વલસાડમાં દુષ્કર્મ બાદ યુવતીની હત્યા કરનાર નીકળ્યો સિરિયલ કિલર, છેલ્લા 25 દિવસમાં કરી 5 હત્યા;
વલસાડના પારડીમાં દુષ્કર્મ બાદ યુવતીની નિર્દયતાથી હત્યા કરનાર આરોપી સિરિયલ કિલર હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. વાપી રેલવે સ્ટેશન પરથી ઝડપાયેલા આ ખૂંખાર આરોપીની ક્રાઈમ કુંડળી પોલીસના તપાસમાં ખૂલ્લી છે.…