Skip to main content

Satya Tv News

Category: ગુજરાત

જુઓ આજનું રાશિ ભવિષ્ય: આ રાશિના જાતકોનો દર્દ ભર્યો રહેશે દિવસ, જાણો રાશિફળ;

મેષ (અ.લ.ઈ)આ રાશિના જાતકો માટે આજનો દિવસ કામકાજમાં પરિસ્થિતિ સુધરતી જણાશે. નોકરી-ધંધામાં સારી તકો મળશે. કોઈપણ જાતના વ્યસનોથી દૂર રહેવું. સંતાનો બાબતે સામાન્ય ચિંતા રહેશે. વૃષભ-(બ.વ.ઉ)આ રાશિનાં જાતકો માટે આજનો…

ભરૂચ મહંમદપુરા ખાતે અરસામાં માર્કેટમાં છ દુકાનોની ઉપરના ભાગે બનાવેલી અન્ય દુકાનોની દીવાલ ધરાશાયી

ભરૂચ એપીએમસીમાં દુકાનની દીવાલ ધરાશ..રાત્રી દરમિયાન દુકાનની દીવાલ થઈ ધરાશ..સદનસીબે બનાવ ઘટનામાં કોઈ જાન હાની નહિ ભરૂચ મહંમદપુરા ખાતે આવેલા APMC માં 25 જુનની રાત્રીના 2 30 વાગ્યાના અરસામાં માર્કેટમાં…

બનાસકાંઠાના પાલનપુરમાં દક્ષા બનીને જન્મી’, 4 વર્ષની ટેણીને યાદ આવ્યો પોતાનો આગલો જન્મ;

બનાસકાંઠાના ખસા ગામમાં ખેત મજૂર જેતાજી ઠાકોરની સાડા ચાર વર્ષની દક્ષા નામની બાળકીએ પુનઃજન્મનો દાવો કરીને ચોંકાવી દીધાં છે. દક્ષા 3 વર્ષની ઉંમરમાં હિંદીમાં કડકડાટ વાતો કરવા લાગી હતી અને…

કચ્છનાં દરિયા કિનારે સ્ટંટ કરવું ભારે પડ્યું, કાર ચાલકો વિરૂદ્ધ નોંધાયો ગુનો;

કચ્છનાં દરિયા કિનારે કેટલાક લોકો દ્વારા સ્ટંટ કરવું ભારે પડ્યું હતું. મુન્દ્રાનાં ભદ્રેશ્વર નજીકનાં રંધ બંદર પર કેટલા પ્રવાસીઓ દ્વારા થાર કારને દરિયામાં લઈ જઈ સ્ટંટ કરવા જતા કાર દરિયામાં…

ભરૂચ : પાણીમાં ડુબતા વ્યક્તિને હવે બચાવ છે રોબોટ જુઓ કેવી રીત બચાવશે

https://www.instagram.com/reel/C8qx82Yg4Jn/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA== ભરૂચ નગર સેવા સદનનું ફાયર વિભાગ વધુ અસરકારક બન્યું છે.પૂર સહિતની પરિસ્થિતિમાં બચાવ કામગીરી માટે રાજ્ય સરકાર દ્વારા ભરૂચ નગરપાલિકાને રેસ્ક્યુ રોબોટ આપવામાં આવ્યો છે.જેનાથી પાણીમાં ડુબતા વ્યક્તિને બચાવી…

ભરૂચ : આજરોજ અતિશય ઉકળાટ સાથે તાપમાન વધુ, ભારે વરસાદ ની વર્તાય શક્યતા

ભરૂચ જિલ્લામાં હાલ કેટલાક દિવસથી વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે.આજે બુધવારે આકરા ઉકળાટ વચ્ચે સવારે 11 કલાકે તાપમાન 31 ડિગ્રી દેખાતા ભારે વરસાદના સંકેત વર્તાય રહ્યા છે. ભરૂચ જિલ્લામાં…

અંકલેશ્વર : ચોકસી પરિવાર દર્શનાર્થે રાજસ્થાન ગયો અને તસ્કરોએ કર્યો ઘરમાં હાથફેરો, 8.78 લાખની ચોરી

અંકલેશ્વર શહેરના ચૌટા બજારના પારેખ ફળિયામાં રહેતો ચોક્સી પરિવાર રાજસ્થાન જતા તસ્કરોએ તેઓના બંધ મકાનને નિશાન બનાવી 8 લાખ 78 હજારની માલમત્તા પર હાથફેરો કરી જતા ચકચાર મચી જવા પામી…

જુઓ આજનું રાશિ ભવિષ્ય: આજે આ રાશિના જાતકોને મળશે સફળતા, જાણો રાશિફળ;

મેષ (અ.લ.ઈ.)આજનો દિવસ આ રાશિનાં જાતકો માટે કામકાજમાં પ્રસન્નતા જળવાઈ રહેશે. સ્નેહીના સંપર્કથી લાભ થશે. વ્યવસાયમાં વૃદ્ધિ થશે. પરિવારના સુખમાં વૃદ્ધિ થશે. વૃષભ (બ.વ.ઉ.)આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ સરકારી…

ભાવનગર-ધોલેરા હાઇવે પર ટ્રક-ટ્રેક્ટર વચ્ચે અકસ્માત, મહિલાનું મોત, 8 લોકો ઘાયલ

રાજ્યમાં જીવલેણ અકસ્માતનો સિલસિલો યથાવત છે. આજે ભાવનગર- ધોલેરા હાઈવે રોડ પર અધેળાઈ નજીક કન્ટેનર ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો છે. મજુર ભરીને ટ્રેક્ટર જઈ રહ્યું હતું તે સમયે…

ઉતરાખંડમાં સુરત યુવકનું ખીણમાં પડી જતા થયું મોત, પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યો;

ઉત્તરકાશી જિલ્લાના ગંગોત્રી નેશનલ હાઇવે પર ગંગના પાસે સોમવારે એક મોટરસાઇકલ ઊંડી ખીણમાં પડી જતાં તેના પર સવાર બે યાત્રાળુઓના મોત થયા હતા. પોલીસે આ ઘટના અંગે જણાવ્યું હતું કે…

error: