી લાશ મળી આવતા સનસનાટી મચી ગઇ હતી. આ મામલે સંદિગ્ધ સંદીપ મકવાણાને પોલીસે વાઘોડિયા ખાતેથી પકડી લીધો…

નર્મદા પરિક્રમા:૫૦ હજારથી વધુ ભક્તોએ નર્મદા પરિક્રમા કરી

પહેલી વાર નાના બાળકોએ પણ પરિક્રમા કરી ગરમીને કારણે રાત્રીના સમયે પણ પરિક્રમા કરતા ભક્તો ચા,નાસ્તા, ભોજન,લીંબુ શરબત, છાશ વગેરે સેવાની સેવાભાવી સંસ્થાઓ દ્વારા સુંદર વ્યવસ્થા ગુજરાતમાં એકમાત્ર નર્મદા જિલ્લામાં…

વિશ્વ અર્થ ડે:આજના દિવસને આખુ વિશ્વ અર્થ ડે તરીકે ઉજવે છે

આજના દિવસને આખુ વિશ્વ અર્થ ડે તરીકે ઉજવે છે. સુરત ભલે ફાસ્ટ્ેસ્ટ ગ્રોઇંગ સિટી છે પણ સુરતીઓ દ્વારા કરાતા કાર્બન ડાયોક્સાઈડ ઉત્સર્જન સામે હજી પણ ઓક્સિજનનું પ્રમાણ ઓછું છે. તજજ્ઞોના…

વડોદરા :મીરા સોલંકીની તિલકવાડામાં હત્યા કરાયેલી લાશ મળતા , મામલે સંદિગ્ધ સંદીપ મકવાણાને પોલીસે વાઘોડિયા ખાતેથી પકડી લેવામાં આવ્યો છે

વડોદરાની યુવતી મીરા સોલંકીની તિલકવાડામાં હત્યા કરાયેલી લાશ મળી આવતા સનસનાટી મચી ગઇ હતી. આ મામલે સંદિગ્ધ સંદીપ મકવાણાને પોલીસે વાઘોડિયા ખાતેથી પકડી લીધો હોવાનું પૂર્વ કોર્પોરેટર ચિરાગ ઝવેરીએ જણાવ્યું…

કીર્તિ પટેલ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં મહિલાએ ધમકી અને છેડતીની ફરિયાદ નોંધાઈ

અગાઉ થયેલી મારામારીની અદાવત રાખી એક યુવતીને ધમકી આપી બીભત્સ લખાણ લખી સોશિયલ મીડિયા પર વાયરલ કરવા અંગે વસ્ત્રાપુર પોલીસે છેડતી, ધમકી આપવી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ…

error: