Satya Tv News

Category: ગુજરાત

ભારતમાં ઓમિક્રોનનો એક પણ કેસ નથી, જાણો શા માટે WHOએ તેને ચિંતાજનક પ્રકારનો વાયરસ કહ્યો?

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ.મનસુખ માંડવિયાએ કહ્યું કે ભારતમાં અત્યાર સુધી કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટનો કોઈ કેસ નોંધાયો નથી. WHO એ અત્યાર સુધી પ્રાપ્ત ડેટાના આધારે ઓમિક્રોન વેરિઅન્ટને ‘વેરી હાઈ રિસ્ક’ પર…

પંજાબમાં પૂરપાટ ઝડપે આવતી કારે થાંભલાને તોડી : ઘટનાસ્થળે મોત, કુલ 4 વ્યક્તિનાં મોત

પંજાબના ખરડમાં એક પૂરપાટ ઝડપે આવી રહેલી કારે રસ્તો ક્રોસ કરી રહેલા ડિવાઈડર પર ઊભેલા બે યુવકને જોરદાર ટક્કર મારી આશરે 10 ફૂટ સુધી હવામાં ઉછાળ્યા. ખરડ- લુધિયાણા હાઈવે પર…

ભરૂચ નગર પાલિકાના પ્રમુખના હસ્તે ક્ચ્છ કાર્નિવલને આવ્યું ખુલ્લું મુકવામાં

નગર પાલિકા પ્રમુખ અમિત ચાવડાના હસ્તે કચ્છ કાર્નિવલનું પ્રદર્શન ખુલ્લું મુકવામાં આવ્યું છે ભરૂચમાં પહેલીવાર કચ્છના કારીગરોથી તેમની કારીગરીના નમૂનાઓ સીધા ગ્રાહક સુધી પહોંચાડવાની પ્રયાસ સંસ્થાની પહેલ અંતર્ગત ભરૂચમાં બે…

ભરૂચ નગરપાલિકા અને વહીવટીતંત્ર દ્વારા મેગા વેક્સિનેશન પ્રોગ્રામમાં રસી લેનારને ખાદ્યતેલનું પાઉચ આપાયું

વૈશ્વિક મહામારી કોરોનાના સંક્રમણને અટકાવવા માટે ભરૂચ નગર પાલિકા,જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા આરોગ્ય વિભાગના સહયોગથી તારીખ 30 નવેમ્બર 2021 ના રોજ 30 જેટલા સેન્ટરો ઉપર વેકશીનના બીજા ડોઝનું અયોજન…

83 ના Trailer માં કપિલ દેવની ભૂમિકામાં છવાયો રણવીર સિંહ

લાંબા સમયથી જે ફિલ્મની રાહ જોવાઈ રહી હતી આખરે તેનું ટ્રેલર લોંચ થઈ ગયું છે. અમે વાત કરી રહ્યાં છીએ 83 ના ક્રિકેટ વર્લ્ડ કપ પર આધારિત અને ભારતીય ટીમના…

ફરી એકવાર ખેડૂતો માટે મુશ્કેલી બનશે માવઠુ! આજથી 2 ડિસેમ્બર સુધી વરસાદની આગાહી

રાજ્યમાં ફરી એકવાર ખેડૂતો માટે મુશ્કેલી બનીને માવઠુ આવી રહ્યું હોવાની આગાહી કરવામાં આવી છે. આજથી 2 ડિસેમ્બર સુધી વરસાદની આગાહી છે. Gujarat: રાજ્યમાં ફરી એકવાર માવઠુ ખેડૂતો માટે મુશ્કેલી…

ગાયના પેટમાંથી 77 કિલો મળ્યું પ્લાસ્ટિક ;2 કલાક ચાલી સર્જરી

આણંદના વેટરિનરી વિભાગ દ્વારા તાજેતરમાં એક રખડતી ગાયના પેટમાંથી 77 કિલો પ્લાસ્ટિકનો વેસ્ટ કાઢવામાં આવ્યો હતો. પોણાબે કલાક સુધી તબીબોએ સફળતાપૂર્વક ઓપરેશન કરીને વેસ્ટને બહાર કાઢી ગાયને બચાવી લીધી હતી.…

ભરૂચ: દિવાળીમાં ટુર અને ટ્રાવેલની હિસ્ટ્રીથી કોરોનાને આમંત્રણ / વૈષ્ણોદેવી ફરવા ગયેલા પરિવારના 5 સભ્યો કોરોના પોઝિટિવ

ભરૂચ: દિવાળીમાં ટુર અને ટ્રાવેલની હિસ્ટ્રીથી કોરોનાને આમંત્રણ / વૈષ્ણોદેવી ફરવા ગયેલા પરિવારના 5 સભ્યો કોરોના પોઝિટિવ ખાનગી રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા બાદ તમામ હોમ આઇસોલેટેડ કોરોનાના સામાન્ય લક્ષણો જણાતા…

મોબાઈલની એવી લત લાગી કે, 5 દિવસથી સૂતો નથી-ખાતો નથી યુવક, ઘરવાળાને પણ નથી ઓળખી રહ્યો

રાજસ્થાનના ચૂરૂ જિલ્લાના સાહવા કસ્બાના એક 20 વર્ષીય યુવકને મોબાઈલની એવી લત લાગી છે કે, તે હવે માનસિક રોગી બની ગયો છે. તે યુવક પોતાના પરિવારજનોને, પોતાના ઘરવાળાઓને ઓળખી નથી…

ભરૂચ :જૂની પેન્શન યોજનાને પુનઃ લાગુ કરવાની માંગ સાથે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળએ પાઠવ્યું આવેદનપત્ર

એન.પી.એસ હેઠળ કામ કરતા કર્મચારીના જણાવ્યા અનુસાર ભરૂચ જિલ્લાના એન.પી.એસ સ્કીમ હેઠળ ૨૦૦૫થી બજાવી રહ્યા છે, એનપીએસ એક અસુરક્ષિત અને શેર બજાર આધારિત યોજના છે. કે કર્મચારીના હિતમાં જણાતું નથી…

error: