જુઓ આજનું રાશિ ભવિષ્ય: આ રાશિના જાતકોને ટેન્શન અપાર, જાણો રાશિફળ;
મેષ (અ.લ.ઈ.)મેષ રાશિના જાતકોને તબિયત બાબતે કાળજી રાખવી તેમજ કામકાજમાં સાવધાની રાખવી અને પારિવારિક જવાબદારીમાં વધારો થશે, વિઘ્નસંતોષીઓ કામમાં નુકસાન કરશે વૃષભ (બ.વ.ઉ.)આવકના પ્રમાણમાં ખર્ચા વધશે અને કોઈપણ કામમાં અટવાયેલા…