Skip to main content

Satya Tv News

Category: ગુજરાત

સુખી-સમૃધ્ધ ગુજરાતમાં ૧.૦૨ કરોડ લોકો ગરીબ, ગામડાનો માણસ રોજના 26 રૂપિયા પણ વાપરી નથી શકતો;

ગુજરાત એ વિકસિત નહીં ગરીબીમાં જીવતું ગુજરાત છે. જ્યાં ચકાચાંદ ચાંદની પાછળ ગરીબીને છુપાવાઈ રહી છે. સરકાર ભલે વાહવાહી કરે અને વિકાસની વાતો કરે પણ કેન્દ્ર સરકારના આંકડા વિકાસની પોલ…

રાજકોટના ગોંડલ નેશનલ હાઈવે પર ગમખ્વાર અકસ્માતમાં ચારના મોત;

રાજકોટના ગોંડલ નેશનલ હાઈવે પર ગમખ્વાર અકસ્માતમાં ચારના મોત થયા છે.રાજકોટથી ધોરાજી તરફ જતી કારના ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. કાબુ ગુમાવતા કાર ડિવાઈડરની બીજી બાજુ જઈને બોલેરો કાર…

જુઓ આજનું રાશિ ભવિષ્ય: આ રાશિના જાતકોને વિદેશથી મોટા લાભની સંભાવના જાણો રાશિફળ;

મેષ (અ.લ.ઈ)મેષ રાશિના જાતકોને કામકાજમાં પરિસ્થિતિ સુધરતી જણાશે તેમજ નોકરી-ધંધામાં સારી તકો મળશે અને કોઈપણ જાતના વ્યસનોથી દૂર રહેવું, સંતાનો બાબતે સામાન્ય ચિંતા રહેશે વૃષભ (બ.વ.ઉ)આ રાશિના જાતકોને મકાન-વાહનને લગતા…

વડોદરામાં મનરેગા કૌભાંડનો પર્દાફાશ, .મૃતક વ્યક્તિ સહિત 50 લોકો પાસે કામ કરાવી રૂપિયા કરી દીધા ચાઉં;

વડોદરા જિલ્લામાં મનરેગા યોજનામાં મસમોટું કૌભાંડ સામે આવ્યું છે. સમસાબાદ ગામમાં મૃતક સહિતના 50 લોકોના નામે જોબ કાર્ડ બનાવવામાં આવ્યું અને તેમના ખાતામાં જે પૈસા આવ્યા તે બારોબાર ઉપાડી લેવામાં…

વતનથી દૂર નડાબેટ બોર્ડર પર ફરજ બજાવતા દેશના જવાનોને કોલેજની વિદ્યાર્થિનીઓએ રક્ષકોને બાંધી ‘રક્ષા’,

આજે સમગ્ર દેશમાં રક્ષાબંધનનું પવિત્ર પર્વ ઉજવવામાં આવી રહ્યું છે. હિન્દુ સંસ્કૃતિમાં આ તહેવારનું ખુબ મહત્વ છે. ત્યારે ધાનેરાની એક કોલેજની વિદ્યાર્થિનીઓએ દેશની રક્ષા કરતા બીએસએફના જવાનો સાથે રક્ષાબંધનની ઉજવણી…

ગુજરાતમાં દરરોજ છ મહિલાઓ બને છે દુષ્કર્મનો ભોગ,જાણો NCRB રિપોર્ટ;

સલામત ગુજરાતમાં મહિલાઓ અડધી રાતે હરી ફરી શકે તે તેવી ગુલબાંગો મહિલાઓ જ અસલામતી અનુભવી રહી છે. આ તરફ, ગુજરાતમાં મહિલાઓ પર થતાં અત્યાચારને લઈને સ્થિતી ચિંતાજનક રહી છે. નેશનલ…

વડોદરામાં ફેન્સિગ તોડીને 35 ફૂટ ઉંડા તળાવમાં કાર ખાબકી

કારમાં સવાર 4 યુવાનો વિદેશી હોવાની શક્યતા, ખટંબા તળાવમાંથી ક્રેનથી ખેંચી બહાર કઢાઈ, ચારેય ગુમ વડોદરા પાસે આવેલા ખટંબાના 35 ફૂટ ઉંડા તળાવમાં કાર ખાબકતા સનસનાટી મચી ગઇ છે. આ…

ગુજરાતમાં નાના-મોટા કુલ 206 જળાશયો માંથી 51 ડેમ પાણીથી 100 ટકા ભરાઈ ગયા;

રાજ્યના 206 જળાશયોમાં 62 ટકા જળસંગ્રહ થયો છે. ત્યારે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમની સપાટી ઘટી છે, સરદાર સરોવર ડેમમાં જળ સંગ્રહ 88 ટકા થયો છે. રાજ્યના 51 જળાશયો…

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના પિતા રમેશચંદ્ર સંઘવીનું થયું નિધન;

હર્ષ સંઘવીના પિતા લાંબા સમયથી બીમાર રમેશચંદ્ર સંઘવીએ હૉસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધઆ હતા. આજે સાંજે 4 વાગ્યે હર્ષ સંઘવીના નિવાસસ્થાન ધરમ પેલેસ પાર્લે પોઇન્ટથી નીકળીને ઉમરા રામનાથ ઘેલા સ્મશાન જશે…

સાબરમતી એક્સપ્રેસ ટ્રેન અકસ્માત આતંકી ષડયંત્ર? પાટા પર કોણે મૂક્યો હતો બોલ્ડર.?

વારાણસીથી અમદાવાદ જઈ રહેલી સાબરમતી એક્સપ્રેસ કાનપુરના ભીમસેન સ્ટેશન પાસે પાટા પરથી ઉતરી ગઈ હતી. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાન-માલનું નુકસાન થયું નથી. ટ્રેન પાટા પરથી કેવી રીતે ઉતરી? રેલવે…

error: