Satya Tv News

Category: સુરત

 સુરતમાં થવાનો હતો પરમાણુ એટેક! આતંકી યાસીન ભટકલ સામે તહોમતનામા પર કોર્ટમાં ચોંકાવનારો ઘટસ્ફોટ

ખુંખાર આતંકી યાસીન ભટકલે સુરત પર પરમાણુ હુમલો કરવાનું રચ્યું હતું ષડયંત્ર, NIAની ચાર્જશીટમાં મોટો ઘટસ્ફોટ થતાં સુરતમાં મચી હલચલ. આતંકી યાસીન ભટકલ સામે ચાર્જશીટ પરથી મોટા ઘટસ્ફોટ થયા છે.…

સુરતમાં પાંચ વર્ષની બાળકી પર બે શ્વાનનો હુમલો, થાપાના ભાગે કરડ્યું, 40 દિવસમાં શ્વાનના હુમલામાં બેનાં મોત

સુરતના અલથાણ ગામમાં પાંચ વર્ષની બાળકી પર બે શ્વાન તૂટી પડ્યા હતા અને થાપાના ભાગે કરડી લીધું હતું. જેથી બાળકીને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. છેલ્લા ઘણા સમયથી રખડતા…

સુરત:નવજાત દિવ્યાંગ મૃત હાલતમાં મળતાં ફીટકાર:સુરતમાં ખોડખાપણવાળું બાળક જન્મતા નિષ્ઠુર પિતાએ નદીમાં ફેંકી દીધું, મૃત હાલતમાં મળી આવ્યું

સુરતના વરિયાવ ગામે તાપી નદીમાંથી મૃત નવજાત બાળક મળી આવ્યું છે. ઘટના જાણ સિંગણપોર પોલીસને કરતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, બાળક ખોડખાપણ વાળું નવજાત…

સુરતની લાજપોર જેલમાં દરોડાની કામગીરી અટકાવવા ઉશ્કેરાયેલા કેદીઓએ બેરેકમાં આગ લગાવી

ગૃહ વિભાગની સૂચનાથી લાજપોર જેલમાં પોલીસનું મેગા સર્ચ ઓપરેશન આખી રાત ચાલ્યું હતું. આ દરમિયાન લાજપોર જેલના કેદીઓએ ભારે ધમાલ મચાવી હતી. જેલની અંદર કેદીઓ દ્વારા બેરેકમાં આગ પણ લગાવવામાં…

સલમાન બાદ હવે સુરતના વેપારીને લોરેન્સ બિશ્નોઇના નામે ધમકી, 5 લાખની ખંડણી માંગતા વરાછામાં ચકચાર

વેપારીને ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના નામે ધમકીWHATSAPP પર ફોન કરીને સુખુ નામના આરોપીએ આપી ધમકીઆરોપીએ મોટા વરાછાના સાડીના વેપારી પાસેથી માંગી હતી 5 લાખની ખંડણીવેપારીએ લોરેન્સ બિશ્નોઈને ઓળખવાનો ઈન્કાર કરતા આપી…

શોર્ટ સર્કિટથી આગ:પાંડેસરામાં મસાલાની દુકાનમાં આગ લાગતાં અફડાતફડી મચી, સામાન બળીને ખાક થઈ ગયો

સુરત સુરતના પાંડેસરા સ્થિત મસાલાની દુકાનમાં વહેલી સવારે આગ ભભૂકી ઉઠી હતી. જેને લઈને ત્યાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. બીજી તરફ બનાવની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર વિભાગનો…

સુરતમાં બાળકનું મોઢુ જુએ તે પહેલા જ યુવક નવમાં માળેથી પટકાતા કાળનો કોળિયો બની ગયો

મળતી માહિતી મુજબ મૂળ બિહારનો વતની અને રોજગારી અર્થે સુરત આવેલો ૩૦ વર્ષીય યુવક મુસફિક આલમ પાલ વિસ્તારના યુનિવર્સલ બિલ્ડીંગની બાજુમાં રહેતો હતો.અને તે યુનિવર્સલ બિલ્ડિંગમાં જ નવમા માળે કામકાજ…

ભરૂચ : જીલ્લા પોલીસ બાદ કોર્ટની વ્યાજખોરો સામે લાલ આંખ,કોર્ટે પણ વ્યાજખોરોની જામીન અરજી ફગાવી

ભરૂચ પોલીસ બેફામ બનેલા વ્યાજખોરો સામે એક્શન મોડમાં,વ્યાજખોરો સામે ગુનાઓ દાખલ કરવામાં આવ્યા વ્યાજખોરોના જામીન માટે કોર્ટમાં સુનાવણી,મુખ્ય સરકારી વકીલની પણ ધારદાર દલીલ દેવાદાર વ્યાજખોરોના ત્રાસથી આપઘાત મુક્યો મુદ્દો, દલીલોના…

સુરતમાં 8 વર્ષની ઉંમરે, 100 કરોડની સંપત્તિ છોડીને આ છોકરી બની ગઈ સન્યાસી, વાંચો વધુ ?

SATYA TV NEWS :સુરત જિલ્લાના હીરાના વેપારીની દીકરી રમવાની અને કૂદવાની ઉંમરે સન્યાસી બની છે. જો કે, આ ઉંમરે બાળકો રમકડાં સાથે રમવાની મજા માણવામાં સમય પસાર કરે છે. પરંતુ…

કીર્તિ પટેલે તો હદ વટાવી! યુવક સાથે બબાલ કરવા સાથીદારોને લઈને જુઓ ક્યાં પહોંચી, પોલીસે કરી ધરપકડ

જૂનાગઢના ભેંસાણમાં ટીકટોક સ્ટાર કીર્તિ પટેલ અને તેના સાથીદારોની ધરપકડ કરવામાં આવી છે. કીર્તિ પટેલ સામે ગુનો પણ દાખલ કરાયો છે. ટીકટોક સ્ટાર કીર્તિ પટેલ અને તેના સાથીદારોની ભેંસાણમાં ધરપકડ…

error: