Skip to main content

Satya Tv News

Category: ગુજરાત

એકતાનગર ગોરા ઘાટ ખાતે “માં નર્મદા મૈયાના” દર્શન કરી મહાઆરતીમાં સહભાગી બનતા કેન્દ્રીય મંત્રી પ્રહલાદભાઈ જોષી

શુલપાણ મહાદેવની પૂજા,મ્યુઝિકલ ફુવારા સાથે એકવા લાઈટ શો નિહાળવાની સ્ટેચ્યુ ઓફ યુનિટીનું પ્રવાસીઓને આકર્ષણ છે પણ તેના અન્ય સહ પ્રોજેક્ટ નર્મદા ઘાટની મહાઆરતી સાથે ગોરાશુલપાણ મહાદેવની પૂજા,ઉપરાંત મ્યુઝિકલ ફુવારા સાથે…

દેશ વિરોધી કન્ટેન્ટ પર સરકાર કડક, ફેક ન્યૂઝ ફેલાવનાર 22 YouTube ચેનલ બ્લોક

માહિતી અને પ્રસારણ મંત્રાલયે ભારતની રાષ્ટ્રીય સુરક્ષા, બાહ્ય સંબંધો અને જાહેર વ્યવસ્થા સાથે સંબંધિત ખોટી માહિતી ફેલાવવા બદલ 16 યુટ્યુબ ) ન્યૂઝ ચેનલોને બ્લોક કરી દીધી છે. જેમાંથી 10 ચેનલો…

વાગરા ઉચ્ચ કક્ષાએ રજૂઆતો બાદ પણ પરિણામ શૂન્ય

સુવા ના ગ્રામજનો એ ગૌચર અને સરકારી પડતર જમીનો પર ગેરકાયદે દબાણ તેમજ રોજગારી મુદ્દે કંપનીઓ વિરુદ્ધ માર્ગ પર ઉતર્યા ૨૨૯ હેકટર ગૌચર તેમજ ૧૨૪ હેકટર સરકારી પડતર જમીન મામલે…

રાજ્યમાં હજુ 5 દિવસ આકરા, આ વિસ્તારોમાં 44 ડિગ્રી સુધી તાપમાન રહેવાની આગાહી

રાજ્યમાં ગરમી આગ વરસાવી રહી છે. કમોસમી વરસાદે કારણે વાતાવરણમાં ઠંડકની લહેર ફરી વળી હતી. પરંતુ હવે અંગ દઝાડતી ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. આંશિક રાહત મળ્યા બાદ ધીમે-ધીમે તાપમાન…

72 કલાકમાં જાહેર થશે PSIનું પરિણામ: IPS અધિકારી વિકાસ સહાયે ટ્વિટ કરીને આપી પરિણામમાં વિલંબ અંગે માગી માફી

PSI ભરતી બોર્ડના ચેરમેન IPS અધિકારી વિકાસ સહાયે ટ્વિટકરીને જાણકારી આપી હતી કે, આગામી 72 કલાકમાં PSIની પરીક્ષાનું પરિણામ જાહેરાત કરાશે.મહત્વનું છે કે,આજે જ રજા પરથી હાજર થયા છે. IPS…

ભાજપી સાંસદ મનસુખ વસાવાનો વધુ એક લેટર બૉમ્બ

એસબીઆઈની ભરતીમાં ગેરરિતીનોઆક્ષેપ કરતો કેન્દ્રીય નાણામંત્રીને લખ્યો પત્ર એસબીઆઈની અમદાવાદ સર્કલનીભરતીમા ગેરરીતિ થઈ હોવાનો ગંભીર આક્ષેપ ફાયર બ્રાન્ડ ભાજપાના વરિષ્ઠ નેતા અને ગુજરાત ભાજપનાં સિનિયર સાંસદ મનસુખ વસાવાએ વધુ એક…

અંકલેશ્વરમાં બે અલગ અલગ માર્ગ અકસ્માતની ઘટનામાં ત્રણ લોકોને ઈજાઓ પહોંચી

ભરૂચના વેજલુપર વિસ્તારમાં રહેતો ચિંતન વિનોદ મિસ્ત્રી અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ ઇવાંક કંપનીમાં નોકરી કરે છે જે શનિવારની રાતે કંપની પરથી પોતાની બાઈક નંબર-જી.જે.16.સી.ક્યુ.2442 લઇ ઘરે આવવા નીકળ્યા હતા તે દરમિયાન…

અંકલેશ્વર પુત્ર અને પુત્રવધુએ નજીવા મુદ્દે માતાને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ  

અંકલેશ્વર શહેરના જોશીયા ફળિયામાં પુત્ર અને પુત્રવધુએ નજીવા મુદ્દે માતાને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાવવા પામી છે અંકલેશ્વર શહેરના જોશીયા ફળિયામાં રહેતા 75 વર્ષીય અંજનાબેન…

કચ્છના દરિયે મોટું સર્ચ ઓપરેશન, પાકિસ્તાનથી આવતુ 280 કરોડનું ડ્રગ્સ ઝડપાયું

ગુજરાતના દરિયા કિનારે ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત છે. ગુજરાત ATS અને ઇન્ડિયન કોસ્ટગાર્ડે મેગા ઓપરશન કરીને 280 કરોડનું ડ્રગ્સ ઝડપી પાડ્યુ છે. પાકિસ્તાનથી આવતી બોટમાંથી 56 કિલો ડ્રગ્ઝ ઝડપાયું છે.…

હાર્દિક પટેલનું વોટ્સએપ DP પહેલા પંજો હટાવ્યો, અને હવે કેસરી ખેસ પહેર્યો

તાપીના સોનગઢમાં કોંગ્રેસના યુવા સ્વાભિમાન સંમેલનમાં કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ હાજર રહ્યા છે. જો કે, પક્ષથી નારાજ હાર્દિક પટેલે કોંગ્રેસનો ખેસ પહેર્યા વગર કાર્યક્રમમાં પહોંચ્યા હતા. એટલુ જ નહિ,…

error: