Skip to main content

Satya Tv News

Category: ગુજરાત

સુરતમાં 30 વિદ્યાર્થીઓને કારણ વગર LC આપતા શાળાના પ્રિન્સિપાલ સસ્પેન્ડ;

સુરતના પાલનપોરની શાળામાં પ્રિન્સિપાલે વિદ્યાર્થીઓને યોગ્ય કારણ વગર જ LC આપી દીધી હતી. ત્યારે આ સમગ્ર મામલાની જાણ થતા જ સુરત શિક્ષણ સમિતિએ તપાસના આદેશ આપ્યા હતા અને મામલો ખરેખર…

કોંગ્રેસની ન્યાય યાત્રા અમદાવાદ પહોંચી, કોંગ્રેસ દ્વારા 9 ઓગસ્ટથી મોરબીથી યાત્રા કાઢવામાં આવી હતી;

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, મોરબીથી શરુ કરીને રાજકોટ, રાજકોટથી સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગરથી અમદાવાદ અને છેલ્લે અમદાવાદથી ગાંધીનગર સુધીનો પદયાત્રાનો રૂટ રહેશે. આજે (22મી ઓગસ્ટ) બપોરે…

ગીર સોમનાથ ખાતે આવેલી હિરણ નદીના પ્રવાહમાં કાર તણાઈ, કાર ધોવા ગયો હતો યુવક;

ગીર સોમનાથ ખાતે આવેલી હિરણ નદીના પ્રવાહમાં કાર તણાઈ હોવાની ઘટના સામે આવી છે. તાલાલા સાસણ રોડ નજીક પસાર થતી નદી પર બાંધવામાં આવેલા ચેક ડેમ પર આ ઘટના બની…

ગુજરાતમાં 27 ઓગસ્ટ સુધી વરસાદની આગાહી, 40 કિમીની ઝડપે પવન સાથે થશે વરસાદની ધમાકેદાર એન્ટ્રી;

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ દરમિયાન દરિયા કિનારાના વિસ્તારોમાં 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. જણાવી દઈએ કે ગુજરાતમાં આ સિઝનમાં 73.75 ટકા વરસાદ નોંધાયો છે. જે સિઝનના સરેરાશ…

જુઓ આજનું રાશિ ભવિષ્ય: કઈ રાશિના જાતકોએ આજે ચેતવા જેવું,જાણો રાશિફળ;

મેષ (અ.લ.ઈ.)કામકાજમાં પ્રસન્નતા જળવાઈ રહેશે અને સ્નેહીજનોના સંપર્કથી સારી હૂંફ મળશે તેમજ વ્યવસાયના કામમાં વૃદ્ધિ થશે, પરિવારના સુખમાં વધારો થશે વૃષભ (બ.વ.ઉ.)આ રાશિના જાતકોને સહકારી-સરકારી કામમાં સફળતા મળશે તેમજ નવા…

અમદાવાદમાં પ્રેમીનાં અત્યાચારથી કંટાળીને પ્રેમિકાએ જ પ્રેમીની ઘાતકી હત્યા;

અમદાવાદમાં મહિલા સબાના ખાતુન રફીક શાએ પોતાના પ્રેમી હૈદર શાની ઘાતકી હત્યા કરી છે. પ્રેમી હૈદરના શારીરિક શોષણથી કંટાળીને હત્યાને અંજામ આપ્યો છે. ઘટનાની વાત કરીએ તો દાણીલીમડામાં એવનનગરમાં વહેલી…

સુરતમાં બ્રાન્ડેડ કંપનીના સાબુ સહિતની વસ્તુઓ બનાવતી ડુપ્લીકેટ ફેક્ટરી પકડાઈ;

સુરતમાં છાસવારે ડુપ્લીકેટ ઘી, તેલ, કપડા, ઘડિયાળ સહિતના સામાન ડુપ્લીકેટ બનતા હોવાનું પકડાઈ ચૂક્યું છે. ત્યારે આ વખતે એક મસ્ત મોટી ફેક્ટરી પર દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં બ્રાન્ડેડ કંપનીના…

અમરેલીના બાબરામાં ચાલુ સ્કૂલ બસમાં અચાનક શોર્ટ સર્કિટ સર્જાતા લાગી આગ;

અમરેલીના બાબરા તાલુકાના થોરખાણ ગામની જનતા વિદ્યાલયની બસ રસ્તામાં ભડભડ સળગી ઉઠી હતી. આ સ્કૂલ બસ રાણપરથી થોરખાણ જઈ રહી હતી. બસમાં અચાનક શોર્ટ સર્કિટ સર્જાતા આગ લાગી હતી. બસમાં…

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 97 તાલુકામાં પડ્યો વરસાદ, સૌથી વધુ આહવામાં 3.7 ઈંચ વરસાદ;

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 97 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં ડાંગનાં આહવામાં સૌથી વધુ 3.7 ઈંચ વરસાદ નોંધાયો છે. ચીખલીમાં 3.5 ઈંચ, ક્વાંટમાં 3 ઈંચ, પલસાણામાં 2.9 ઈંચ, નાંદોદ, ગારીયાધાર,…

ભરૂચ- અંકલેશ્વરમાં લાંબા વિરામ બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી

ભરૂચના વિવિધ વિસ્તારો સહિત અંકલેશ્વરના વાલીયા ચોકડી, ભડકોદ્રા ,કાપોદ્રા પાટીયા અને કોસમડી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો જેના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ભરૂચ અને અંકલેશ્વરમાં મેઘરાજાએ છેલ્લા ઘણા સમયથી…

error: