Satya Tv News

Category: મુખ્ય સમાચાર

વડોદરામાં બિલ્ડરના પુત્રની BMWની ટક્કરે વૃદ્ધનું મોત, પોલીસે 3 કલાકમાં છોડી દીધો,કાર પણ કબ્જે ન કરી;

વડોદરાના અમિતનગર પાસે પુરપાટ ઝડપે BMW કાર લઈને જતા બિલ્ડરના પુત્રે 73 વર્ષીય વૃદ્ધને ફંગોળી મોત નીપજાવ્યું હતું. આ ગંભીર બનાવમાં હરણી પોલીસે ભીનું સંકેલી લીધું હોવાની ચોંકાવનારી માહિતી બહાર…

ઝઘડિયાના વણાંકપોર ગામે નવા બનાવેલાં મકાનની દીવાલ પડતાં મકાનમાલિકના એકના એક દીકરાનું મોત;

ઝઘડિયા તાલુકાના વણાકપોર ગામમાં મકાનની કાચી દિવાલ ધરાશાયી થતાં મકાન માલિકના એકના એક 6 વર્ષીય દીકરાનું મોત થયું છે. મકાન માલિક બાજુમાં નવું ઘર બનાવી રહયાં હોવાથી બીમ ભરવામાં આવ્યો…

કેન્દ્રીય કાયદા મંત્રી અર્જૂન રામ મેઘવાલે ‘એક દેશ, એક ચૂંટણી’ બિલ સદનના પટલ પર રજૂ કર્યું;

આજે લોકસભામાં વન નેશન વન ઈલેક્શન બિલ રજૂ કરવામાં આવ્યું. કેન્દ્રીય કાયદા મંત્રી અર્જૂન રામ મેઘવાલે આ બિલ સદનના પટલ પર રજૂ કર્યું. આ બિલને સંવિધાન બિલ 2024 નામ આપવામાં…

11 ડિસેમ્બરથી સોનાની કિંમતમાં 1900 રૂપિયાથી વધુનો ઘટાડો, જાણો આજનો સોના-ચાંદીનો લેટેસ્ટ રેટ;

ન્યુયોર્કથી ભારતમાં સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. 11 ડિસેમ્બરથી સોનાની કિંમતમાં 1900 રૂપિયાથી વધુનો ઘટાડો થયો છે. બીજી તરફ ચાંદીના ભાવમાં 5 ટકાથી વધુનો ઘટાડો થયો છે. તેનું…

મેગી મેન્યુફેક્ચરિંગ કંપની નેસ્લે ટૂંક સમયમાં લેશે મોટો નિર્ણય, Maggi લવરને લાગી શકે છે ઝટકો;

જો તમે મેગી ખાવાના શોખીન છો તો આ સમાચાર તમારા માટે છે. મેગી મેન્યુફેક્ચરિંગ કંપની નેસ્લે ટૂંક સમયમાં મોટો નિર્ણય લઈ શકે છે. આ નિર્ણય 1 જાન્યુઆરીથી લાગુ થઈ શકે…

ભાવનગર: બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત, ડમ્પર પાછળ ઘૂસતાં જ અડધી બસ ચિરાઈ ગઈ, 6ના મોત;

ભાવનગર નજીક ત્રાપજ પાસે હાઈવે પર એક ડમ્પરમાં ખામી સર્જાતા ડ્રાઇવરે રોડની સાઇડમાં કર્યું હતું, આ દરમિયાન સુરતથી રાજુલા જઈ રહેલી એપલ ટ્રાવેલ્સની ખાનગી બસ ડમ્પરની પાછળ ધડાકાભેર અથડાતા 6…

અંકલેશ્વરમાં ટ્રકની ટક્કરે પરિવારમાં એકનો એક દીકરાનું મોત, 8 મહિના પહેલાં જ થયા હતા લગ્ન;

અંકલેશ્વરના હનુમાનજી મંદિર નજીક કાર ચાલકે બ્રેક મારતા પાછળ આવી રહેલાં બાઇકચાલકે પણ બ્રેક મારી હતી. આ સમયે પાછળથી પુરઝડપે આવતી ટ્રક ફરી વળતાં યુવાનનું ગંભીર ઇજાના પગલે સ્થળ પર…

ઝઘડિયા GIDCમાં 10 વર્ષની બાળકી પર ક્રૂરતાપૂર્વક દુષ્કર્મ, લોહીલુહાણ હાલતમાં ઝાડીઓમાં મળી;

ઝઘડિયા નજીકના એક ગામમાં રહેતો પરપ્રાંતિય શ્રમિક પરિવાર ઝઘડિયા GIDCમાં કામ કરીને ગુજરાન ચલાવે છે. જેમની અંદાજિત 10 વર્ષીય બાળકી સોમવારે મોડી સાંજે ઝાડી વિસ્તારમાં લોહીલુહાણ હાલતમાં મળી આવતા માતાના…

સુરતમાં છેલ્લા 36 કલાકમાં તાવથી પાંચ લોકોના મોત, મૃતકોના વિસ્તારોમાં એપિડેમિક સેલનો સર્વે;

સુરત શહેરમાં છેલ્લા 36 કલાકમાં તાવથી પાંચ લોકોના મોત નીપજ્યા છે, જેમાં એક ચાર વર્ષની બાળકી અને દુલ્હન પણ સામેલ છે. છેલ્લા ત્રણ દિવસથી તાવમાં પીડાતી યુવતીએ પીઠીના દિવસે એકાએક…

સાબરકાંઠામાં હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં દર્દીએ ગળેફાંસો ખાઈ કરી આત્મહત્યા;

હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ મૂળ વડાલી તાલુકાના માલપુર ગામના 45 વર્ષીય દર્દીએ આત્મહત્યા કરી છે. સિવિલ હોસ્પિટલના ટીવી વોર્ડમાં દર્દીએ આત્મહત્યા કરી હતી. ટીબીની બીમારી હોવાથી 45 વર્ષીય મૃતક હિંમતનગર…

error: