Skip to main content

Satya Tv News

Category: ગુજરાત

સુરતમાં 24 કલાકમાં 2 યુવકોના હાર્ટએટેકથી મોત, એકનું કસરત કરતા તો એકનું વૉકિંગ બાદ;

29 વર્ષીય યુવક અલથાણ વિસ્તારમાં જીમમાં કસરત કરતા અચાનક બેભાન થઈને ઢળી પડ્યો અને મૃત્યુ પામ્યો. ત્યારે તેનું મૃત્યુ હાર્ટએટેકથી થયું હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે. જયારે અન્ય એક કિસ્સામાં…

અંકલેશ્વર : 10ના બંડલ આપું કહી વૃદ્ધ મહિલા અને કાપડ વેપારી પાસે પડાવ્યા 12 હજાર રોકડા

અંકલેશ્વર શહેરની જની શાકભાજી માર્કેટમાં ગઠિયાએ કેરી વેચાતી વૃદ્ધ મહિલા અને કાપડના વેપારીને રૂપિયા 10ના બંડલ આપવાનું કહી રૂપિયા 12 હજાર રોકડા સેરવી જતા શહેર એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી…

‘વેશ્યાવૃત્તિ સાથે જોડાયેલ પીડિતાને સજા ન થઈ શકે

કર્ણાટક હાઈકોર્ટે તાજેતરના નિર્ણયમાં કહ્યું છે કે વેશ્યાવૃત્તિમાં સામેલ પીડિતાને સજા કરવાની કાયદામાં કોઈ જોગવાઈ નથી. 29 વર્ષીય મહિલા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને સ્વીકારતા જસ્ટિસ એમ નાગપ્રસન્નાએ કહ્યું કે…

કરજણ તાલુકાના સાંસરોદ ગ્રામ પંચાયત માં વહીવટદાર ની ગેરહાજરી.

કરજણ તાલુકાના સાંસરોદ ગામનો હાલનો ચાર્જ ભાવેશભાઈ અન્સારીને સોંપવામાં આવ્યો છે. પરંતુ સાંસરોદ ગામ જનોનો આક્ષેપ છે કે અમારા ગામમાં છેલ્લા છ મહિનાથી વહીવટદાર ભાવેશ અંસારી ગેરહાજર જોવા મળે છે.…

જુઓ આજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમામ રાશિના જાતકોનો દિવસ;

મેષ રાશિઆજે નોકરીમાં ઉચ્ચ અધિકારીઓ સાથે બિનજરૂરી મતભેદ થઈ શકે, ગુસ્સો કરવાથી બચો, કાર્યક્ષેત્રમાં વધુ મહેનત કરવાથી પરિસ્થિતિ સુધરશે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખો વૃષભ રાશિઆજે આર્થિક બાબતોમાં સમજદારીપૂર્વક મૂડી રોકાણ કરો,…

અંકલેશ્વરમાં સોનમ સોસાયટી પાસેથી વિદેશી દારૂ ભરેલ કાર મળી

ભરુચ એલસીબીએ રાજપીપળા રોડ ઉપર આવેલ સોનમ સોસાયટી પાસેથી વિદેશી દારૂ ભરેલ કાર સાથે હાંસોટના બુટલેગરને 2.58 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો ભરુચ એલસીબીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમા હતો…

જામનગરના કાલાવડના મૂળિયા ગામે ભારે વરસાદને પગલે તૂટ્યો પૂલ, સ્કૂલ બસ ફસાતા અટવાયા બાળકો

https://www.instagram.com/reel/C8l4FJ_AGwD/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA== જામનગર પ્રથમ વરસાદે જ તંત્રની પોલ ખોલી નાખી છે. જામનગરમાં એક ઈંચ વરસાદમાં જ ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. બે વિસ્તારોને જોડતા જકાતનાકા રરોડ પર પાણી ફરી વળ્યા…

ઔદ્યોગિક વસાહતો માં આવેલી ગૌચરની જમીનો કંપનીઓ વાળાએ દબાવી હોવાનો માજી ધારાસભ્ય છોટુ વસાવા એ આક્ષેપ કર્યો.

કંપની વાળાઓએ તળાવો જે પાણીના સોર્સ હતા તે પણ લઈ લીધા છે. ઝઘડિયા વિધાનસભા મત ક્ષેત્રના માજી ધારાસભ્ય અને ભારત આદિવાસી પાર્ટીના રાષ્ટ્રીય સંરક્ષક છોટુભાઈ વસાવા અવારનવાર સરકારની નીતિ રિતીઓ…

અંકલેશ્વર નવીનીકરણની કામગીરીને પગલે ઊડતી ધૂળને પગલે વાહન ચાલકો હેરાન પરેશાન બન્યા

અંકલેશ્વર-રાજપીપળા માર્ગ ઉપર હાલ ચાલતી નવીનીકરણની કામગીરીને પગલે ઊડતી ધૂળને પગલે વાહન ચાલકો હેરાન પરેશાન બન્યા છે. છેલ્લા ઘણા સમયથી અંકલેશ્વરથી સ્ટેચ્યું ઓફ યુનિટીને જોડતા માર્ગની કામગીરી અંકલેશ્વરની રાજપીપળા ચોકડીથી…

ભરૂચ કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા લોક અદાલત યોજાય, 27,287 કેસ નિકાલ અર્થે રજૂ કરાયા

ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ તેમજ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લા ન્યાયાલય ખાતે રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું…

error: