રાજકોટમાં 3 માર્ચે ગુમ થયેલા યુવકની, 6 દિવસે મળી લાશ, ગોંડલના પૂર્વ MLAના બંગલા પાસે પિતા-પુત્રને માર માર્યાનો આરોપ;
ગોંડલમાં પૂર્વ MLA જયરાજસિંહ ફરી એકવાર વિવાદમાં આવ્યા છે. તેમના બંગલા પાસે પિતા-પુત્રને માર માર્યો હોવાના આરોપ વચ્ચે હવે પુત્રનો મૃતદેહ રાજકોટથી મળી આવતા પિતાએ આક્ષેપ કર્યા હતા. મૃતકના પિતાએ…