Skip to main content

Satya Tv News

Category: ગુજરાત

ગાંધીનગરમાં ગરબા દરમિયાન પોલીસ અને બજરંગદળના કાર્યકર્તા વચ્ચે ઘર્ષણ;

ગાંધીનગરમાં સરગાસણમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળના કાર્યકર્તાઓ ગરબા રમવા આવતા ખેલૈયાઓને તિલક લગાવીને સ્વાગત કરતા હતા. આ દરમિયાન બજરંગદળના કાર્યકર્તા અને પોલીસ…

વડોદરાના હરણી ખાતે આવેલા એરપોર્ટને બોમ્બથી ઉડાવવાની મળી ધમકી;

વડોદરામાં ચોથી ઓક્ટોબરના રોજ હરણી એરપોર્ટ ઓથોરિટી પાસેની સીઆઇએસએફના આઈડી પર કોઈ અજાણ્યા શખસ દ્વારા મેઇલ કર્યો હતો. જેમાં એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં જ અફરાતફરી મચી ગઈ હતી.…

અંબાલાલ પટેલ વરસાદ અપડેટ: આવી રહી છે મેઘસવારી, એ પણ વાવાઝોડાં સાથે;

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે 16 થી 22 તારીખ દરમિયાન પણ વરસાદ પડવાની શકયતા છે. આ સાથે વરસાદી સિસ્ટમ બની રહી હોવાનો હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે દાવો કર્યો છે.…

ગુજરાતમાં મોડે સુધી ગરબા રમવાની છૂટ પર રાજકારણ, ગેનીબેન ઠાકોર V/s હર્ષ સંઘવી;

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની જાહેરાત બાદ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે કાયદા વ્યવસ્થા પર સવાલ ઉઠાવ્યા છે. ગેનીબેન ઠાકોરે આક્ષેપ કર્યા છે કે ગૃહ ખાતું કાયદો અને વ્યવસ્થા જાળવવામાં સક્ષમ નથી.…

સુરતમાં ઈ કોમર્સ વેબસાઈટ ફ્લિપકાર્ટ જેવી ફેક વેબસાઈટ બનાવી કરી છેતરપિંડી, 12 ભણેલાઓએ કર્યું 20 કરોડનું દેશવ્યાપી કૌભાંડ;

સુરતના સરથાણા અને મોટા વરાછામાં 37 હજારમાં ભાડેથી 3 દુકાનો લઈ બારમી ચોપડી ભણેલા 3 ચીટરો સમગ્ર વેપલો ચલાવતા હતાં. ફેસબુક પર બોગસ વેબસાઇટની જાહેરાત મુકી કિચનવેર અને ઘરવખરી સામાન…

આગામી 5 દિવસ દેશમાં ભારે વરસાદની આગાહી, બંગાળની ખાડીમાં ચક્રવાતની અસર પડશે 13 રાજ્ય પર;

હવામાન વિભાગની આગાહી પ્રમાણે ઉતર-પૂર્વના રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ,ત્રિપુરામાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. આ સાથે દક્ષિણ ભારતના રાજ્યોમાં પણ ભારે…

સુરતમાં ક્રાઈમ સિરિયલોની ઘાતકી અસર, ભાઈએ સગી બહેન પર આચર્યું દુષ્કર્મ;

ક્રાઈમ સિરિયલો જેવી કે ક્રાઈમ પેટ્રોલ અને સાવધાન ઈન્ડિયા સિરિયલની બાળમાનસ પર અવળી અસર થઈ રહી છે. સુરતના ડિંડોલી વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરી ગુજરાન ચલાવતા પરિવારને બે સંતાન…

સુરત પોલીસે માત્ર 2 કલાકમાં જ ગુમ થયેલ બાળકીને શોધી, માતા-પિતા સાથે કરાવી આપ્યુ મિલન;

સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતા પરિવારમાંથી બાળકીની માતા દુકાને સમાન લેવા ગઇ હતી. આ દરમ્યાન બાળકી ઘરેથી ગુમ થઇ ગઇ હતી. બાળકીની શોધખોળ બાદ પણ બાળકી ન મળતા પરિવારે પોલીસને જાણ…

દાહોદમાં શિક્ષક દ્વારા બાળકી સાથે આચરવામાં આવેલ દુષ્કર્મ કેસમાં, 12 દિવસમાં ચાર્જશીટ દાખલ;

દાહોદ બાળકી સાથે દુષ્કર્મ અને હત્યા કેસમાં રેકોર્ડ બ્રેક 12 દિવસમાં નામદાર કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હોવાની સરકાર દ્વારા માહિતી આપવામાં આવી છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આ…

ગરબા આયોજકોને પોલીસ કમિશ્નર ઓફીસ તરફથી હજુ ગરબાની મંજૂરી ન મળતા આયોજકો મુશ્કેલીમાં;

અમદાવાદનાં અનેક ગરબા આયોજકોને મંજૂરી ન મળતા ગરબા આયોજકો મુશ્કેલીમાં મુકાઈ જવા પામ્યા છે. નવરાત્રીનાં પ્રથમ દિવસે પણ મંજૂરી ન મળતા ગરબા આયોજકોની ચિંતા વધી જવા પામી છે. ગરબા આયોજકોએ…

error: