Satya Tv News

Category: ગુજરાત

અંકલેશ્વર GIDC પોલીસે ખેડા ખાતેથી ગુમ થયેલ 11 વર્ષની બાળકીનું પરિવારજનો સાથે કરાવ્યું મિલન;

અંક્લેશ્વર GIDC પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતાં તે દરમિયાન અંકલેશ્વર હેડ કોન્સ્ટેબલ જગદિશસિંહ રણજિતસિંહ તથા અંકલેશ્વર પોલિસ કોન્સ્ટેબલ નિલેશસિંહ ભાણાભાઇએ ભડકોદરા બીટ વિસ્તારમાં આવેલ એક હોટેલ પર એક…

સુરતના ડિંડોલી વિસ્તારમાં UP-બિહારની જેમ લગ્ન પ્રસંગમાં 3 રાઉન્ડ ફાયરિંગની ઘટનામાં 2ને વાગી ગોળી;

સુરતમાં પણ જાણે યુપી-બિહારના રસ્તે જઈ રહ્યું હોય તેવી ઘટના સામે આવી છે. ડિંડોલી વિસ્તારમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. એક યુવક દ્વારા હવામાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ…

મારો અવાજ દબાવવા મારા સહિત 13 લોકો પર ખોટી FIR કરવામાં આવી, અમે મોટું જેલ ભરો આંદોલન કરીશું: ચૈતર વસાવા;

ઝઘડિયા વિસ્તારમાં ચાલતી ગેરકાયદેસર રેતીને લીઝો, સિલિકા પ્લાન્ટ, કોરી ક્રશરો તથા ભૂ માફિયાઓ વિરુદ્ધ અમારી પદયાત્રા હતી: ચૈતર વસાવાપદયાત્રા દરમિયાન અમે કોઈ પણ ખાનગી કે સરકારી વ્યક્તિને હેરાન પરેશાન કર્યા…

સુરતમાં અચાનક મોત થવાના કિસ્સામાં સતત વધારો, 7 દિવસમાં 26ના અચાનક ઢળી પડતાં મોત;

અચાનક બેભાન થવા અને છાતીમાં દુઃખાવો થયા બાદ મોત થવાના બનાવો રોજે રોજ સામે આવી રહ્યાં છે. ત્યારે છેલ્લા 7 દિવસમાં સુરતમાંથી 26 વ્યક્તિના મોત નીપજ્યાં છે. મૃતકોની ઉંમર મોટાભાગે…

ભરૂચ: નવા કલેકટર ગૌરાંગ મકવાણાએ ચાર્જ સંભાળ્યો, અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા શુભકામના પાઠવી;

તાજેતરમાં જ રાજ્યમાં સનદી અધિકારીઓની બદલીનો ગંજીપો ચીપાયો હતો જેમાં ભરૂચ કલેકટર તુષાર સુમેરાની રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તરીકે બદલી કરવામાં આવી હતી તેમના સ્થાને ગૌરાંગ મકવાણાને નિયુક્તિ આપવામાં આવી છે…

વેરાવળ હાઇવે પર બે કાર વચ્ચે ટક્કર થતાં સાત લોકોનાં મોત, કારમાં ગેસનો બાટલો ફાટતાં લાગી આગ;

જૂનાગઢ-વેરાવળ હાઇવે માળિયા હાટીના પાસે આવેલા ભંડુરી ગામ પાસે આજે સવારે આઠ વાગ્યાના અરસામાં બે કાર વચ્ચે વચ્ચે ભયંકર ટક્કર થઇ હતી, જેમાં પરીક્ષા આપવા જતા પાંચ વિદ્યાર્થી સહિત કુલ…

જંબુસર કલક રોડ પર મોર્નિંગ વોક માટે નીકળેલા આરએસએસના કાર્યકર અને જ્વેલર્સનું અજાણ્યા વાહનની ટક્કરે મોત;

જંબુસરના સોના ચાંદીના વેપારી અને આરએસએસના પ્રખર કાર્યકર્તા નીતિન જયંતીભાઈ ચોકસી દરરોજની માફક આજે વહેલી સવારે મોર્નિંગ વોક માટે નીકળ્યા કલક જવાના રોડ ઉપર યોગી પાર્ક ગરનાળા પાસે અજાણ્યા વાહની…

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચએ અંકલેશ્વર મીરા નગરમાં ચાલતા જુગારધામ પર દરોડા પાડી, 10 આરોપીની કરી ધરપકડ;

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અંક્લેશ્વર જી.આઇ.ડી.સી. પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન બાતમી મળી હતી કે રાજપીપળા રોડ પર આવેલ મીરાનગરમાં પ્લોટ નંબર-72માં ત્રીજા માળે આવેલ રૂમમાં અબ્દુલ વસીમ અબ્દુલ…

અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર અકસ્માત, લકઝરી બસ પલટી જતા મુસાફરોને રેસ્ક્યૂ કરી બહાર કઢાયા;

અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીક આવેલ આમલાખાડીના ઓવરબ્રિજ પર ખાનગી લક્ઝરી બસ અને સરકારી એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જાતા ખાનગી લક્ઝરી બસ પલટી ગઈ હતી, તો એસટી બસ…

વાગરા: સાયખાની દત્તા હાઈદ્રો કેમ કંપનીમાં ઉંચાઈ પરથી પટકાતા કામદારનું મોત નિપજ્યું, GIDC માં અઠવાડિયામાં બીજો બનાવ

સાયખા જીઆઇડીસી માં આવેલ દત્તા હાઈદ્રો કેમ કંપનીમાં પતરાના શેડની કામગીરી દરમિયાન એક કામદાર નીચે પટકાયો હતો. ગંભીર ઇજાઓના કારણે યુવકનું કરુણ મોત નિપજ્યું હતું. બનાવ અંગે વાગરા પોલીસે વધુ…

error: